Learn English Grammar in Gujarati- B.Ed. -IITE-TET-TAT-HTAT-General Knowledge-

''English, B.Ed. M.Ed. Material, TET, TAT, HTAT, CTET, I3T, NET''

TAT શિક્ષક અભિયોગ્યતા કસોટી ના માળખામાં ફેરફાર-2023 Teacher Aptitude Test- Gujarat

 

TAT શિક્ષક અભિયોગ્યતા કસોટી ના માળખામાં ફેરફાર-2023 

Teacher Aptitude Test- Gujarat


ધોરણ નવ થી 12 ના શિક્ષકો ની પરીક્ષા પદ્ધતિ માં ફેરફાર.. 
હવે દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ રહેશે. 
પહેલી પરીક્ષા ક્લિયર કરનારને જ બીજી પરીક્ષામાં પ્રવેશ મળશે. 
શિક્ષકોની ગુણવત્તામાં વધારો કરવા માટે પદ્ધતિમાં થયો ફેરફાર. 
શિક્ષણ વિભાગે ઇશ્યૂ કર્યો પરિપત્ર

પરિપત્રની કેટલીક મહત્વની બાબતો 

  • ૨ાજયની સ૨કા૨ી તથા બિન સ૨કા૨ી અનુદાનિત માધ્યમક અને ઉચ્ચત૨ માધ્યમક શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે લેવામાં આવતી શિક્ષક ભરૂચિ કસોટી-માધ્યમિક(TAT- માધ્યમક), શિક્ષક અભિચિ કસોટી-ઉચ્ચત૨ માધ્યમિક(TAT-ઉચ્ચત૨ માધ્યમક)ના માળખામાં ફેરફા૨ ક૨વામાં આવ્યો
  • શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કુલ્સ ઓફ એકસલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે દ્વિસ્તરીય સ્વરૂપ સાથે 'શિક્ષક અભિરુચિ કસોટી' (Teacher Aptitude Test- TAT) ના આયોજન કરવામાં આવશે.
  • નોંધાયેલી સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓમાં સંબંધિત વિષયના શિક્ષક તરીકેની ઉમેદવા૨ી ક૨વા માટે રાજ્ય સ૨કા૨ દ્વારા નક્કી થયેલ અને તેમાં વખતો વખત થતા સુધા૨ા વધા૨ા સાથેની શૈક્ષણિક અને તાલીમી લાયકાત ધરાવતા ઉમેદવા૨ શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક) માટે ઉપસ્થિત થઈ શકશે.

  • શિક્ષક અભિરૂચિ ક્સોટી (માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક) અંતર્ગત ગુજ૨ાત માધ્યમિક અને ઉચ્ચત૨ માધ્યમિક શિક્ષણ વિનિયમો ૧૯૭૪ની જોગવાઈ અનુસા૨ માધ્યમક શાળામાં શીખવવામાં આવતા વિષયોની કસોટી યોજવામાં આવશે. કસોટીના આયોજન સમયે આવશ્યકતા અનુસા૨ સ૨કા૨શ્રીની પૂર્વમંજૂરીથી નવા વિષયો ઉમેરી કે રદ કરી શકાશે.

  • ‘શિક્ષક અભિરૂચિ કસોટી' પ્રાથમિક અને મુખ્ય એમ દ્વિસ્તરીય ૨૫ર્ધાત્મક પરીક્ષા સ્વરૂપની રહેશે.
    અ) પ્રાથમિક ૫રીક્ષા: આ પરીક્ષા બહુ વિકલ્પ સ્વરૂપની રહેશે.
    બ) મુખ્ય પરીક્ષા: આ ૫રીક્ષા વર્ણનાત્મક લેખિત સ્વરૂપની રહેશે.

પ્રાથમિક ૫રીક્ષા (Preliminary Exam) નું સ્વરૂપ

પ્રાથમિક ૫રીક્ષા ૨૦૦ ગુણની MCQ (Multiple Choice Question) આધારિત હશે.

જેમાં ૧૦૦ ગુણનો પ્રથમ ભાગ તમામ ઉમેદવારો માટે એકાસ૨ખો રહેશે અને ૧૦૦ ગુણનો બીજો ભાગ જે તે ઉમેદવા૨ જે વિષય માટે અરજી કરે છે તે વિષય આધારિત હશે

કસોટીના બંને વિભાગ ફ૨જીયાત ૨હેશે

કસોટીના બંને વિભાગનું સળંગ એક પ્રશ્નપત્ર ૨હેશે

MCQ આધારિત કસોટીના મૂલ્યાંકનમાં ખોટા જવાબ દીઠ .૨૫ માર્કસનું નકારાત્મક મૂલ્યાંકન (Negative Marking) ૨હેશે.

મુખ્ય કસોટી (Mains Exam) નું સ્વરૂપ:

પ્રાર્થમક કસોટીમાં Cut Off કે તેથી વધુ ગુણ મેળવના૨ ઉમેદવારો માટે મુખ્ય કસોટી યોજાશે જે વર્ણનાત્મક લેખિત સ્વરૂપની હશે. કસોટીમાં પ્રશ્નપત્રોનું માળખું નીચે મુજબ હશે.

પ્રશ્નપત્ર-: ભાષા ક્ષમતા= ૧૦૦ ગુણ 

) ગુજ૨ાતી ભાષા ક્ષમતા (ગુજરાતી માધ્યમ માટે) ૧૦૦ ગુણ 

અથવા 

) હિન્દી ભાષા ક્ષમતા (હિન્દી માધ્યમ માટે) ૧૦૦ ગુણ 

અથવા 

) અંગ્રેજી ભાષા ક્ષમતા (અંગ્રેજી માધ્યમ માટે) ૧૦૦ ગુણ

પ્રશ્નપત્ર-: વિષયવસ્તુ (Content) અને પતિશાસ્ત્ર (Pedagogy)૧૦૦ ગુણ 

(જે વિષય માટે અરજી કરી હોય તે વિષય અને જે માધ્યમ માટે અરજી કરેલ હોય તે માધ્યમનું પ્રશ્નપત્ર રહેશે)


૨ાજ્ય પરીક્ષા બોર્ડ દ્વા૨ા નક્કી ક૨વામાં આવેલ Cut-Off થી વધુ ગુણ પ્રામિક ૫રીક્ષામાં મેળવના૨ ઉમેદવા૨ મુખ્ય પરીક્ષા આપી શકશે.

કોઈપણ વર્ષે યોજાયેલ શિક્ષક અભિરૂચિ કસોટીના મેરીટ લીસ્ટની માન્યતા અર્વાધ ત્યા૨બાદ લીધેલ શિક્ષક અભિરુચિ કસોટીના મેરીટ લીસ્ટ જાહે૨ ક૨વામાં આવે ત્યાં સુધીની રહેશે.








પરિપત્ર download કરો. 
DOWNALOD TAT NEW PATTERN ૨૦૨૩ HERE 




♂️ TAT Mains Paper-2 પદ્ધતિશાસ્ત્ર પ્રશ્ન બેન્ક-સંભવિત પ્રશ્નો 

♂️ ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર - Click Here

♂️ હિન્દી પદ્ધતિશાસ્ત્ર- Click Here

♂️ સંસ્કૃત પદ્ધતિશાસ્ત્ર- Click Here

♂️ અંગ્રેજી પદ્ધતિશાસ્ત્ર- Click Here

♂️ ગણિત પદ્ધતિશાસ્ત્ર- Click Here

♂️ વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્ર- Click Here

♂️ સામાજીક વિજ્ઞાન/ઇતિહાસ/ભૂગોળ પદ્ધતિશાસ્ત્ર- Click Here

♂️ ગુજરાતી ભાષા પેપર-1 ની તૈયારી- Click Here

♂️ ગુજરાતી ભાષાના નમૂનારૂપ પેપર- Click Here






No comments:

Post a Comment

If you have any doubts, questions, query or suggestions please comment