Learn English Grammar in Gujarati- B.Ed. -IITE-TET-TAT-HTAT-General Knowledge-

''English, B.Ed. M.Ed. Material, TET, TAT, HTAT, CTET, I3T, NET''

TAT Examination Preparation TAT MAINS પરીક્ષાની તૈયારી કઈ રીતે કરશો?

TAT Examination Preparation TAT Paper-2 તૈયારી કઈ રીતે કરશો?

TAT Examination Preparation TAT Paper-2 તૈયારી કઈ રીતે કરશો?
TAT Examination Preparation TAT Mains તૈયારી કઈ રીતે કરશો?

TAT Examination Preparation 

TAT Mains તૈયારી કઈ રીતે કરશો?

મુખ્ય કસોટી (Mains Exam) નો અભ્યાસક્રમ

વર્ણનાત્મક લેખિત સ્વરૂપ

માધ્યમિક વિભાગ/ઉચ્ચતર માધ્યમિક વિભાગ 

પ્રશ્નપત્ર-૧ : ભાષા ક્ષમતા (કોષ્ટક-૧ મુજબ).

અ) ગુજરાતી ભાષા ક્ષમતા (ગુજરાતી માધ્યમ માટે) ૧00 ગુણ

અથવા

બ) હિન્દી ભાષા ક્ષમતા (હિન્દી માધ્યમ માટે) ૧૦૦ ગુણ

અથવા

ક) અંગ્રેજી ભાષા ક્ષમતા (અંગ્રેજી માધ્યમ માટે) ૧૦૦ ગુણ

પ્રશ્નપત્ર-૨: વિષયવસ્તુ (Content) અને પદ્ધતિશાસ્ત્ર (Pedagogy) (કોષ્ટક-૨ મુજબ) (જે વિષય માટે અરજી કરી હોય તે વિષય અને જે માધ્યમ માટે અરજી કરેલ હોય તે માધ્યમનું પ્રશ્નપત્ર રહેશે)

• આ મુખ્ય કસોટીના બે પ્રશ્નપત્રો રહેશે. પ્રશ્નપત્ર-૧ માં ગુજરાતી / હિન્દી / અંગ્રેજી સજ્જતાના ૧00 ગુણ રહેશે તથા પ્રશ્નપત્ર-૨ માં વિષયવસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતાના ૧૦૦ ગુણ રહેશે. આમ આ મુખ્ય પરીક્ષા ૨૦૦ ગુણની ૨હેશે.

• આ પરીક્ષામાં વિષયવસ્તુનો અભ્યાસક્રમ ધોરણ ૯ થી ૧૦નો રહેશે તેમજ તેમનું કઠિનતા અને અનુબંધ સ્નાતક જ્ઞાનું રહેશે (વિષયવસ્તુ વાંચન અંગે વધુ સ્પષ્ટતા માટે પરિપત્ર જુઓ.)

પ્રશ્નપત્ર-૧માં ૧૦૦ ગુણ માટેનો સમય ૧૫૦ મિનીટનો રહેશે.

પ્રશ્નપત્ર-૨માં ૧૦૦ ગુણ માટેનો સમય ૧૮૦ મિનીટનો રહેશે.

પ્રશ્નપત્ર-૧ ગુજરાતી/હિન્દી સજ્જતા (કોષ્ટક-૧) (૧૦૦ ગુણ) તૈયારી કઈ રીતે કરશો?

મુખ્ય પરીક્ષા PAPER-1 ગુજરાતી

TAT Mains Gujarati | મુખ્ય પરીક્ષા માટે કેવી રીતે ગુજરાતીનું પેપર તૈયાર કરવું?


૧. નિબંધ : આશરે ૨૫0 થી 300 શબ્દોમાં (વર્ણનાત્મક વિશ્લેષાત્મક, ચિંતનાત્મક/સાંપ્રત સમય ૫૨ આધારિત)

2. સંક્ષેપીકરણ આપેલ ગદ્યમાંથી આશરે ૧/૩ ભાગમાં તમારા શબ્દોમાં સંક્ષેપ


મુખ્ય પરીક્ષા Paper-1 ગુજરાતી
૩. પત્રલેખન : (આશરે ૧00 શબ્દોમાં) (અભિનંદન/શુભેચ્છા/વિનંતી/ફરિયાદ વગેરે)

૪. ચર્ચાપત્ર (આશરે ૨૦૦ શબ્દોમાં) (વર્તમાનપત્રમાં પ્રજાના પ્રશ્નો/ સાંપ્રત સમસ્યાઓ વ્યક્તિગત અભિપ્રાય દર્શાવતું ચિત્ર)

વ્યાક૨ણ (સૂચવ્યા મુજબ જવાબ લખો)

1. રૂઢિપ્રયોગના અર્થ અને વાક્યપ્રયોગ

2. કહેવતોનો અર્થ

3. સમાસનો વિગ્રહ અને ઓળખ

4. છંદ ઓળખાવો

5. અલંકાર ઓળખાવો

6. શબ્દસમૂહ માટે એક શબ્દ

7. જોડણી

8. લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ 

9. સંધિ – જોડો કે છોડો

10. વાક્યરચનાના અંગો/ વાક્યના પ્રકા૨ વાક્ય પરિવર્તન




♂️ ♂️ TAT Mains Paper-2 પદ્ધતિશાસ્ત્ર પ્રશ્ન બેન્ક-સંભવિત પ્રશ્નો 

♂️ ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર - Click Here

♂️ હિન્દી પદ્ધતિશાસ્ત્ર- Click Here

♂️ સંસ્કૃત પદ્ધતિશાસ્ત્ર- Click Here

♂️ અંગ્રેજી પદ્ધતિશાસ્ત્ર- Click Here

♂️ ગણિત પદ્ધતિશાસ્ત્ર- Click Here

♂️ વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્ર- Click Here

♂️ સામાજીક વિજ્ઞાન/ઇતિહાસ/ભૂગોળ પદ્ધતિશાસ્ત્ર- Click Here

♂️ ગુજરાતી ભાષા પેપર-1 ની તૈયારી- Click Here

♂️ ગુજરાતી ભાષાના નમૂનારૂપ પેપર- Click Here


Keep Visiting the blog for updates for.... 

પ્રશ્નપત્ર-૧ અંગ્રેજી સજજતા (કોષ્ટક-૧) (૧૦૦ ગુણ)

અભ્યાસક્રમ અથવા પ્રશ્ન સ્વરૂપ

1. Report Writing (in about 200 words)

A report on an official function/event/ field trip/ survey etc. Writing on Visual Information (in about qч0 words)

2. A report on a graph/image/ flow chart/ table of comparison/simple/ statistical data etc.

3. Formal Speech (in about 150 words)

A speech (in a formal style) that is to be read out in a formal function. This could be an inauguration speech, an educational seminar/ conference, a formal ceremony of importance etc.

4.  Application/Letter Writing (in about 150 words)

5 Grammar

1. Tenses

2. Voice

3. Narration (Direct-Indirect)

4. Transformation of sentences

5. Use of articles and determiners

6. Use of Propositions

7. Use of Phrasal Verbs

8. Use of idiomatic expressions

9. Administrative Glossary

10. Synonyms/Antonyms

11. One-word substitution

12. Affixes

13. Cohesive devices/Connectives/Linkers

14. Word that cause confusion like

homonyms/homophones

No comments:

Post a Comment

If you have any doubts, questions, query or suggestions please comment