TAT Mains સામાજિક વિજ્ઞાન/ઇતિહાસ/ભૂગોળ વિષયના પદ્ધતિશાસ્ત્ર (Pedagogy) પ્રશ્નો
Social Science/History/Geography Pedagogy Question Bank
Social Science/History/Geography Teaching Methodology Questions
Social Science/History/Geography Method B.Ed. Questions
સામાજિક વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્ર (Pedagogy) Book/Reading Material- Pedagogy of Social Science- Social Science Method- Teaching of Social Science
૧. મુદ્દાસ૨ જવાબ આપો (૨00 થી ૨૫૦ શબ્દોમાં) પાંચમાંથી કોઈપણ ત્રણ (દરેકના ૦૮ ગુણ) (૨૪ગુણ)
- તાસપાઠ આયોજન અને એકમપાઠ આયોજનની તુલના કરો.
- ભૂગોળનો કોઈ એક એકમ પસંદ કરી 25 ગુણની બ્લ્યુપ્રિન્ટ (ત્રિપરિમાણિય દર્શક સારણી)ની રચના કરો.
- નીચે આપેલા શૈક્ષણિક ઉપકરણો ઇતિહાસ શિક્ષણમાં શી રીતે ઉપયોગી બની શકે છે ?(અ) નક્શો (બ) ચાર્ટ્સ (ડ) બુલેટીન બોર્ડ
- ક્રિયાત્મક સંશોધનના સોપાન સમજાવો.
- ભૂગોળના કોઈ એકમ માટે છૂટા પાઠનું આયોજન નીચેના મુદ્દાના સંદર્ભે લખો :’(1) વિષયાભિમુખ(2) વિષય નિરૂપણ
- ભૂગોળ શિક્ષકના ગુણો અને લક્ષણો સમજાવો.
- ઇતિહાસનો તમારી પસંદગીનો કોઈ એક એકમ પસંદ કરી નીચેના મુદ્દાઓ આધારિત તાસપાઠ આયોજન તૈયાર કરો :(1) વિશિષ્ટ હેતુઓ(2) મૂલ્યાંકન(3) કા.પા. કાર્ય
- નીચે આપેલા શૈક્ષણિક ઉપકરણો ભૂગોળ શિક્ષણમાં શી રીતે ઉપયોગી બની શકે છે ?(અ) પૃથ્વીનો ગોળો (બ) ચાર્ટ્સ (ડ) નમૂના
૨. માગ્યા પ્રમાણે જવાબ આપો (૧૫૦ થી ૨00 શબ્દોમાં) છ માંથી કોઇપણ (દરેકના ૦૬ ગુણ) (૨૪ગુણ)
- ઈતિહાસખંડની અગત્યતા સમજાવી, તેમની સજાવટ કઈ રીતે કરશો ?
- ઈતિહાસ શિક્ષણમાં શૈક્ષણિક સાધનોની ઉપયોગીતા જણાવો.
- ઈતિહાસનાં કોઈ એક એકમ ૫૨ 25 ગુણની બ્લ્યુપ્રિન્ટ તૈયાર કરો.
- ગુણ કૌશલ્ય અને વિષયવસ્તુનાં સંદર્ભે ઈતિહાસ શિક્ષકની ચર્ચા કરો.
- શિક્ષકને વર્ગખંડમાં અનુભવાતી કોઈ એક સમસ્યા પસંદ કરી
- ક્રિયાત્મક સંશોધનની રૂપરેખા સ્પષ્ટ કરો. તાસ આયોજન અને એકમ આયોજનની તુલના કરો.
- તમારા મતે ભૂગોળ શિક્ષકમાં કયા-કયા ગુણ-કૌશલ્યો હોવા જોઈએ ?
- નમૂના અભ્યાસ પદ્ધતિ સવિસ્તાર સમજાવો.
- ધોરણ-૭ના ઇતિહાસના ગમે તે એક પાઠનું સેતુપાઠ આયોજન કરો. જીવન ચરિત્ર પદ્ધતિનો અર્થ આપી તેના લાભા-લાભ જણાવો.
- ઇતિહાસ શિક્ષણમાં પાઠ્ય-પુસ્તકનો ઉપયોગ શો છે ? તમારી પસંદગીના એકમનું પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યનું માઇક્રોપાઠનું આયોજન તૈયાર કરો.
- ભૂગોળ શિક્ષણની સંકલ્પના સ્પષ્ટ કરી તેનું મહત્વ જણાવો.
- ભૂગોળ ખંડ એટલે શું ? ભૂગોળ ખંડનું મહત્વ અને સજાવટ વિષે ચર્ચા કરો.
- ભૂગોળ શિક્ષણમાં ચાર્ટ્સ અને ચિત્રોની ઉપયોગિતા સમજાવો.
- ભૂગોળ શિક્ષણમાં પ્રવાસનું આયોજન જણાવી તેનું મહત્વ સમજાવો.
- ભૂગોળનો કોઈ એક વિષય પસંદ કરી સેતુપાઠનું આયોજન તૈયાર કરો.
- ઇતિહાસના શિક્ષણ માટે કયા કયા સમૂહ માધ્યમો મહત્ત્વના છે ? તેની પસંદગી કરતી વખતે તમે કઈ બાબતોનું ધ્યાન રાખશો ?
- ‘ઇતિહાસ અને ભૂગોળ એ સિક્કાની બે બાજુ જેવા વિષયો છે ' આ વિધાનની અનુબંધને ધ્યાનમાં રાખીને ચર્ચા કરો.
- ઇતિહાસ શિક્ષક પાસે અપેક્ષિત ગુણો વિગતે દર્શાવો. એકમપાઠ આયોજનના ઘટકો જણાવી તેની માહિતી આપો.
- ઇતિહાસ ખંડની પસંદગી, સજાવટ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાઓની ચર્ચા કરો
- ટૂંકનોધ: પ્રોજેકટ પદ્ધતિ
- આગમન પદ્ધતિ ના લાભાલાભ વર્ણવો.
- માધ્યમિક કક્ષાએ ઈતિહારા શિક્ષણની અગત્યતા જણાવો.
- ધોરણ-૭ના ઈતિહાસના ગમે તે એક પાઠનું સેતુપાઠ આયોજન કરો.
- ઈતિહાસ એકમ આધારે પ્રશ્નપ્રવાહિતા કૌશલ્ય પાઠ આયોજન કરો.
- આધાર પદ્ધતિનો અર્થ આપી તેના લાભા-લાભ જણાવો.
- ઈતિહાસ શિક્ષામાં પાઠ્ય-પુસ્તકનો ઉપયોગ શો છે ?
- ભૂગોળ શિક્ષણની અગત્યતા વિસ્તૃત જણાવો.
- માઈક્રોટીચિંગની ચર્ચા નીચેના મુદ્દાઓના સંદર્ભમાં કરો. (૧) સંકલ્પના (૨) મહત્ત્વ
- ધોરણ 7 નો કોઈ એકમ લઈ સેતુપાઠનું આયોજન તૈયાર કરો.
- ભૂગોળખંડ ની અગત્ય અને સજાવટ જણાવો.
- ધોરણ-8 ના ઇતિહાસ વિષયનો કોઈ પણ એક તાસપાઠ તૈયાર કરો.
- ઇતિહાસ શિક્ષણમાં શૈક્ષણિક સાધનોની ઉપયોગિતા.
- નીચેના મુદ્દાના આધાર પ્રવાસ પ્રયુક્તિ ચર્ચા કરો: સંકલ્પના, ફાયદા, અસરકારક બનાવવાના ઉપાય
- ઈતિહાસ્ન અકોઈ એક એકમ પર 25 ગુણની બ્લૂ પ્રિન્ટ બનાવો.
- ઇતિહાસ ખંડની સજાવટ વર્ણવો.
- ‘‘ભૂગોળ અને ઈતિહાસ એક સિક્કાની બે બાજુ છે.” આ વિધાનની વિગતે ચર્ચા કરો.
- ક્રિયાત્મક સંશોધનનો અર્થ અને સોપાનો જણાવો.
- ધોરણ-8નાં ભૂગોળ વિષયના કોઈ પણ પાઠનો એક તાસપાઠ તૈયાર કરો.
- આગમન-નિગમન પદ્ધતિના લાભ અને ગેરલાભ જણાવો.
- ‘‘ભૂગોળનાં મનપસંદ એકમ પર 25 ગુણની ત્રિ-પરિમાણદર્શક સારણી તૈયાર કરો.
- ઇતિહાસ અધ્યાપનની વિધિઓની ચર્ચા કરો ?
- માધ્યમિક કક્ષાએ ઇતિહાસ શિક્ષણના હેતુઓ જણાવો.
- ઇતિહાસ અધ્યાપનમાં શૈક્ષણિક સાધનોના મહત્ત્વ જણાવો.
- માધ્યમિક કક્ષાએ રાષ્ટ્રીય એકતા અને અંતર્રાષ્ટ્રીય સમજનો વિકાસ રીતે થઈ શકે છે ? તમારા વિચારો સ્પષ્ટ કરો.
- સંક્ષિપ્ત નોંધ લખો :(1) નકશા(2) શિક્ષણમાં પદ્ધતિના મહત્ત્વ(3) સેતુ પાઠ આયોજનની વિશેષતાઓ.
- રાષ્ટ્રના આર્થિક વિકાસની સમજનું ધ્યેય સમજાવો.
- ભૂગોળ શિક્ષણનું કોઈપણ એક વિષયાંગ પસંદ કરી સેતુપાઠનું આયોજન રચો.
- ભૂગોળખંડનો અર્થ આપી તેની સજાવટ અને અગત્ય વર્ણવો.
- ભૂગોળ શિક્ષણનો અર્થ આપી તેનું મહત્ત્વ સમજાવો.
- નકશાનો અર્થ આપી તેના લાભા-લાભ સમજાવો.
- ઇતિહાસ ખંડનું મહત્ત્વ અને સજાવટ લખો.
- ઇતિહાસનો ભૂગોળ સાથે અનુબંધ સાધવાનાં કારણો લખો.
- તમારી દૃષ્ટિએ ઇતિહાસ શિક્ષકમાં વિષયવસ્તુ અને કૌશલ્યોની સજ્જતા શી હોવી જોઈએ ?
- એકમ મૂલ્યાંકન માટે ઈતિહાસનો કોઈ પણ એક વિષયાંગ પસંદ કરી 25 ગુણના પ્રશ્નપત્ર માટે બ્લ્યુપ્રિન્ટ તૈયાર કરો.
- ભૂગોળનાં મનપસંદ એકમ ૫૨ 25 ગુણની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરો.
- પ્રોજેક્ટ પ્રવૃત્તિનાં સોપાનોનો વિગતે ચર્ચા કરો.
- ભૂગોળ અને ઈતિહાસ એક સિક્કાની બે બાજુ છે.’’ આ વિધાનની વિગતે ચર્ચા કરો.
- મૂલ્યાંકન એટલે શું ? મૂલ્યાંકનની ભૂગોળ શિક્ષણમાં ઉપયોગિતા સમજાવો.
- ધોરણ-8નાં ભૂગોળ વિષયના કોઈ પણ પાઠનો એક તાસ પાઠ તૈયાર કરો.
- ઈતિહાસ અધ્યાપનમાં શૈક્ષણિક સાધનોના મહત્ત્વ વિશે ચર્ચો.
- ઈતિહાસ શા માટે શીખવો જોઈએ ?
- તમારા પસંદના ઈતિહાસ એકમોમાંથી, એક પ૨ સેતુપાઠની રચના કરો.
- ઈતિહાસ અધ્યાપન ધ્યેયોની યાદી (List) તૈયાર કરો અને કોઈ પણ બે ધ્યેયોની ઉદાહરણ સાથે ચર્ચા કરો.
- ઈતિહાસ અધ્યાપનની પદ્ધતિઓ (Methods)ની ચર્ચા કરો.
- ભૂગોળ શિક્ષણમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયતાના વિકાસનું ધ્યેય સમજાવો.
- ભૂગોળ શિક્ષણમાં પ્રવાસનું આયોજન જણાવી તેનુ મહત્ત્વ સમજાવો.
- ચાર્ટર્સ અને ચિત્રનું ઉદાહરણ આપી વર્ગ શિક્ષણમાં ઉપયોગિતા અને મહત્ત્વ સમજાવો.
- ભૂગોળખંડની સજાવટ અને અગત્યની ચર્ચા કરો.
- ભૂગોળ શિક્ષણનો કોઇ પણ એક વિષયાંગ પસંદ કરી સેતુપાઠનું આયોજન રચો.
- ઇતિહાસ ખંડની અગત્ય સમજાવી તેની સજાવટ કઈ રીતે કરશો ?
- તાસપાઠ આયોજન અને એમપાઠ આયોજનની તુલના કરો.
- ઇતિહાસનો ભૂગોળ અને વિજ્ઞાન સાથેનો અનુબંધ જણાવો.
- ઇતિહાસ શિક્ષક ગુણ કૌશલ્ય અને વિષયવસ્તુની સજ્જતામાં કેવો હોવો જોઈએ ?
- ધોરણ-8ના ઇતિહાસના ગમે તે એક એકમનું તાસપાઠનું આયોજન નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને રચો :(1) વિષયાભિમુખ કૌશલ્ય(2) શિક્ષકની પ્રવૃત્તિ(૩) મૂલ્યાંકન(4) શ્યામફલક કાર્ય.
- ક્રિયાત્મક સંશોધનના સોપાનો ઉદાહરણ સાથે ચર્ચો.
- અનુબંધ એટલે શું ? ભૂગોળનો ઇતિહાસ સાથેનો અનુબંધ જણાવો.
- ભૂગોળ શિક્ષકના ગુણ અને કૌશલ્ય જણાવો.
- પ્રોજેક્ટ પદ્ધતિનો અર્થ અને સોપાનો જણાવો.
- ધોરણ-9ના ભૂગોળના કોઈ એક એકમ માટે 25 ગુણની ત્રિ-પરિમાણદર્શક સારણી તૈયાર કરો.
- ઈતિહાસ શિક્ષણ દ્વારા સાંસ્કૃતિક વારસા'ની સમજ શી રીતે સધાશે તે ચર્ચો.
- ધો.7ના ઈતિહાસના ગમે તે એક પાઠનું સેતુ-પાઠ આયોજન રચો.
- નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ ચર્ચો.
- ચાર્ટ્સ અને ચિત્રનું ઉદાહરણ આપી તેની વર્ગશિક્ષણમાં ઉપયોગિતા અને મહત્ત્વ સમજાવો.
- ઈતિહાસનો નવો અભિગમ ચર્ચો.
- ભૂગોળખંડ : સાધનો, ગોઠવણી, લાભા-લાભ ચર્ચો.
- તમારી પસંદગીના ધો.7ના ભૂગોળના સેતુ-પાઠનું આયોજન રચો.
- પૃથ્વીનો ગોળો, ચાર્ટ અને ચિત્રોનો ઉપયોગ ભૂગોળ શિક્ષણમાં કઈ રીતે કરશો?
- સંદર્ભોમી અગત્ય સમજાવી વર્તમાનપત્રનો ઉપયોગ લખો.
- ભૂગોળનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ચર્ચો.
૩. માગ્યા પ્રમાણે જવાબ આપો (૧૦૦ થી ૧૫૦ શબ્દોમાં) સાત માંથી કોઇપણ પાંચ (દરેકના ૦૪ ગુણ) (૨૦ગુણ)
- આદર્શ પ્રશ્નપત્રનાં લક્ષણો જણાવો.
- ઈતિહાસનો ભૂગોળ સાથેનો અનુબંધ જણાવો.
- ઈતિહાસ શિક્ષણમાં ટી.વી.નો ઉપયોગ જણાવો.
- એકમપાઠ આયોજનની સંકલ્પના સ્પષ્ટ કરો.
- ઈતિહાસ શિક્ષણમાં સંગ્રહાલયનું મહત્વ જણાવો
- પ્રશ્નના પ્રકાર ઉદાહરણ સાથે જણાવો.
- ભૂગોળનો ઈતિહાસ સાથેનો અનુબંધ ઉદાહરણસહ સ્પષ્ટ કરો.
- પ્રોજેક્ટ પદ્ધતિ સોપાનબદ્ધ સમજાવો.
- પાઠ આયોજનની સંકલ્પના સ્પષ્ટ કરી હર્બર્ટ સ્પેન્સરે આપેલ પંચપદીના નામ લખો.
- ભૂગોળનો કોઈ એક વિષયાંગ પસંદ કરી નીચેના મુદ્દાઓનું તાસપાઠ આયોજન તૈયાર કરો :(1) વિષયાભિમુખ(2) વિષયવસ્તુ નિરૂપણ(3) સ્વાધ્યાય
- કથન પદ્ધતિ સમજાવો.
- ટૂંકનોંધ લખો. માધ્યમિક કક્ષાએ ઇતિહાસ અધ્યાપનનું મહત્વ
- શ્યામ ફલક નોંધ કૌશલ્યનો પરિચય આપો.
- ઇતિહાસ શિક્ષણમાં શૈક્ષણિક સાધનનું મહત્વ.
- ઇતિહાસ શિક્ષણમાં સાંસ્કૃતિક વારસાની સમજ શી રીતે સધાશે તે ચર્ચો.
- ભૂગોળ શિક્ષણ દ્વારા સાંસ્કૃતિક વારસાની સમજ કઈ રીતે વિકસાવી શકાય તે ચર્ચો.
- ભૂગોળ શિક્ષણમાં વર્તમાનપત્રોની ઉપયોગિતા લખો.
- કા.પા. કાર્ય કરતી વખતે કઈ-કઈ બાબતો ધ્યાનમાં રાખશો ?
- બુલેટીન બોર્ડનું મહત્વ જણાવો.
- ભૂગોળનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સ્પષ્ટ કરો.
- આદર્શ પ્રશ્નપત્રની લાક્ષણિકતાઓ વર્ણવો.
- ઇતિહાસનો સ્થાનિક ઇતિહાસ સાથેનો અનુબંધ ઉદાહરણ સહિત સ્પષ્ટ કરો.
- ઇતિહાસ ખંડની અગત્ય દર્શાવતા ત્રણ મુદ્દાઓ લખો.
- તાસપાઠ આયોજન અને એકમપાઠ આયોજનની તુલનાના ચાર મુદ્દાઓ લખો,
- ઇતિહાસ શિક્ષણમાં તાસપાઠ આયોજન કરતી વખતે કયા સામાન્ય હેતુઓ ધ્યાનમાં રાખશો ?
- છૂટા પાઠ અને એકમ પાઠનો તફાવત જણાવો.
- આદર્શ પ્રશ્નપત્રની રચનાના ત્રણ પરિમાણ જણાવો.
- ભૂગોળનો ઇતિહાસ સાથેનો અનુબંધ જણાવો.
- વસ્તુલક્ષી પ્રશ્નોના પ્રકારો જણાવી કોઈ પણ બે પ્રકારોના પ્રશ્નોના ઉદાહરણ આપો.
- ઈતિહાસ શિક્ષણ દ્વારા ચારિત્ર્ય ઘડતરનો ધ્યેય કેવી રીતે સિદ્ધ થઈ શકે ?
- જીવન ચરિત્ર પદ્ધતિની મર્યાદાઓ લખો.
- નિરીક્ષણ પદ્ધતિના સોપાનો જણાવો.
- ઈતિહાસ શિક્ષણમાં શૈક્ષણિક સાધનનું મહત્ત્વ જણાવો.
- ઈતિહાસ શિક્ષણમાં નકશાની શી ઉપયોગિતા છે ?
- ભૂગોળ શિક્ષણ દ્વારા સાંસ્કૃતિક વારસાની સમજ શી રીતે સધાશે તે ચર્ચો.
- શ્યામ ફલકનોંધ કૌશલ્યનો પરિચય આપો.
- વર્ગખંડમાં વર્તમાન બનાવના ઉપયોગના ઉદાહરણ લખો.
- નમૂનો એટલે શું ? તેના વિવિધ ઉદાહરણો આપો.
- ભૂગોળ શિક્ષણમાં શૈક્ષણિક સાધનનું મહત્ત્વ સમજાવો.
- તાસ આયોજન અને એકમ આયોજનની તુલના કરો.
- આદર્શ પ્રશ્નપત્રના લક્ષણો જણાવો.
- ઇતિહાસખંડની અગત્યતા લખો.
- ઇતિહાસનો ગણિત સાથેનો અનુબંધ સાધવાનાં કારણો સમજાવો.
- પ્રશ્નપત્રની બ્લ્યૂપ્રિન્ટ બનાવતી વખતે કેવી બાબતો ધ્યાનમાં લેવી જોઈએ?
- ભૂગોળ શિક્ષકની વિષય સજ્જતા સમજાવો.
- પ્રાદેશિક પદ્ધતિના લાભ અને ગેરલાભ જણાવો.
- એકમપાઠ અને તાસપાઠનો તફાવત સ્પષ્ટ કરો.
- આદર્શ પ્રશ્નપત્રનાં લક્ષણો જણાવો.
- ભૂગોળના કોઈપણ એક એકમનાં તાસપાઠનું કા.પા. કાર્ય લખો.
- માધ્યમિક કક્ષાએ ઇતિહાસ અધ્યાપકના ગુણની ચર્ચા કરો.
- તમારી પસંદના એકમ પરથી ઇતિહાસ વિષયના સૂક્ષ્મપાઠ દોરો.
- ઇતિહાસ શિક્ષણમાં પાઠ્ય પુસ્તકનું મહત્ત્વ જણાવો.
- સૂક્ષ્મ અધ્યાપનની સંકલ્પના અને મહત્ત્વ વિશે ચર્ચા કરો.
- ઇતિહાસ શિક્ષણના નૂતન અભિગમની સ્પષ્ટતા કરો.
- ભૂગોળ શિક્ષણમાં પ્રવાસનું શું મહત્ત્વ છે ?
- એપીડાયોસ્કોપની મર્યાદા જણાવો.
- ભૂગોળનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરો.
- ભૂગોળ શિક્ષણ માટે કેવા ચિત્રની પસંદગી કરશો ?
- સેતુપાઠની સંકલ્પના ટૂંકમાં સ્પષ્ટ કરો.
- એકમપાઠની રૂપરેખા લખો.
- ઇતિહાસ શિક્ષણમાં શૈ. સાધનોની ઉપયોગિતા જણાવો.
- ઇતિહાસ શિક્ષણમાં પ્રવાસનું શું મહત્ત્વ છે ?
- સ્થાનિક ઇતિહાસના છ ઉદાહરણો આપો.
- આદર્શ પ્રશ્નપત્રની સંરચના કરો.
- તાસપાઠ અને એડમ પાઠની તુલના કરો,
- ભૂગોળ શિક્ષકની વિષય સજતા સમજાવો,
- ક્રિયાત્મક સંશોધનનો અર્થ અને સોપાનો જણાવો
- આદર્શ પ્રશ્નપત્રનાં લક્ષણો જણાવો.
- આગમન-નિગમન પ્રવૃત્તિનો સંયુક્ત ઉપયોગ કેવી રીતે કરશો ?
- સેતુપાઠની સંકલ્પના અને મહત્ત્વ જણાવો.
- ઈતિહાસ અધ્યાપન મહત્ત્વ વિશે ચર્ચો.
- વર્ગ શિક્ષણમાં પાઠ્ય પુસ્તકના ઉપયોગ જણાવો.
- સૂક્ષ્મ અધ્યાપનનો અર્થ અને મહત્ત્વ જણાવો.
- ઈતિહાસ વર્ગ શિક્ષા હેતુઓ જણાવો.
- ભૂગોળ શિક્ષણની અગત્ય જણાવો.
- ભૂગોળનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરો.
- ભૂગોળ શિક્ષણમાં વર્તમાન પત્રની ઉપયોગિતા લખો
- ભૂગોળ શિક્ષણમાં ફિલ્મ સ્ટ્રીપની મર્યાદા જણાવો.
- કા.પા કાર્ય કરતી વખતે કઇ બાબતો ધ્યાનમાં રાખશો.
- આદર્શ પ્રશ્નપત્રના લક્ષણો જણાવો.
- ઇતિહાસનો ક્લા વચ્ચેનો અનુબંધ વર્ણવો.
- ઇતિહાસ શિક્ષણમાં ટી.વી.નો ઉપયોગ જણાવો.
- નાટ્યીકરણ પ્રયુક્તિ ઇતિહાસ શિક્ષણમાં કઈ રીતે ઉપયોગી છે ?
- ઇતિહાસ શિક્ષણમાં સંગ્રહાલયનું મહત્ત્વ જણાવો.
- આદર્શ પ્રશ્નપત્રના લક્ષણો જણાવો.
- એકમપાઠ અને તાસપાઠનો તફાવત સ્પષ્ટ કરો.
- પ્રાદેશિક પદ્ધતિના લાભ અને ગેરલાભ જણાવો.
- ભૂગોળના કોઈપણ એક એકમના તાસપાઠનું કા.પા. કાર્ય લખો.
- તાસપાઠ આયોજન એટલે શું ? તેના સોપાનો કેટલા છે ? કયા-કયા ?
- સુદઢીકરણ કૌશલ્યનો પરિચય આપો.
- પ્રક્ષેપિત સાધનોની અગત્ય જણાવો.
- સમસ્યા ઉકેલ અભિગમની ઉદાહરણ દ્વારા સમજૂતી આપો.
- વિજ્ઞાન શિક્ષણનાં કૌશલ્યો જણાવો.
- વિજ્ઞાન શિક્ષણના ઉદ્દેશો અને હેતુઓનો અર્થ સ્પષ્ટ કરો.
- પ્રશ્નોત્તરી પદ્ધતિના ફાયદા જણાવો.
- શૈક્ષણિક સાધનોની પસંદગી વખતે શિક્ષક તરીકે તમે કઈ બાબતો ધ્યાનમાં લેશો?
- ધો.7ના ગમે તે એક પાઠના સામાન્ય અને વિશિષ્ટ હેતુઓની રચના કરો.
- આધાર એટલે શું ? તેનું વર્ગીકરણ ઉદાહરણ આપી સમજાવો.
- બુલેટીન બોર્ડમાં શું પ્રદર્શિત કરી શકાય ? તેની યાદી આપી તેનું મહત્ત્વ સમજાવો.
- વર્ગખંડમાં વર્તમાન બનાવના ઉપયોગના ઉદાહરણ લખો.
- તમારી પસંદગીના પાઠનું પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યનું માઈક્રોપાઠનું આયોજન તૈયાર કરો.
- ભૂગોળ શિક્ષણ દ્વારા રાષ્ટ્રના આર્થિક વિકાસની સમજ શી રીતે સિદ્ધ થઈ શકે ?
- નમૂનો એટલે શું ? તેના વિવિધ ઉદાહરણ આપો.
- ભૂગોળ શિક્ષણની અગત્ય સમજાવો.
૪. એક કે બે વાક્યમાં જવાબ આપો દસ ફરજિયાત (દરેકના ૦૨ ગુણ) (૨૦ગુણ)
- સમયરેખા એટલે શું ?
- મૂલ્યાંકનની સંકલ્પના જણાવો.
- અનુબંધ એટલે શું ?
- પાઠ આયોજનની પંચપદીનાં નામ આપો.
- ત્રિપરિમાણિય દર્શક સારણીમાં કયા ત્રણ પરિમાણો હોય છે ?
- (આદર્શ પ્રશ્નપત્રની રચના કરતી વખતે કઈ-કઈ બાબતો ધ્યાનમાં રાખશો ?
- ભૂગોળ અને ગણિતનાં અનુબંધના બે ઉદાહરણો જણાવો.
- શિક્ષક અધ્યાપન દરમિયાન ‘વિશિષ્ટ ઉદાહરણો-અનુભવો પરથી કોઈ
- નિયમ કે સિદ્ધાંતનું જ્ઞાન આપે છે.’ તો શિક્ષક કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે ?
- ઇતિહાસનો શો અર્થ થાય છે?
- ઇતિહાસના કોઈ એકમના કૌશલ્ય બે વિશિષ્ટ હેતુ રચો.
- માઈક્રોટિચિંગ નો અર્થ આપો.
- નિરીક્ષિત સ્વાધ્યાય પદ્ધતિનો અર્થ આપો.
- માઇક્રોટીચિંગ એટલે શું ?
- ‘નકશા'નો શાબ્દિક અર્થ લખો.
- મેગેઝીનનું શૈક્ષણિક મૂલ્ય સમજાવો.
- વિષયાભિમુખ કૌશલ્યના ઘટકો જણાવો.
- તાસપાઠ આયોજનનાં સોપાનોની યાદી આપો,
- ઇતિહાસનો કલા સાથે અનુબંધ સાધી શકાય તેવા બે ઉદાહરણ આપો.
- તાસપાઠ આયોજન એટલે શું ?
- મૂલ્યાંકન એટલે શું ?
- ભૂગોળના શિક્ષક બનવા માટે કઈ લાયકાત જરૂરી છે ?
- વર્ગ શિક્ષણના હેતુઓ લખો.
- ઈતિહાસની વ્યાખ્યા લખો. (ગમે તે એક)
- ઈતિહાસ શિક્ષણના અગત્યના ચાર મુદ્દા લખો.
- વિષયાભિમુખ કૌશલ્યના ઘટકો જણાવો.
- આધાર પદ્ધતિ એટલે શું ?
- ભૂગોળનો શો અર્થ થાય છે ?
- ભૂગોળના કોઈ એકમના કૌશલ્યના બે વિશિષ્ટ હેતુ લખો.
- માઈક્રોટીચિંગ એટલે શું ?
- ભૂગોળ ખંડ એટલે શું ?
- એકમપાઠ એટલે શું ?
- શૈક્ષણિક સાધનો એટલે શું ?
- ઇતિહાસ શિક્ષકના જરૂરી ચાર કૌશલ્યો લખો.
- પ્રૉજેક્ટ પદ્ધતિનો અર્થ જણાવો.
- એકમપાઠ આયોજનની સંકલ્પના લખો.
- અનુબંધ એટલે શું ?
- ભૂગોળ વિષયનો કયા કયા વિષયો સાથે અનુબંધ કરશો ?
- ઇતિહાસ શિક્ષણના સામાન્ય હેતુઓ જણાવો.
- સૂક્ષ્મ અધ્યાપનના કૌશલ્યોના નામ જણાવો.
- સૂક્ષ્મ અધ્યાપનની વ્યાખ્યા આપો.
- ભૂગોળ શિક્ષણ દ્વારા આંતરરાષ્ટ્રીય સમજનો વિકાસ કરતા બે ઉદાહરણ આપો.
- ભૂગોળ શિક્ષણમાં વર્તમાનપત્રની ઉપયોગિતા લખો.
- બુલેટીન બોર્ડ પર મૂકવામાં આવતી માહિતીની યાદી આપો.
- માઈક્રોટીચિંગ એટલે શું ? કોઈ એક વ્યાખ્યા લખો.
- સંગ્રહાલય ઇતિહાસ શિક્ષણમાં કઈ રીતે ઉપયોગી બને છે?
- વર્ગીશીક્ષાના સામાન્ય હેતુઓ લખો,
- એકસ્ પાદનાં સોપાનો જણાવો
- ભૂગોળ વિષયનાં કયા કયા વિષયો સાથે અનુબંધ કરશો ?
- પ્રોજેક્ટ પદ્ધતિનાં જનક તરીકે કોણ ઓળખાય છે ?
- સૂક્ષ્મ અધ્યાપનના પ્રણેતા કોણ હતા?
- ઉપયોજનના વિશિષ્ટ હેતુઓ જણાવો.
- રાષ્ટ્રીય એકતાનો અર્થ સમજાવો.
- સમય રેખા વિશે જણાવો.
- ભૂગોળનો શાબ્દિક અર્થ લખો.
- માઇક્રોટીચિંગના ચાર કૌશલ્યો લખો.
- નમૂના અભ્યાસ પદ્ધતિ એટલે શું ? એક ઉદાહરણ આપો.
- મેગેઝીનનું શૈક્ષણિક મૂલ્ય સમજાવો.
- સ્થાનિક ઇતિહાસ એટલે શું ?
- સમયરેખાનો અર્થ આપો.
- મૂલ્યાંકનની સંકલ્પના જણાવો.
- ત્રિપરિમાણદર્શક સારણીમાં શેનો સમાવેશ થાય છે ?
- એકમ આયોજનની સંકલ્પના લખો.
- આગમન-નિગમન પદ્ધતિનો અર્થ જણાવો.
- નમૂના અભ્યાસ પદ્ધતિ એટલે શું ?
- ભૂગોળની એક સારી જોડકાં કસોટીનું ઉદાહરણ આપો.
- ઈતિહાસ શિક્ષણની અગત્યના ચાર મુદ્દા સમજાવો.
- ધો.7 ના ગમે તે એક ઈતિહાસના પાઠનું કા.પા.કાર્ય (શ્યામફલક) આયોજન તૈયાર કરો (માઈક્રોપાઠનું)
- કથન પદ્ધતિના છ ફાયદા લખો.
- વર્ગખંડમાં પાઠ્યપુસ્તકનો ઉપયોગ ઉદાહરણ સાથે સમજાવો.
- ભૂગોળ એટલે શું ?
- વિષયાભિમુખ કૌશલ્યના ઘટકો જણાવો.
- વર્ગખંડમાં મેગેઝિનના ઉપયોગનું મહત્ત્વ જણાવો.
- નકશાપોથી એટલે શું ? તેની ઉપયોગિતા સમજાવો.
No comments:
Post a Comment
If you have any doubts, questions, query or suggestions please comment