ગણિત પદ્ધતિશાસ્ત્ર (Pedagogy) Book/Reading Material- Pedagogy of Mathematics- Mathematics Method- Teaching of Mathematics
TAT Mains ગણિત વિષયના પદ્ધતિશાસ્ત્ર (Pedagogy) પ્રશ્નો
Mathematics Pedagogy Question Bank
Mathematics Teaching Methodology Questions
Mathematics Method B.Ed. Questions
૧. મુદ્દાસ૨ જવાબ આપો (૨00 થી ૨૫૦ શબ્દોમાં) પાંચમાંથી કોઈપણ ત્રણ (દરેકના ૦૮ ગુણ) (૨૪ગુણ)
- ગણિત શિક્ષણ માં પ્રોજેકટ પદ્ધતિ સંકલ્પના, સોપાન અને લાભ જણાવો.
- (ગણિતના કોઈ એક એકમ માટે નીચેના મુદાને સંદર્ભે છૂટા પાઠનું આયેજન આપો.(i) વિશિષ્ટ હેતુ (ii) શિક્ષકની પ્રવૃત્તિ (iii) વિદ્યાર્થીની પ્રવૃત્તિ
- શાળામાં ગણિત શિક્ષક તરીકે તમે ગણિત મંડળ અંતર્ગત વિદ્યાર્થીને કઈ- કઈ પ્રવૃત્તિ કરાવશો ? આ પ્રવૃત્તિ વિદ્યાર્થીને કેવી રીતે કાયદો કરશે ? સમજાવો.
- ક્રિયાત્મક સંશોધનની એક વ્યાખ્યા આપી ક્રિયાત્મક સંશોધનનાં સોપાનો ટૂંકમાં સમજાવો.
- નિદાનાત્મક મૂલ્યાંકન અને ઉપચારાત્મક શિક્ષણનો અર્થ અને મહત્ત્વ સમજાવો.
૨. માગ્યા પ્રમાણે જવાબ આપો (૧૫૦ થી ૨00 શબ્દોમાં) છ માંથી કોઇપણ (દરેકના ૦૬ ગુણ) (૨૪ગુણ)
- વ્યાખ્યાન પદ્ધતિની સંકલ્પના, વર્ગ શિક્ષામાં વિનિયોગ અને લાભાલાભ ચર્ચો.
- વિસ્તૃત નોંધ લખો : નિદાનાત્મક મૂલ્યાંકન અને ઉપચારાત્મક શિક્ષા · અર્થ અને મહત્વ.
- મૂલ્યાંકન ની સંકલ્પના સ્પષ્ટ કરી જોડકા અને બહુ વિકલ્પ કસોટી તૈયાર કરો.
- આગમન અભિગમની સંકલ્પના સ્પષ્ટ કરી તેના લાભા-લાભ ઉદાહરણસહ સમજાવો..
- ટૂંકનોંધ લખો : ગણિતશાસ્ત્રી આર્યભટ્ટ
- ટૂંકનોંધ લખો : (અ) નિયામક મૂલ્ય (બ) ઉપયોગિતા મૂલ્ય
- પ્રક્ષેપિત સાધનની અગત્યતા સ્પષ્ટ કરી ડેટા પ્રોજેક્ટર વિશે જણાવો.
- ગણિત શિક્ષણના કોઈ વિષયાંગ માટે વિષયાભિમુખ કૌશલ્યની પાઠ આયોજન નોંધ લખો.
- વિદ્યાર્થીની શિક્ષણમાં રહેલી કચાશ જાણવા માટે કયા પ્રકારનું મૂલ્યાંકન હાથ ધરી શકાય ? તે મૂલ્યાંકનનો અર્થ અને મહત્ત્વ સમજાવો.
- સ્વાધ્યાય પદ્ધતિની સંકલ્પના, સારા સ્વાધ્યાય પત્રનાં લક્ષણો અને વર્ગશિક્ષણમાં વિનિયોગ વિષે વિસ્તૃત નોંધ લખો.
- ગણિત વિષયવસ્તુનો કોઈ એક એકમ પસંદ કરી નીચેના મુદ્દે છુટા પાઠનું આયોજન આપો :(i) સોપાનો(ii) શિક્ષકની પ્રવૃત્તિ(iii) કા. પા, કાર્ય.
- શ્રીનિવાસ રામાનુજ નો પરિચય અને પ્રદાન લખો.
- ટૂંકનોંધ લખો : ગણિતનું સાંસ્કૃતિક મૂલ્ય અને ઉપયોગિતા મૂલ્ય.
- ગણિતના કોઈ એક એકમ માટે સેતુપાઠનું આયોજન આપો.
- ગણિત શિક્ષણમાં મોડેલ અને ડેટા પ્રોજેક્ટરની ઉપયોગિતા ઉદાહરણ સાથે સમજાવો.
- સમસ્યા ઉકેલ અભિગમ ઉદાહરણ સાથે સમજાવો.
- ગણિતના એકમ ‘આંકડાશાસ્ત્ર’ માટે જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્ય દરેક માટે વિશિષ્ટ હેતુ લખો.
- ગણિતમાં અસરકારક શયમ ફલક નોંધનો નમૂનો આપો.
- બ્લ્યુપ્રિન્ટના આધારે 25 માર્કની ત્રિપરિમાણીય સારણી તૈયાર કરો.
- પ્રૉજેક્ટ પદ્ધતિના સોપાનો સમજાવો.
- આદર્શ પ્રશ્નપત્રના લક્ષણો સમજાવો.
- ક્રિયાત્મક સંશોધનના સોપાનો જણાવો.
- તફાવત આપો : એકમ પાઠ અને છુટા પાઠ
- આગમન અને નિગમન અભિગમ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો..
- ગણિત ગમ્મતની પ્રવૃત્તિઓ જણાવો.
- ‘આર્યભટ્ટ પોતાના સમયના મહાન ગણિતજ્ઞ હતા” વિધાનને સ્પષ્ટ કરો.
- ગણિત શિક્ષણમાં ચાર્ટનો ઉપયોગ જણાવો.
- પૃથક્કરણ અને સંયોગીકરણ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.
- છૂટાપાઠ આયોજનના સોપાનો વિગતે વર્ણવો.
- સ્વાધ્યાય પદ્ધતિની સંકલ્પના, સારા સ્વાધ્યાયનાં લક્ષણો તથા વર્ગ શિક્ષણમાં વિનિયોગ સમજાવો.
- ગણિતમંડળની પ્રવૃત્તિઓ વર્ણવો.
- વસ્તુલક્ષી પ્રશ્નોના પ્રકારો જણાવી કોઈ પણ ત્રણ પ્રકારના પ્રશ્નોના ઉદાહરણ યોગ્ય સૂચનાસહ વર્ણવો.
- પૃથક્કરણ અને સંયોગીકરણનો તુલનાત્મક અભ્યાસ કરો.
- નિગમન અભિગમના લાભાલાભ જણાવો.
- સેતુપા, અને માઇક્રોપાઠ વચ્ચેનો તફાવત આપો.
- કા.પા. કાર્ય કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો.
- પાયથાગોરસને વિશ્વના એક મહાન ગશિતજ્ઞ તરીકે સમજાવો.
- ક્રિયાત્મક સંશોધનના સોપાન વર્ણવો.
- એકમપાઠ અને છૂટાપાઠ વચ્ચેનો ભેદ જણાવો.
- પ્રોજેક્ટ પદ્ધતિની સંકલ્પના, સોપાન તેમજ લાભાલાભ વર્ણવો.
- નિદાનાત્મક મૂલ્યાંકનનો અર્થ અને ગણિત શિક્ષણમાં તેનું મહત્ત્વ સમજાવો.
- દઢીકરણ અને વિહંગાવલોકન વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.
- ગણિત શિક્ષણમાં તથ્યો અને સંલ્પનાઓ ઉદાહરણ આપી સમજાવો.
- ગણિતમાં યુક્લિડનું પ્રદાન વર્ણવો.
- માઈક્રોટીચિંગની ચર્ચા નીચેના મુદ્દાઓના સંદર્ભમાં કરો.(૧) સંકલ્પના(૨) અગત્ય.(૩.૪)
- સંયોગીકરણ અભિગમ ઉદાહરણ દ્વારા સમજાવો.
- LCD પ્રોજેક્ટરની ચર્ચા નીચેના મુદ્દાઓના સંદર્ભમાં કરો.(૧) વર્ગખંડમાં વિનિયોગ(૨) અગત્ય.
- ગણિતમાં ભાસ્કરાચાર્યનું પ્રદાન લખો.
- ગણિત ગમ્મતની પ્રવૃત્તિઓ લખો.
૩. માગ્યા પ્રમાણે જવાબ આપો (૧૦૦ થી ૧૫૦ શબ્દોમાં) સાત માંથી કોઇપણ પાંચ (દરેકના ૦૪ ગુણ) (૨૦ગુણ)
- ‘વિદ્યાર્થીના મૂલ્યાંકન માટે બ્લુપ્રિન્ટ આધારે રચેલ ક્સોટી ઉત્તમ છે'. સમજાવો.
- તફાવત આપો : છૂટો પાઠ એકમ પાઠ.
- સારા સ્વાધ્યાય પત્રના લક્ષણો લખો.
- છૂટા પાઠનું અગત્યનું સોપાન કયું ? શા માટે ? તમારા ઉત્તરની સ્પષ્ટતા આપો.
- આદર્શ પ્રશ્નપત્રના લક્ષણો લખો.
- સૂત્રો તારવા ક્યો અભિગમ ઉપયોગી છે?
- સામાન્ય હેતુ અને વિશિષ્ટ હેતુ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.
- ગણિત શિક્ષણમાં તથ્યો અને સંકલ્પનાઓ ઉદાહરણ સહ જણાવો.
- માઇક્રોટીચીંગની સંકલ્પના સ્પષ્ટ કરી તેના સોપાનોના માત્ર નામ લખો.
- ગણિત ગમ્મતની કોઈપણ બે પ્રવૃત્તિ લખો.
- ગણિતશાસ્ત્રી પાયથાગોરસનું ગણિતમાં પ્રદાન જણાવો.
- દંઢીકરણ એક ઉદાહરણ સાથે સમજાવો.
- વસ્તુલક્ષી પ્રશ્નો એટલે શું ? કોઈ પણ ત્રણ પ્રકારના વસ્તુલક્ષી પ્રશ્નોનું યોગ્ય સૂચના સાથે એક-એક ઉદાહરણ આપો.
- શાળામાં શિક્ષક અને વિદ્યાર્થી દ્વારા ચાલતા ગણિતમંડળની કોઈ આઠ પ્રવૃત્તિ લખો.
- શિક્ષક તરીકે તમે આદર્શ પ્રશ્ન પેપર કેવું કાઢશો ? તેના છ લક્ષણો લખો.
- પ્રોજેક્ટ પદ્ધતિ વિદ્યાર્થી માટે કઈ રીતે લાભદાયી છે ? સમજાવો.
- ભૂમિતિનો કોઈ એક પ્રમેય પૃથકરન અને સંયોગીકરણ પભિગમ દ્વારા સમજાવો.
- રામાનુજનનું ગણિત ક્ષેત્રે પ્રદાન જણાવો.
- ગણિતમાં આદર્શ ચાર્ટનો નમૂનો આપો.
- ઉદાહરણ આપી સમજાવો : આગમન અભિગમની અગત્યતા
- ગણિતના કોઈ એકમ માટે વિષયાભિમુખ કૌશલ્યનું આયોજન આપો.
- ભૂમિતિ એટલે યુક્લીડ અને યુક્લીડ એટલે ભૂમિતિ' વિધાન સમજાવો.
- છુટા પાઠ આયોજનના સોપાનો જણાવો.
- વ્યાખ્યાન પદ્ધતિના લાભ અને મર્યાદા જણાવો.
- ઉપચારાત્મક શિક્ષણનું મહત્ત્વ જણાવો.
- ગણિત મંડળની પ્રવૃત્તિ લખો.
- એકમ પાઠ આયોજનનું મહત્ત્વ સ્પષ્ટ કરો.
- માઇક્રોટીચીંગના તબક્કા જણાવો.
- રામાનુજનનું ગણિતમાં પ્રદાન જણાવો.
- ગણિતમાં ઉપયોગિતા મૂલ્ય સમજાવો.
- સામાન્ય હેતુ અને વિશિષ્ટ હેતુ વચ્ચેનો તફાવત આપો.
- સમસ્યા ઉકેલ અભિગમ વિસ્તારપૂર્વક સમજાવો.
- આદર્શ પ્રશ્નપત્રોનાં લક્ષણો લખો.
- ક્રિયાત્મક સંશોધનનું મહત્ત્વ જણાવો.
- વ્યાખ્યાન પદ્ધતિનો વર્ગ શિક્ષણમાં વિનિયોગ નોંધો.
- સારા એકમ આયોજનનાં લક્ષણો જણાવો.
- મૂલ્યાંકનની સંકલ્પના સ્પષ્ટ કરી મૂલ્યાંકન પ્રક્રિયાનાં સાધનો જણાવો.
- આર્યભટ્ટનું ગણિતમાં પ્રદાન વર્ણવો. 3
- ગણિત શિક્ષણનું સાંસ્કૃતિક મૂલ્ય એટલે શું ?
- ઓવર હેડ પ્રોજેક્ટરની કોઇ પણ ત્રણ મર્યાદાઓ અને ત્રણ ફાયદાઓ જણાવો.
- સિમ્યુલેશનના ત્રણ લાભ અને ત્રણ મર્યાદાઓ જણાવો.
- તફાવત આપો ઃ હેતુઓ અને ધ્યેયો.
- ગણિત મંડળની પ્રવૃત્તિઓની ચર્ચા કરો.
- ક્રિયાત્મક સંશોધનનું મહત્ત્વ જણાવો.
- ધોરણ આઠના ગણિતનો કોઈ એક એકમ પસંદ કરી ચાર MCQ રચો.
- આદર્શ પ્રશ્નપત્રનાં લક્ષણો જણાવો.
- ત્રિપરિમાણદર્શક સારણીના ત્રણ પરિમાણોની ચર્ચા કરો.
- ગણિતમાં ‘રામાનુજન્’ નું પ્રદાન ટૂંકમાં વર્ણવો.
- સામાન્ય હેતુ અને વિશિષ્ટ હેતુ વચ્ચેનો તફાવત આપો.
- સેતુપાઠની સંલ્પના ટૂંકમાં સ્પષ્ટ કરો.
- ગણિત શિક્ષણમાં મૉડેલના અસરકારક ઉપયોગ અંગેનાં સૂચનો જણાવો. -
- ગણિત શિક્ષણમાં દશ્ય સાધનોનું મહત્વ સ્પષ્ટ કરો.
૪. એક કે બે વાક્યમાં જવાબ આપો દસ ફરજિયાત (દરેકના ૦૨ ગુણ) (૨૦ગુણ)
- મૂલ્યાંકન એટલે શું ? મૂલ્યાંકન પ્રક્રિયાના સાધનોની યાદી આપો.
- પ્રોજેક્ટ પદ્ધતિમાં વિલિયમ કિલ પેટ્રી અને જ્હોન ડ્યુઈનું યોગદાન શું છે ?
- ગણિતના કોઈ એક એકમ માટે બે માર્કની વૈકલ્પિક ખાલી જગ્યા પ્રકારની કસોટીનો નમૂનો યોગ્ય સૂચના સાથે આપો.
- વિહંગાવલોકન એટલે શું ? ઉદાહરણ સાથે સમજાવો.
- માઈક્રોટિચિંગ ના મહત્વ દર્શાવતા બે મુદ્દા લખો.
- સંયોગીકરણ અભિગમની સંકલ્પના રજૂ કરો.
- ગણિત શિક્ષણ માટે દ્રશ્ય સાધન 'ચાર્ટ'નું એક ઉદાહરણ આપો.
- ગણિતના કોઈ એક વિષયાંગ માટે સમજના બે વિશિષ્ટ હેતુ નોંધો.
- છુટા પાઠનું કયું સોપાન વિદ્યાર્થીને તત્પર કરવા માટે ઉપયોગી છે ?
- બ્લ્યુપ્રિન્ટ કયાં ત્રણ પરિમાણોને આધારે રચવામાં આવે છે ?
- શિક્ષકની મિત્ર પદ્ધતિનું નામ જણાવો.
- ક્રિયાત્મક સંશોધન કોણ હાથ ધરી શકે ?
- સૂક્ષ્મ અધ્યાપન એ અધ્યાપનની પદ્ધતિ છે કે પ્રક્રિયા ? સૂક્ષ્મ અધ્યાપનના માત્ર સોપાનો લખો.
- વિશિષ્ટ પરથી સામાન્ય' આ ક્યાં અભિગમનું શિક્ષણ સૂત્ર છે ?
- ગણિતમાં પ્રમેય સાબિત કરવા સામાન્ય રીતે કર્યાં-ક્યાં અભિગમનો ઉપયોગ થાય છે ?
- ગણિત ગમ્મતની કોઈ બે પ્રવૃત્તિ લખો.
- પાઠ આયોજન એટલે શું ?
- સ્વાધ્યાય પ્રવૃત્તિના ચાર લાભ જણાવો.
- વસ્તુલક્ષી પ્રશ્નનું ઉદાહરણ આપો. (કોઈ પણ એક પ્રકારનું)
- દઢીકરણની સંકલ્પના જણાવો.
- સિમ્યુલેશનના બે લાભ અને બે મર્યાદાઓ જણાવો.
- ગણિતમાં ‘સમજ' સંદર્ભમાં સામાન્ય હેતુ અને વિશિષ્ટ હેતુ લખો.
- ગણિતમાં સાંસ્કૃતિક મૂલ્ય એટલે શું ?
- ગણિત શિક્ષણમાં શૈક્ષણિક સાધનોની કોઇ ચાર અગત્યતા જણાવો.
- તાસ આયોજનની મર્યાદા નોઁધો.
- પ્રોજેક્ટ પદ્ધતિના લાભ જણાવો.
- નિબંધ પ્રકારના પ્રશ્નોની સંકલ્પના જણાવો.
- દઢીકરણની સંકલ્પના જણાવો.
- ગણિતના શૈક્ષબ્રિક સાધનોનું ફકત વર્ગીકરણ કરો.
- માઇક્રોટીચિંગનો અર્થ અને સંકલ્પના જણાવો.
- ઉદાહરણ કૌશલ્યના કોઇ પણ ચાર મહત્ત્વ જણાવો.
- જાદુઇ ચોરસ એટલે શું ?
- છૂટાપાઠ આયોજનનાં સોપાન જણાવો.
- મૂલ્યાંકનની સંકલ્પના જણાવો.
- ગણિત શિક્ષણ માટે વ્યાખ્યાન પદ્ધતિ નહિવત ઉપયોગી છે. સમજાવો.
- વસ્તુલક્ષી કસોટીનાં નામ આપો.
- ગણિત શિક્ષણનું સાંસ્કૃતિક મૂલ્ય સ્પષ્ટ કરો.
- ગણિતનો કોઈ એક વિષયાંગ પસંદ કરી સમજના બે વિશિષ્ટ હેતુઓ લખો.
- સેતુપાઠની કોઈ ચાર અગત્ય જણાવો.
- ગણિત ગમ્મતની કોઈ એક પ્રવૃત્તિ જણાવો.
No comments:
Post a Comment
If you have any doubts, questions, query or suggestions please comment