Learn English Grammar in Gujarati- B.Ed. -IITE-TET-TAT-HTAT-General Knowledge-

''English, B.Ed. M.Ed. Material, TET, TAT, HTAT, CTET, I3T, NET''

TAT Mains ગુજરાતી ભાષાના વિષયના પદ્ધતિશાસ્ત્ર (Pedagogy) માં લાગુ પડતાં પ્રશ્નો

   

TAT Mains  ગુજરાતી  ભાષાના વિષયના પદ્ધતિશાસ્ત્ર (Pedagogy)  પ્રશ્નો   Gujarati Pedagogy Question Bank  Gujarati Teaching Methodology Questions  Gujarati Method B.Ed. Questions
ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર (Pedagogy) Book/Reading Material- Pedagogy of Gujarati- Gujarati Method- Teaching of Gujarati

TAT Mains  ગુજરાતી  ભાષાના વિષયના પદ્ધતિશાસ્ત્ર (Pedagogy)  પ્રશ્નો 

Gujarati Pedagogy Question Bank

Gujarati Teaching Methodology Questions

Gujarati Method B.Ed. Questions

૧. મુદ્દાસ૨ જવાબ આપો (૨00 થી ૨૫૦ શબ્દોમાં) પાંચમાંથી કોઈપણ ત્રણ (દરેકના ૦૮ ગુણ) (૨૪ગુણ)

  1. માતૃભાષા શિક્ષણમાં દૃષ્ટિ ગમ્ય-શ્રુતિગમ્ય સાધનોનું મહત્ત્વ દર્શાવો.
  2. તાસ આયોજન અને એકમ આયોજન વચ્ચેનો તફાવત વિગતે જણાવો.
  3. કોઈ એક વિષયાંગ પસંદ કરી તાસ આયોજન તૈયાર કરો. 
  4. માતૃભાષા શિક્ષણબી પ્રત્યક્ષ પદ્ધતિ સમજાવો. 

૨. માગ્યા પ્રમાણે જવાબ આપો (૧૫૦ થી ૨00 શબ્દોમાં) છ માંથી કોઇપણ (દરેકના ૦૬ ગુણ) (૨૪ગુણ)

  1.  
  2.  નાટ્યીકરણ અને કવિસભા પ્રવૃત્તિઓનો વર્ગ-શિક્ષણમાં કેવી રીતે ઉપયોગ કરશો ?
  3.  આદર્શ પ્રશ્નપત્રનાં લક્ષણો જણાવો.
  4. એકમ આયોજનની સંકલ્પના સ્પષ્ટ કરી તેનાં સોપાનોની નોંધ કરી. 
  5. ભાષા પ્રયોગશાળાનું સ્વરૂપ સમજાવી તેના પ્રકારો જણાવો.
  6.  પ્રત્યાયનના અને શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષા શિક્ષણનું મહત્ત્વ વર્ણવો.
  7.  કથન કૌશલ્યની સંકલ્પના લખી તેના વિકાસની વિવિધ પ્રવૃત્તિઓ વર્ણવો.
  8. નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિનો પરિચય આપી તેનું મહત્ત્વ અને મર્યાદા નોંધો.
  9. વિષયાભિમુખ કૌશલ્યનો પરિચય ઘટકો તથા મહત્ત્વ દર્શાવી વર્ણવો.
  10.  શૈક્ષણિક ઉપકરણ ટેઈપ રેકોર્ડર અને ફ્લેશ કાર્ડનું સ્વરૂપ અને ઉપયોગિતા જણાવો.
  11.  કવિસભા અને અંક પ્રકાશનની સંકલ્પના સ્પષ્ટ કરી તેની ઉપયોગિતા લખો.
  12.  અનાત્મલક્ષી પ્રશ્ન પ્રકારનું મહત્ત્વ લખી, ત્રિપરિમાણદર્શક સારણીની આવશ્યકતા જણાવો.
  13. પાઠ આયોજનનાં સોપાનો જણાવી – પાઠ આયોજનનું મહત્ત્વ વર્ણવો.
  14. માતૃભાષા શિક્ષણનો અર્થ સ્પષ્ટ કરી, અભિવ્યક્તિના માધ્યમ તરીકે તેનું મહત્ત્વ વર્ણવો.
  15.  સામાન્ય અને વિશિષ્ટ હેતુઓનો તફાવત જણાવો.
  16. માતૃભાષાના મૂળભૂત કૌશલ્યો પૈકી શ્રવણ કૌશલ્યની સંકલ્પના સ્પષ્ટ કરી તેના વિકાસની પ્રવૃત્તિઓ જણાવો.
  17.  વ્યાખ્યાન પદ્ધતિ એટલે શું ? શિક્ષણમાં તેનું મહત્ત્વ અને મર્યાદાઓ જણાવો.
  18. વિગતે પરિચય આપો. વિષયાભિમુખ કૌશલ , સ્પષ્ટીકરણ કૌશલ્ય
  19. તાસ આયોજન અને એકમ આયોજન વચ્ચે સામ્ય અને તફાવત જણાવો.
  20. અંક-પ્રકાશન અને ટેપરેકોર્ડના ઉપયોગો ભાષા શિક્ષણમાં લખો.
  21. મૂલ્યાંકન એટ્લે શું? તેના દરેક પ્રકારની સંકલ્પના ઉદાહરણ સાથે ચર્ચો. 
  22. નિબંધ પ્રકારના પ્રશ્નોની સંકલ્પના , મહત્વ અને મર્યાદા ઉદાહરણ સાથે સમજાવો. 
  23. ટૂંકનોંધ લખો: શબ્દ રમત અને ભાષા પ્રયોગશાળા 
  24.  સામાન્ય અને વિશિષ્ટ હેતુઓનો તફાવત લખો.
  25.  જ્ઞાન, સમજ અને ઉપયોજન સંબંધિત ધોરણ-7ના ગુજરાતી વિષયના સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ લખો.
  26. માઇક્રોટીચીંગનાં વિષયાભિમુખ કૌશલ્યનું પાઠ આયોજન તૈયાર કરો. 
  27.  ઉદાહરણ કૌશલ્યને વિગતે સમજાવો.
  28. માતૃભાષાનાં મૂળભૂત કૌશલ્યોના નામ આપી, તે પૈકીનાં અર્થગ્રહણ કૌશલ્યોનાં વિકાસની પ્રવૃત્તિઓ દર્શાવો.
  29. અંક પ્રકાશનની સંકલ્પના, વિષયવસ્તુ અને ઉપયોગિતા વર્ણવો.
  30.  પાઠ આયોજનનું મહત્ત્વ દર્શાવો. એકમ આયોજન અને તાસ આયોજનનો તફાવત સ્પષ્ટ કરો.
  31. ભાષાશિક્ષણમાં ટેપરેકોર્ડર અને શબ્દકોશની સંકલ્પના તથા મહત્ત્વ જણાવો.
  32.  આદર્શ પ્રશ્નપત્રનાં લક્ષણો જરાવી, વ્યાકરણ શિક્ષાના કોઈ એક મુદ્દાની ટૂંકી મૂલ્યાંકન કસોટી રચો.
  33. માઇક્રોટીચિંગ અને સેતુપાઠ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો.
  34.  પ્રકલ્પ પદ્ધતિની સંલ્પના સ્પષ્ટ કરી, શિક્ષણમાં તેનાં લાભાલાભ ચર્ચો.
  35.  ધોરણ-૭ નાં કોઇ એક વિષયાંગને પસંદ કરી, માઇક્રોટીચિંગ અંતર્ગત શ્યામલક કૌશલ્યનું પાઠ આયોજન તૈયાર કરો.
  36.  માતૃભાષાનાં મૂળભૂત કૌશલ્યો જણાવી, તે પૈકીનાં અભિવ્યક્તિનાં કૌશલ્યોનાં વિકાસની પ્રવૃત્તિઓ દર્શાવો.
  37. ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય વિગતે સમજાવો.
  38.  ભાષા પ્રયોગશાળાનું સ્વરૂપ સમજાવી તેની ઉપયોગિતા વર્ણવો.
  39. આદર્શ પ્રશ્નપત્રનાં લક્ષણો જણાવો.
  40.  ભીંતપત્ર અને ચાર્ટનો તફાવત સ્પષ્ટ કરી તેની ઉપયોગિતા વર્ણવો.
  41.  પ્રશ્નપત્રની રચનામાં ત્રિપરિમાણદર્શક સારણીની અગત્ય સ્પષ્ટ કરો.
  42.  કોઈ એક એકમ પસંદ કરી ત્રિપરિમાણદર્શક સારણીની રચના કરો.
  43.  ગુજરાતીમાં ધો. ૭નું માઇક્રોટીચિંગનું પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યનું આયોજન બનાવો.
  44.  નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ - સંકલ્પના, મહત્ત્વ દર્શાવો. =
  45.  સેતુપાઠ આયોજનનું ફક્ત માળખું દોરો.
  46. માતૃભાષા શિક્ષણ એટલે શું ? મહત્ત્વ દર્શાવો.
  47.  શ્યામફલક કાર્ય કરતી વખતે કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખશો ?

૩. માગ્યા પ્રમાણે જવાબ આપો (૧૦૦ થી ૧૫૦ શબ્દોમાં) સાત માંથી કોઇપણ પાંચ (દરેકના ૦૪ ગુણ) (૨૦ગુણ)

  1. એક શિક્ષક તરીકે ટેપરેકોર્ડરનો વર્ગ ખંડમાં કેવી રીતે ઉપયોગ કરશો ?
  2. એક પ્રકાશન વિશે ટૂંકનોંધ લખો.
  3.  તાસ આયોજન અને એકમ આયોજન વચ્ચે તફાવત જણાવો.
  4.  અનાત્મલક્ષી પ્રશ્નોની રચના સમયે કઈ-કઈ બાબતો ધ્યાનમાં રાખશો ?
  5.  સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું મહત્ત્વ સમજાવો.
  6. પ્રશ્નોત્તરી પ્રયુક્તિનું મહત્ત્વ નોંધો. 
  7. ધોરણ-૭ના ગુજરાતી વિષયના કોઈ એક વિષયાંગ માટે અર્થગ્રહણ અને અભિવ્યક્તિ સંબંધિત ત્રણ-ત્રણ વિશિષ્ટ હેતુ તૈયાર કરો.
  8.  માતૃભાષાના અર્થગ્રહણાત્મક કૌશલ્યો કયા-કયા છે ? કોઈ એકના વિકાસ માટેની ચાર પ્રવૃત્તિની યાદી બનાવો.
  9. વ્યાખ્યાન પદ્ધતિની મર્યાદાઓ દર્શાવો.
  10. માઇક્રો પાઠ અને સેતુપાઠ વચ્ચેનો ભેદ દર્શાવતા ત્રણ-ચાર મુદ્દા નોંધો.
  11. એકમ આયોજનની સંકલ્પના સ્પષ્ટ કરો.
  12.  ભીંતપત્રની ઉપયોગિતા જણાવો.
  13.  વાર્તાલાપનું મહત્ત્વ લખો.
  14.  આદર્શ પ્રશ્નપત્રનાં લક્ષણો જણાવો.
  15.  દૃષ્ટિગમ્ય અને શ્રુતિગમ્ય ઉપકરણોનો તફાવત લખો.
  16. લેખન કૌશલ્યની સંકલ્પના સ્પષ્ટ કરો.
  17. સેતુપાઠનું મહત્ત્વ દર્શાવો.
  18. જ્ઞાનપ્રાપ્તિનો ધો-૭નો ગુજરાતી વિષયનો સામાન્યહેતુ અને વિશિષ્ટ હેતુઓ લખો.
  19. કાવ્યપઠનનું મહત્ત્વ લખો.
  20. આગમન પદ્ધતિનું મહત્ત્વ દર્શાવો.
  21. પાઠ આયોજનના સોપાનો અને મહત્ત્વ જણાવો.
  22. ભાષા શિક્ષણમાં કમ્પ્યૂટરનો ઉપયોગ લખો.
  23. ટૂંકોત્તરી પ્રશ્નોની સંકલ્પના અને મહત્ત્વ સ્પષ્ટ કરો.
  24. આદર્શ પ્રશ્નપત્રના લક્ષણો જણાવો.
  25. ફ્લેશકાર્ડ અને ભીંતપત્રની ઉપયોગિતા ટૂંકમાં લખો.
  26. વ્યાખ્યાન પદ્ધતિ એટલે શું ? શિક્ષણમાં તેનું મહત્ત્વ દર્શાવો.
  27.  પ્રત્યાયનનાં માધ્યમ તરીકે માતૃભાષાનું મહત્ત્વ જણાવો.
  28.  શ્રવણ કૌશલ્યની સંકલ્પના લખી, તેનાં વિકાસની પ્રવૃત્તિઓ જણાવો.
  29. સ્પષ્ટીકરણ કૌશલ્યનો પરીચય આપો. 
  30. નિગમન પદ્ધતિના ત્રણ લાભાલાભ લખો.
  31. ટૂંકોત્તરી પ્રશ્નોની સંકલ્પના અને ગુણદોષ જણાવો.
  32.  નાટ્યીકરણ એટલે શું ? તેનું મહત્ત્વ જાવો.
  33. શૈક્ષણિક ઉપકરણો એટલે શું ? તેના પ્રકારોનું વર્ગીકરણ કરો.
  34. નિબંધ પ્રકારના પ્રશ્નોનું મહત્ત્વ અને મર્યાદાઓ લખો.
  35.  ત્રિપરિમાણ ક્યા-ક્યા છે ? તે સારણીની આવશ્યકતા જણાવો.
  36. આગમન પદ્ધતિનાં લાભાલાભ લખો.
  37. શિક્ષણનાં માધ્યમ તરીકે માતૃભાષાનું મહત્ત્વ શું છે ?
  38. નિ૨ીક્ષિત અભ્યાસ પદ્ધતિનું મહત્ત્વ શું છે ?
  39. પ્રશ્નોત્તરી પ્રયુક્તિનું મહત્ત્વ શું છે ?
  40. નિગમન પદ્ધતિનું મહત્ત્વ ચર્ચો.
  41.  એકમ આયોજનની સંકલ્પના સ્પષ્ટ કરો.
  42.  ટૂંકનોંધ લખો : શ્રુતિગમ્ય સાધનો.
  43.  કવિસભાની સંકલ્પના સ્પષ્ટ કરી તેની ઉપયોગિતા જણાવો.
  44. અનાત્મલક્ષી પ્રશ્નોની રચના સમયે કઈ-કઈ બાબતો ધ્યાનમાં રાખશો
  45. તફાવત લખો : દષ્ટિગમ્ય સાધનો – શ્રુતિગમ્ય સાધનો.
  46. આગમન અને નિગમન વિધિ એટલે શું ?
  47.  પ્રકલ્પ પદ્ધતિ એટલે શું ?
  48.  વાચન કૌશલ્યની સંકલ્પના સ્પષ્ટ કરી તેનું મહત્ત્વ દર્શાવો.
  49. પ્રત્યાયન એટલે શું ?
  50. સેતુપાઠ એટલે શું ?


૪. એક કે બે વાક્યમાં જવાબ આપો દસ ફરજિયાત (દરેકના ૦૨ ગુણ) (૨૦ગુણ)

  1.  કમ્પ્યૂટરનો શિક્ષણમાં ઉપયોગ જણાવો.
  2.  નાટ્યીકરણની કોઈ પણ બે મર્યાદાઓ જણાવો.
  3.  પાઠ આયોજનની સંકલ્પના જણાવો.
  4.  શબ્દકોશ એટલે શું ? જણાવો.
  5. હેતુ અનુસાર ઉપયોજનનો અર્થ લખો.
  6. આદર્શ વાંચન કેવું હોવું જોઈએ .? લેખન એટલે શું ? અનુલેખન એટલે શું ?
  7.  આગમન-નિગમન પદ્ધતિના મહત્ત્વ અને મર્યાદાના બે-બે મુદ્દા લખો.
  8.  શબ્દકોશની બે ઉપયોગિતા જણાવો.
  9.  નાટ્યીકરણ એટલે શું ?
  10. નિબંધ પ્રકાર પ્રશ્નની ચાર મર્યાદા લખો.
  11. પાઠ આયોજનની બે વ્યાખ્યા આપો.
  12. માઈક્રોટીચિંગનો અર્થ સ્પષ્ટ કરો.
  13. સામાન્ય હેતુનો અર્થ જણાવો. 
  14. આદર્શવાચન એટલે શું ?
  15. નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિની મર્યાદા જણાવો.
  16. ત્રિપરિમાણના ત્રણ પરિમાણો કયા કયા છે ? તેનો ઉપયોગ શેમાં થાય છે ?
  17. એકમ આયોજન એટલે શું ? તેમાં કેટલા પાઠ હોય છે ?
  18. નાટ્યીકરણ એટલે શું ?
  19. જોડણી–સુધાર પ્રવૃત્તિનું મહત્ત્વ ટૂંકમાં લખો.
  20. નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિની મર્યાદા લખો.
  21. સામાન્ય હેતુનો અર્થ સ્પષ્ટ કરો, 
  22.  આદર્શ વાચનની સંકલ્પના જણાવો.
  23. આગમન પદ્ધતિની વિશેષતા શું છે ?
  24. આયોજનની દૃષ્ટિએ પાઠના કેટલા પ્રકાર છે ? ક્યા-ક્યા ?
  25.  ભાષાશિક્ષણમાં કમ્પ્યૂટરના બે ઉપયોગો લખો.
  26. કવિસભા અને શબ્દરમત એટલે શું ?
  27.  જોડણી સુધાર પ્રવૃત્તિ એટલે શું ? તેની બે ઉપયોગિતા લખો.
  28. રસાસ્વાદનો કોઇ એક સામાન્ય હેતુ અને તેના પર આધારિત વિશિષ્ટ હેતુ લખો.
  29. માઇક્રો ટીચિંગની સંકલ્પના લખો.
  30.  શ્રવણ કૌશલ્ય કોને કહેવાય ?
  31.  નિગમન પદ્ધતિની મર્યાદા લખો.
  32. તાસ આયોજનનાં સોપાનો જણાવો.
  33.  ચાર દષ્ટિગમ્ય શૈક્ષણિક ઉપકરણોનાં નામ આપો.
  34. શબ્દકોશની કોઈ પણ બે ઉપયોગિતા જણાવો.
  35. નિબંધ પ્રકારના પ્રશ્નોના બે ઉદાહરણ આપો.
  36. માઈક્રોટીચિંગની સંકલ્પના જણાવો. 
  37. સામાન્ય હેતુ અને વિશિષ્ટ હેતુના બે બે તફાવત નોંધો. 
  38. શ્રવણ કૌશલ્ય એટ્લે શું? 
  39. લેખન કૌશલ્ય વિકાસની બે પ્રવૃત્તિઓ લખો. 

૫.  હેતુલક્ષી પ્રશ્નો (દરેકના ૦૧ ગુણ) ખાલી જગ્યા પૂરો / જોડકાં જોડો / સાચા-ખોટા / વગેરે (૧૨ ગુણ)
  1. ♂️ TAT Mains Paper-2 પદ્ધતિશાસ્ત્ર પ્રશ્ન બેન્ક-સંભવિત પ્રશ્નો 

    ♂️ ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર - Click Here

    ♂️ હિન્દી પદ્ધતિશાસ્ત્ર- Click Here

    ♂️ સંસ્કૃત પદ્ધતિશાસ્ત્ર- Click Here

    ♂️ અંગ્રેજી પદ્ધતિશાસ્ત્ર- Click Here

    ♂️ ગણિત પદ્ધતિશાસ્ત્ર- Click Here

    ♂️ વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્ર- Click Here

    ♂️ સામાજીક વિજ્ઞાન/ઇતિહાસ/ભૂગોળ પદ્ધતિશાસ્ત્ર- Click Here

    ♂️ ગુજરાતી ભાષા પેપર-1 ની તૈયારી- Click Here

    ♂️ ગુજરાતી ભાષાના નમૂનારૂપ પેપર- Click Here

ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર (Pedagogy) Book/Reading Material- Pedagogy of Gujarati- Gujarati Method- Teaching of Gujarati

No comments:

Post a Comment

If you have any doubts, questions, query or suggestions please comment