Article -1 અંગ્રેજીમાં article (a, an અને the) નું એક જ કામ છે કોઈ પણ નામની આગળ આવી એ નામને ચોક્કસ /સ્પષ્ટ/નક્કી કેટલું છે? એવો ભાવ આપવાનું
Article-2 article the ચોક્કસ નામની વાત કરે છે માટે તેને નિશ્ચિત કે definite article કહે છે જ્યારે an and an અચોક્કસ નામની વાત કરે છે માટે તેને અનિશ્ચિત કે indefinite article કહે છે.

🔳🔶 *અંગ્રેજી સ્પેલિંગ નિયમો સરળ રીતેઅને ઉદાહરણ સાથે..*
🔳🔶 *બહુવચન કઈ રીતે કરવા?*
🔳🔶 *એક સરખા એકવચન અને બહુવચન*
🔳🔶 *s કે es ક્યારે લાગે?*
🔳🔶 *y નો i ક્યારે થાય?*
🔳🔶 *ed લગાવતી વખતે ક્યારે અક્ષર બેવડાય?*
If you have any doubts, questions, query or suggestions please comment