Learn English Grammar in Gujarati- B.Ed. -IITE-TET-TAT-HTAT-General Knowledge-

''English, B.Ed. M.Ed. Material, TET, TAT, HTAT, CTET, I3T, NET''

TAT Mains વિજ્ઞાન વિષયના પદ્ધતિશાસ્ત્ર (Pedagogy) માં લાગુ પડતાં પ્રશ્નો

  

TAT Mains  વિજ્ઞાન  વિષયના પદ્ધતિશાસ્ત્ર (Pedagogy)  પ્રશ્નો   Science   Pedagogy Question Bank  Science   Teaching Methodology Questions  Science    Method B.Ed. Questions
વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્ર (Pedagogy) Book/Reading Material- Pedagogy of Science- Science Method- Teaching of Science

TAT Mains  વિજ્ઞાન  વિષયના પદ્ધતિશાસ્ત્ર (Pedagogy)  પ્રશ્નો 

Science   Pedagogy Question Bank

Science   Teaching Methodology Questions

Science    Method B.Ed. Questions

૧. મુદ્દાસ૨ જવાબ આપો (૨00 થી ૨૫૦ શબ્દોમાં) પાંચમાંથી કોઈપણ ત્રણ (દરેકના ૦૮ ગુણ) (૨૪ગુણ)

  1. વિસ્તૃત નોંધ લખો : ક્રિયાત્મક સંશોધનની વ્યાખ્યા, સોપાનો અને મહત્વ.
  2.  ધોરણ-8ના વિજ્ઞાનના કોઈ એકમ માટે છૂટાપાઠનું આયોજન નીચેના મુદ્દાઓના સંદર્ભે તૈયાર કરો :(1) વિષયાભિમુખ(2) હેતુ કથન(3) કા.પા. કાર્ય
  3. ધોરણ-૮નો કોઈ એક એકમ પસંદ કરી એક તાસ આયોજન તૈયાર કરો.
  4. પ્રયોગ પદ્ધતિ : સંકલ્પના, પ્રકાર, અસરકારક બનાવવાના ઉપાયોના સંદર્ભમાં ચર્ચા કરો.
  5. આગમન-નિગમન અભિગમ વિશે સમજૂતી આપો તેના લાભ અને મર્યાદા જણાવો.

૨. માગ્યા પ્રમાણે જવાબ આપો (૧૫૦ થી ૨00 શબ્દોમાં) છ માંથી કોઇપણ (દરેકના ૦૬ ગુણ) (૨૪ગુણ)

  1.  વિજ્ઞાનમંડળની સંકલ્પના, હેતુઓ અને પ્રવૃત્તિઓ સ્પષ્ટ કરો.
  2.  ક્રિયાત્મક સંશોધનનો અર્થ, હેતુઓ, મહત્વ તથા અમલીકરણના સોપાનોના  નામ જણાવો. 
  3. વિજ્ઞાનશિક્ષણમાં પ્રકલ્પ પદ્ધતિની નીચેના મુદ્દાઓના સંદર્ભે ચર્ચા કરો.(1) સંકલ્પના(2) અસરકારક બનાવવાના ઉપાયો(3) મર્યાદાઓ
  4. વિજ્ઞાન પ્રયોગશાળાનું મહત્વ સ્પષ્ટ કરી તેની જાળવણી વિશે જણાવો.
  5.  તફાવત આપો:આગમન અને નિગમન અભિગમ
  6. તફાવત આપો : સામાન્ય હેતુ અને વિશિષ્ટ હેતુ
  7.  ડૉ. વિક્રમ સારાભાઈનું પ્રદાન જણાવો. 
  8.  માઇક્રોટીચિંગના સોપાનો ચર્ચો,
  9. તમારી પસંદગીના કોઈ એક મુદ્દાને અનુરૂપ માઇક્રોટીચિંગના સંદર્ભમાં શ્યામ ફલક નોંધ તૈયાર કરો.
  10. એસિડ, બેઈઝ અને ક્ષારના એકમ ઉપર આધારિત ચાર બહુવિકલ્પ કસોટીની રચના કરો.
  11. ક્રિયાત્મક સંશોધનનો અર્થ, હેતુ, મહત્ત્વ અને અમલીકરણનાં સોપાનો જણાવો.
  12. માધ્યમિક શાળાની પ્રયોગશાળાનું આયોજન લખો.
  13. વિજ્ઞાનમાં ડૉ. જગદીશચંદ્ર બોઝનું પ્રદાન વર્ણવો. 
  14.  સામાન્ય હેતુ અને વિશિષ્ટ હેતુની તુલના સ્પષ્ટ કરો.
  15.  સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન મોડલ ઉદાહરણ દ્વારા સમજાવો
  16. LCD પ્રોજેક્ટરની ચર્ચા નીચેના મુદ્દાઓના સંદર્ભમાં કરો. (૧) વર્ગખંડમાં વિનિયોગ (૨) અગત્ય 
  17.  ‘વિજ્ઞાનનો માનવજીવનમાં મહત્ત્વનો ફાળો છે.” આ વિધાનની સ્પષ્ટતા કરો.
  18. પ્રૉજેક્ટ પદ્ધતિની સંકલ્પના સ્પષ્ટ કરી તેના સોપાનો વિષે સમજાવો.
  19.  પ્રયોગ પદ્ધતિની સંકલ્પના સ્પષ્ટ કરી તેના લાભા-લાભ જણાવો.
  20. વિવિધ પ્રકારના પ્રશ્નોની સંકલ્પના સ્પષ્ટ કરી વિવિધ પ્રકારના વસ્તુલક્ષી પ્રશ્નોની સંરચના ઉદાહરણસહ જણાવો.
  21. વિજ્ઞાન પ્રયોગશાળાનું મહત્વ સ્પષ્ટ કરી તેની જાળવણી જણાવો. 
  22. વિજ્ઞાન શિક્ષક તરીકેના લક્ષણો જણાવો. 
  23.  ‘ચાર્ટ’, ‘મોડેલ' તથા 'ટીવી'ની અગત્ય અને ઉપયોગ જણાવો.
  24. ટૂંક નોંધ લખો : આલ્બર્ટ આઇન્સ્ટાઇન.
  25.  વિજ્ઞાન શિક્ષણના કોઈ એક વિષયાંગના સંદર્ભમાં ‘‘વિષયાભિમુખ” પાઠ તૈયાર કરો. તથા માઇક્રોટીચીંગનો અર્થ તથા સંકલ્પના આપો. 
  26. વિજ્ઞાનનાં કોઈ એકમ માટે છૂટાપાઠનું આયોજન નીચેના મુદ્દાનાં સંદર્ભે લખો :(1) વિષયાભિમુખ (2) વિષય નિરૂપણ (3) મૂલ્યાંકન 
  27. નીચેના મુદ્દાઓના સંદર્ભે પ્રયોગ પદ્ધતિની ચર્ચા કરો ઃ(1) સંકલ્પના (2) અસરકારક બનાવવાના ઉપાયો (3) ફાયદા 
  28.  ક્રિયાત્મક સંશોધનનાં સોપાનો સમજાવો. 
  29. વિજ્ઞાન મેળાની અગત્યતા અને વિવિધ કાર્યક્રમો જણાવો.
  30. ટૂંકનોંધ લખો : પ્રકલ્પ પદ્ધતિ.
  31.  સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન, મૉડેલ અર્થ, વ્યાખ્યા અને સોપાનો જણાવો.
  32. વિજ્ઞાનના કોઇ એક વિષયાંગના સંદર્ભમાં ‘કાપા કાર્ય નોંધ' તૈયાર કરી તથા માઇક્રોટીચિંગની વ્યાખ્યા લખો. 
  33. ટૂંકનોંધ લખો : થોમસ આલ્વા એડિસન
  34. ટીવી અને કમ્પ્યૂટરની અગત્ય અને ઉપયોગ જણાવો. 
  35. વિજ્ઞાન શિક્ષક તરીકેના કૌશલ્યો જણાવો.
  36. વિજ્ઞાન શિક્ષણમાં ક્ષેત્ર પર્યટન માટેના સ્થળોની યાદી આપો અને તેનાથી થતાં લાભો જણાવો.
  37.  વ્યાખ્યાન પદ્ધતિના લાભ અને મર્યાદા જણાવો.
  38.  વિજ્ઞાન શિક્ષક તરીકે આકાશ દર્શનના આયોજન બાબતે શી કાળજીલેશો ?
  39. એક શિક્ષક તરીકે તમે આદર્શ પ્રશ્નપત્ર રચતી વખતે કેવી લાક્ષણિકતાવાળું પ્રશ્નપત્ર રચશો ? 
  40.  નિદર્શન પદ્ધતિની સંકલ્પના સ્પષ્ટ કરી તેની મર્યાદાઓ જણાવો.
  41. તફાવતના પાંચ-પાંચ મુદ્દાઓ જણાવો : તાસ આયોજન અને એકમ આયોજન.
  42. વિજ્ઞાન શિક્ષણમાં ક્રિયાત્મક સંશોધનની સમસ્યા લખો. તેને અનુરૂપ સોપાનોની યાદી આપી તેમાંથી કોઈપણ ત્રણ સોપાનોની ચર્ચા કરો.
  43. વિજ્ઞાન શિક્ષણમાં પ્રકલ્પ પદ્ધતિના સંદર્ભમાં સંકલ્પના, લાભ અને મર્યાદાઓ જણાવો.
  44. તમે એક શિક્ષક તરીકે માધ્યમિક કક્ષાએ વિજ્ઞાન પ્રયોગશાળાની જાળવણી કેવી રીતે કરશો ?
  45.  વિજ્ઞાન શિક્ષણમાં એકમપાઠના કોઈપણ ત્રણ સોપાનો ઉદાહરણ વડે સ્પષ્ટ કરો.
  46. આગમન-નિગમન અભિગમ વિશે સમજૂતી આપો. તેના લાભ અને મર્યાદા જણાવો.
  47. વિજ્ઞાનના કોઈ એક વિષયાંગના સંદર્ભમાં ‘‘શ્યામ ફલક નોંધ” તૈયાર કરો. તથા માઈક્રોટીચીંગની સંકલ્પના સ્પષ્ટ કરો.
  48. ટૂંકનોંધ: વિક્રમ સારાભાઈ 
  49. ઓવરહેડ અને ડેટા પ્રોજેક્ટર ની અગત્ય અને ઉપયોગ લખો. 
  50. માનવ જીવન સંદર્ભે વિજ્ઞાનની આવશ્યકતા લખો. 

૩. માગ્યા પ્રમાણે જવાબ આપો (૧૦૦ થી ૧૫૦ શબ્દોમાં) સાત માંથી કોઇપણ પાંચ (દરેકના ૦૪ ગુણ) (૨૦ગુણ)

  1. મૂલ્યાંકનયોજના અંતર્ગત એકમ કસોટી રચવામાં ઉપયોગી ત્રણ પરિમાણો વિશે જણાવો.
  2. નિર્દેશન પદ્ધતિને અસરકારક બનાવવાના ઉપાયો લખો. 
  3. કોઈ ત્રણ પ્રકારના વસ્તુલક્ષી પ્રશ્નોની બે-બે ઉદાહરણસહ સંરચના કરો.
  4. આદર્શ પ્રશ્નપત્રની લાક્ષણિકતાઓ જણાવો.
  5. વિજ્ઞાન પ્રયોગપોથીનું મહત્વ તથા ઉપયોગ અંગે ધ્યાનમાં રાખવા જેવી બાબતો જણાવો.
  6.  સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન વિશે જણાવો.
  7. માનવજીવન સંદર્ભે વિજ્ઞાનની આવશ્યકતા લખો.
  8. વર્ગખંડમાં પ્રશ્નો પૂછતી વખતે શું ધ્યાનમાં રાખશો ?
  9. વિજ્ઞાન વિષય શિક્ષણના સંદર્ભમાં સમજ અને ઉપયોજનના એક-એક વિશિષ્ટ હેતુ લખો. 
  10. સેતુપાઠ આયોજન કરતી વખતે શું ધ્યાનમાં રાખશો ?
  11. વિજ્ઞાનના સામયિકોની વિજ્ઞાન શિક્ષણમાં અગત્ય જણાવો.
  12. (એકમ આયોજન અને તાસ આયોજનની તુલના કરો.
  13. (પ્રોજેક્ટ પદ્ધતિનાં સોપાનો જણાવી કોઈ એકની સમજૂતી આપો.
  14. વિજ્ઞાનનું આદર્શ પ્રશ્નપત્ર તૈયાર કરતી વખતે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખશો ?
  15. ટૂંકનોંધ લખો :આકાશ દર્શન : મહત્ત્વ અને આયોજન
  16. સારા વિજ્ઞાન શિક્ષકમાં કેવા કૌશલ્યો આવશ્યક છે તે વર્ણવો.
  17. તમારી પસંદગીના એકમનું પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યનું માઈક્રોપાઠનું આયોજન તૈયાર કરો.
  18. વિજ્ઞાન શિક્ષણમાં આગમન અભિગમની ઉદાહરણ દ્વારા સમજૂતી આપો.
  19.  ચાર્ટસ અને મોડલનું ઉદાહરણ આપી તેની વર્ગશિક્ષણમાં ઉપયોગિતા સમજાવો.
  20.  સેતુપાઠની અગત્ય ચર્ચો.
  21. ક્રિયાત્મક સંશોધનના સોપાનો સમજાવો.
  22.  વિજ્ઞાન મંડળની પ્રવૃત્તિ સ્પષ્ટ કરો.
  23. એકમ કસોટી રચવામાં ઉપયોગી ત્રણ પરિમાણો વિશે જણાવો.
  24. આદર્શ પ્રશ્નપત્રના લક્ષણો જણાવો.
  25. સ્વાધ્યાય પદ્ધતિના લાભાલાભ જણાવો.
  26. કા. પા. કૌશલ્યાનો પરિચય આપો. 
  27. દ્રશ્ય સાધનની અગત્યતા લખો. 
  28. સમસ્યા ઉકેલ અભિગમની ઉદાહરણ આપી સમજૂતી આપો. 
  29. વિજ્ઞાન શિક્ષકના કૌશલ્યો જણાવો. 
  30. વિજ્ઞાન શિક્ષણના ઉદ્દેશો અને હેતુઓનો અર્થ સ્પષ્ટ કરો.
  31. સ્વાધ્યાય પદ્ધતિને અસરકારક બનાવવાનાં ઉપાયો જણાવો.
  32. વિજ્ઞાનની પ્રયોગશાળાનું મહત્ત્વ જણાવો.
  33.  આદર્શ પ્રશ્નપત્રનાં લક્ષણો જણાવો. તાસ આયોજન અને એકમ આયોજનની તુલના કરો.
  34.  વસ્તુલક્ષી પ્રશ્નનાં પ્રકારો જણાવી કોઈ પણ બે પ્રકારનાં પ્રશ્નોનાં ઉદાહરણ આપો.
  35. સિમ્યુલેશનનો અર્થ અને તેનું મહત્ત્વ જણાવો.
  36. ચાર્ટ એટલે શું ? તેના વિવિધ પ્રકાર જણાવી તેની અગત્ય ચર્ચો. -
  37. નિગમને અભિગમની ઉદાહરણ દ્વારા સમજૂતી આપો. 
  38. વિજ્ઞાન શિક્ષણમાં સુદૈઢિકરણ કૌશલ્ય વિશે સમજાવો.
  39. વિજ્ઞાન શિક્ષણમાં કૌશલ્ય પ્રાપ્ત કરે તે હેતુના વર્તન પરિવર્તન જણાવો.

૪. એક કે બે વાક્યમાં જવાબ આપો દસ ફરજિયાત (દરેકના ૦૨ ગુણ) (૨૦ગુણ)

  1. એકમ આયોજનના છેલ્લા તાસમાં શાનું આયોજન કરવામાં આવે છે ? તેના પ્રકાર કેટલા છે ?
  2. પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા કોણ છે ? પ્રોજેક્ટની પસંદગી કોણે કરવી જોઈએ ?
  3.  બહુવિકલ્પ પ્રકારની કસોટીના ચાર પ્રકાર જણાવો.
  4. ઉચ્ચતર માધ્યમિક શાળાની પ્રયોગશાળાના કેટલા પ્રકાર છે ?કયા કયા ?
  5. સારા પાઠ આયોજનનાં કોઈ બે લક્ષણો જણાવો.
  6. હેતુકથન એટલે શું ? તે કરવું શા માટે જરૂરી છે ?
  7. સ્વાધ્યાય પદ્ધતિની કોઈ ચાર મર્યાદાઓ લખો.
  8. નિબંધ પ્રકારના પ્રશ્નોની કોઈ ચાર મર્યાદાઓ લખો.
  9. (ડેટા પ્રોજેક્ટરના બે ઉપયોગ જણાવો.
  10. ચાર્ટની બે લાક્ષણિક્તા જણાવો.
  11. વિજ્ઞાન શિક્ષણના બે કૌશલ્યો જણાવો. 
  12. ચાર શાબ્દિક હકારાત્મક સુદ્રઢકો લખો.
  13. વિજ્ઞાનની સંકલ્પના જણાવો.
  14. (વિજ્ઞાનના કોઈ એકમના કૌશલ્યના બે વિશિષ્ટ હેતુ લખો. 
  15. માઈક્રોટીચિંગની સંલ્પના જણાવો.
  16. વિજ્ઞાન શિક્ષણમાં દૃશ્ય-શ્રાવ્ય સાધનોની અગત્યતા જણાવો.
  17. ક્રિયાત્મક સંશોધનનું મહત્ત્વ દર્શાવતા ચાર મુદ્દા જણાવો.
  18. કોઈ પણ બે વિજ્ઞાન સામયિકનો પરિચય આપો.
  19. છૂટા પાઠ આયોજનમાં પ્રારંભ સોપાનનું મહત્ત્વ સમજાવો.
  20.  વ્યાખ્યાન પદ્ધતિની ચાર મર્યાદા જણાવો.
  21. સેતુપાઠ આયોજનના પગથિયાના નામ આપો.
  22.  વિજ્ઞાનની કોઈ પણ એક વ્યાખ્યા લખી સમજાવો.
  23. વિશિષ્ટ હેતુની સંકલ્પના સ્પષ્ટ કરો. 
  24.  દશ્ય-શ્રાવ્ય સાધનના ઉપયોગ જણાવો.
  25. એકમ પાઠ આયોજન એટલે શું ?
  26. હર્બટની પંચપદીમાં સમાવિષ્ટ સોપાનોનાં નામ જણાવો. 
  27. નિદર્શન પદ્ધતિની કોઈ પણ ચાર મર્યાદાઓ જણાવો. 
  28. વિજ્ઞાન મંડળની કોઈ પણ ચાર પ્રવૃત્તિઓ જણાવો.
  29. સામાન્ય હેતુનો અર્થ લખો.
  30. વિજ્ઞાનની સંકલ્પના સ્પષ્ટ કરી. 
  31. માઈક્રોટીચિંગના પાંચ તબક્કાઓ જણાવો. 
  32. ત્રિપરિમાણ દર્શક સારણીના ત્રણ પરિમાણો કયા-કયા હોય છે ?
  33.  વસ્તુલક્ષી પ્રશ્નોના કોઈપણ ત્રણ પ્રકારોના નામ આપો.
  34. કોઈપણ ત્રણ વિજ્ઞાન સામયિકોના નામ જણાવો.
  35.  હર્બર્ટની પંચપદીમાં સમાવિષ્ટ કોઈપણ ત્રણ પદોના નામ લખો.
  36. દૃશ્ય સાધનના ઉપયોગો જણાવો.
  37.  સામાન્ય હેતુની સંલ્પના સ્પષ્ટ કરો.
  38.  વિજ્ઞાનની કોઈ પણ એક વ્યાખ્યા લખી સમજાવો.
  39.  સેતુપાઠ આયોજનના કેટલાં પગથિયા હોય છે ? તેનાં નામ આપો.

૫.  હેતુલક્ષી પ્રશ્નો (દરેકના ૦૧ ગુણ) ખાલી જગ્યા પૂરો / જોડકાં જોડો / સાચા-ખોટા / વગેરે (૧૨ ગુણ)








♂️ TAT Mains Paper-2 પદ્ધતિશાસ્ત્ર પ્રશ્ન બેન્ક-સંભવિત પ્રશ્નો 

♂️ ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર - Click Here

♂️ હિન્દી પદ્ધતિશાસ્ત્ર- Click Here

♂️ સંસ્કૃત પદ્ધતિશાસ્ત્ર- Click Here

♂️ અંગ્રેજી પદ્ધતિશાસ્ત્ર- Click Here

♂️ ગણિત પદ્ધતિશાસ્ત્ર- Click Here

♂️ વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્ર- Click Here

♂️ સામાજીક વિજ્ઞાન/ઇતિહાસ/ભૂગોળ પદ્ધતિશાસ્ત્ર- Click Here

♂️ ગુજરાતી ભાષા પેપર-1 ની તૈયારી- Click Here

♂️ ગુજરાતી ભાષાના નમૂનારૂપ પેપર- Click Here


વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્ર (Pedagogy) Book/Reading Material- Pedagogy of Science- Science Method- Teaching of Science

No comments:

Post a Comment

If you have any doubts, questions, query or suggestions please comment