Learn English Grammar in Gujarati- B.Ed. -IITE-TET-TAT-HTAT-General Knowledge-

''English, B.Ed. M.Ed. Material, TET, TAT, HTAT, CTET, I3T, NET''

TAT Gujarati Mains પરીક્ષા માટે પ્રશ્નો

 
TAT Gujarati Mains પરીક્ષા માટે પ્રશ્નો
TAT Gujarati Mains પરીક્ષા માટે પ્રશ્નો 

TAT Gujarati -Paper-1 Mains પરીક્ષા માટે પ્રશ્નો 

  • TAT Mains પરીક્ષામાં ગુજરાતી પેપર બધા જ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ આપવાનું છે. 
  • આ પરીક્ષા વર્ણનાત્મક સ્વરૂપની છે. 
  • આ પરીક્ષામાં નિબંધ લેખન, સંક્ષેપીકરણ, પત્ર લેખન , ચર્ચા પત્ર અને વ્યાકરણના વિવિધ મુદ્દાઓ હશે. 
  • GPSC દ્વારા લેવાતી વિવિધ પરીક્ષાઓમાં આ પ્રકારની પેટર્ન હોય છે. આથી આ પરીક્ષાઓના જૂના પેપર અહી આપવામાં આવ્યા છે. આ પેપર જોઈને આપ સૌને ક્યા પ્રકારના પ્રશ્નો પુંછાઇ શકે તેનો એક આછેરો ખ્યાલ આવશે. 
  • આ પેપર માં આપેલ વિષયો જરૂરથી આપ સૌને એક દિશા પૂરી પાડશે. 

જૂના પેપર

ગુજરાતી પેપર ની તૈયારી માટે અહી ક્લિક કરો 


♂️ TAT Mains Paper-2 પદ્ધતિશાસ્ત્ર પ્રશ્ન બેન્ક-સંભવિત પ્રશ્નો 

♂️ ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર - Click Here

♂️ હિન્દી પદ્ધતિશાસ્ત્ર- Click Here

♂️ સંસ્કૃત પદ્ધતિશાસ્ત્ર- Click Here

♂️ અંગ્રેજી પદ્ધતિશાસ્ત્ર- Click Here

♂️ ગણિત પદ્ધતિશાસ્ત્ર- Click Here

♂️ વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્ર- Click Here

♂️ સામાજીક વિજ્ઞાન/ઇતિહાસ/ભૂગોળ પદ્ધતિશાસ્ત્ર- Click Here

♂️ ગુજરાતી ભાષા પેપર-1 ની તૈયારી- Click Here

♂️ ગુજરાતી ભાષાના નમૂનારૂપ પેપર- Click Here


No comments:

Post a Comment

If you have any doubts, questions, query or suggestions please comment