Learn English Grammar in Gujarati- B.Ed. -IITE-TET-TAT-HTAT-General Knowledge-

''English, B.Ed. M.Ed. Material, TET, TAT, HTAT, CTET, I3T, NET''

English Language- LPC-2 Activity Guidance and Tips: IITE B.ED. Sem-2

 

B.ED. SEM-2


LPC-2 English Language

Activity and Report: Guidance and Tips

Prepared By: Dr. Alpeshkumar Nakrani, Asst. Prof.

Smt. J. J. Kundalia Graduate Teachers’ College, Rajkot


સામાન્ય સૂચનાઓ:

·         એકમ-૧ અને એકમ-૨ માંથી એક-એક પ્રવૃત્તિ પસંદ કરવાની છે. અને તેનો અહેવાલ તૈયાર કરવાનો છે.

·         સમગ્ર અહેવાલ અંગ્રેજી ભાષામાં જ તૈયાર કરવો

·         અહેવાલ લેખિત અને ડિજિટલ એમ બે સ્વરૂપે તૈયાર કરવો. એટલે કે એક હાર્ડ કોપી અને બીજી સોફ્ટ કોપી.

·         હાર્ડ કોપી માં પોતાના અક્ષરોમાં લેખન કરી તૈયાર કરવો જ્યારે સોફ્ટ કોપી માં Power point Presentation, You tube Video (વિડિયો), Podcast (Audio Recording), Blog Post વગેરેમાંથી કોઈ એક રીતે તૈયાર કરવો.)

Syllabus

Objectives: To enable the prospective teachers to

 

હેતુઓ: ભાવિ શિક્ષકો નીચેની બાબતે ક્ષમતા કેળવે

develop Listening, Speaking, Reading and Writing skills in language

 

ભાષામાં શ્રવણ, કથન, વાંચન અને લેખન કૌશલ્ય વિકસાવે

use language in daily life/communication.

 

ભાષાનો રોજબરોજના જીવનમાં કે પ્રત્યાયનમા ઉપયોગ કરી શકે

get proficiency over the language.

 

ભાષા પર પ્રભુત્વ પ્રાપ્ત કરે

develop their own tools/contents and strategies to apply language effectively

ભાષાનો ઉપયોગ કરવા માટે પોતાના સાધનો/વિષયવસ્તુ અને વ્યૂહરચનાઓ વિકસાવે

 

 

Unit-1 Activities related to Listening & Writing skills

એકમ-૧ શ્રવણ અને લેખન સંબંધી પ્રવૃત્તિઓ

 

 

1.1 https://youtu.be/M8JdkfZdhe8

Listen this video and reflect upon it.

૧.૧ આ વિડીયો સાંભળો અને તેના પર ચિંતન કરો

https://youtu.be/M8JdkfZdhe8

è વક્તવ્યની પૂરી સ્ક્રીપ્ટ વાંચવા અહી ક્લિક કરો. https://singjupost.com/staffan-ehde-who-decides-what-you-think-not-you-at-tedxyouthhelsingborg-transcript/?singlepage=1

è હાર્ડ કોપી અહેવાલમાં કઈ કઈ બાબતો સામેલ કરશો?

è Tedx Talks નો ટૂંકો પરિચય

è વક્તા Staffan Ehde નો ટૂંકો પરિચય (તસ્વીર સાથે)

è વક્તવ્યનો વિષય/મુખ્ય થીમ

è વક્તવ્યની ભાષા શૈલી

è વક્તવ્યમાં આવતા નવા શબ્દો

è વક્તવ્યમાં આવતા વિશિષ્ટ ઉદગાર વાચક શબ્દો, વ્યાકરણ મુદ્દાઓ, પ્રશ્ન વાક્યો, અનુક્ત શબ્દ (ellipsis), શબ્દ સમૂહ, રૂઢિ પ્રયોગ, ક્રિયાપદો, ટૂંકાક્ષરી શબ્દો, કહેવત, ઉદાહરણ વગેરે

è વક્તવ્યમાં આવતા આરોહ-અવરોહ માટે વકતા દ્વારા કઈ રીતે રજૂઆત કરવામાં આવી છે?

è વક્તાની body language જણાવો/રજૂઆત શૈલી

è વક્તવ્યમાં આવતી કેટલીક વાક્ય રચનાઓના ઉદાહરણ

è વક્તવ્યમાં આવતા અઘરા ઉચ્ચાર ધરાવતા કેટલાક શબ્દો અને તેના સાચા ઉચ્ચાર

è આપને પ્રેરિત કરેલી વાત /વક્તવ્યના પ્રેરણા બિંદુઓ

 

è સોફ્ટ કોપી અહેવાલમાં કઈ કઈ બાબતો સામેલ કરશો?

è અહેવાલને PowerPoint Presentation/બ્લોગ પોસ્ટ  સ્વરૂપે બનાવી શકો  

è બ્લોગ કઈ રીતે બનાવવો અને બ્લોગ પોસ્ટ કઈ રીતે કરશો? https://youtu.be/rjtS4YDwUXY

https://youtu.be/glGNUk0t6go

       

1.2 https://youtu.be/NLyGQeqrKOM

Listen this video and reflect upon it.

૧.૨ આ વિડીયો સાંભળો અને તેના પર ચિંતન કરો

https://youtu.be/NLyGQeqrKOM

Simerjeet Singh recites Equipment poem by Edgar A. Guest | English poems | Motivational Poetry

*      કવિતા વાંચવા માટેની લિન્ક: https://www.familyfriendpoems.com/poem/equipment-by-edgar-a-guest

*      કવિતાને હિન્દીમાં અર્થ સાથે સાંભળવા માટે: https://youtu.be/6baGh1AWgiQ

*      કવિતાનું વિશ્લેષણ અંગ્રેજીમાં સાંભળવા માટે: https://youtu.be/WHHmsN0KEFI

*      કવિતાનું વિશ્લેષણ અને અર્થઘટન વાંચવા માટે:

è https://poemanalysis.com/edgar-guest/equipment/

è https://tamsandedhomeschool.wordpress.com/2017/09/23/poetry-analysis-equipment-by-edgar-a-guest/

è https://www.perfect24u.com/unit-09-poem-equipment-edgar-guest/

è https://keytopoetry.com/edgar-albert-guest/analyses/equipment-3/

 

è હાર્ડ કોપી અહેવાલમાં કઈ કઈ બાબતો સામેલ કરશો?

è કવિ: Edgar A. Guest નો ટૂંકો સચિત્ર પરિચય

è કવિતાના ગાયક: Simerjeet Singhનો સચિત્ર પરિચય

è પૂરી કવિતા લખવી

è કવિતાનો મૂળ ભાવાર્થ /Summary/સંદેશ

è કવિતાની દરેક પંક્તિનો અર્થ/વિશ્લેષણ  

è કવિતાનું સ્વરૂપ/rhyming શબ્દો/Rhyme Scheme/છંદ/પંક્તિની સંખ્યા  

è કવિતા અંગે આપની લાગણી વ્યક્ત કરો

è કવિતા શ્રવણ અનુભવ: શબ્દો તેના વિશિષ્ટ ઉચ્ચાર અંગે વિગત

 

è સોફ્ટ કોપી અહેવાલમાં કઈ કઈ બાબતો સામેલ કરશો?

è આ કવિતાનું ગાન/વાંચનનો ઓડિયો રેકોર્ડ કરવો

è આ કવિતાનું વિશ્લેષણ અને અર્થઘટન કરતો વિડીયો શુટ કરી શકો

è અહેવાલને PowerPoint Presentation/બ્લોગ પોસ્ટ  સ્વરૂપે બનાવી શકો

 

1.3 https://youtu.be/hN7j7Ey-cM0

Listen this video and reflect upon it.

૧.૩ આ વિડીયો સાંભળો અને તેના પર ચિંતન કરો

https://youtu.be/hN7j7Ey-cM0

Persuasion (1995) 480p /w optional English subtitles (Jane Austen adaptation)

è Persuasion novel ની Summary and analysis : https://youtu.be/BFHjXWic1wg

è Persuasion Movie નો સંપૂર્ણ પરિચય અને Review : https://en.wikipedia.org/wiki/Persuasion_(1995_film)

è Persuasion Movie (1995) ના Review વાંચો:

è https://www.rogerebert.com/reviews/persuasion-1995

è https://www.silverpetticoatreview.com/persuasion-1995-jane-austens-enduring-classic/

è https://www.nytimes.com/1995/09/27/movies/film-review-austen-tale-of-lost-love-refound.html

è https://rpowell.livejournal.com/67869.html

è https://janeausten.co.uk/blogs/film-reviews-media-reviews/persuasion-1995

 

 

è હાર્ડ કોપી અહેવાલમાં કઈ બાબતો સમાવેશ કરશો?

è મૂળ લેખિકા Jane Austen નો ટૂંકો પરિચય: https://youtu.be/end_Rb43wow

è Persuasion novel નું વિશ્લેષણ અંગ્રેજીમાં: https://youtu.be/OcKNHF6OJOk

è Persuasion Movie (1995) ના Review

è Movie ની વાર્તા, પાત્રો, મહત્વના પ્રસંગો, સંવાદો

è Movie માંથી શીખવા મળતા નવા શબ્દો, ઉચ્ચારણો

 

è સોફ્ટ કોપી અહેવાલમાં કઈ કઈ બાબતો સામેલ કરશો?

è અહેવાલને PowerPoint Presentation/બ્લોગ પોસ્ટ  સ્વરૂપે બનાવી શકો 

 

1.4 https://youtu.be/SDNK8lT0lxs

Listen this video and reflect upon it.

 

૧.૪ આ વિડીયો સાંભળો અને તેના પર ચિંતન કરો

https://youtu.be/SDNK8lT0lxs 

Romeo and Juliet | Full Movie | Classic Romance Drama

è કોઈ પણ ફિલ્મ રિવ્યુ કઈ રીતે કરશો: https://youtu.be/HGWJIGck54w

è Shakespeare ની કૃતિ Romeo and Juliet વિષે વાંચો: https://en.wikipedia.org/wiki/Romeo_and_Juliet

è હિન્દી માં મૂળ વાર્તા ટૂંકમાં સાંભળો:

https://youtu.be/tymFW2P2UJQ

https://www.youtube.com/watch?v=496KkeoQDCE

è કૃતિ વિષે વધુ માહિતી અંગ્રેજીમાં:

https://www.britannica.com/topic/Romeo-and-Juliet

https://www.britannica.com/biography/William-Shakespeare/Romeo-and-Juliet

https://www.folger.edu/explore/shakespeares-works/romeo-and-juliet/read/

 

 

 

è હાર્ડ કોપી અહેવાલમાં કઈ બાબતો સમાવેશ કરશો?

 

è Shakespeare નો ટૂંકો પરિચય

è Shakespeare ની કૃતિ Tragedy: Romeo and Juliet નો પરિચય

è Romeo and Juliet: 2014 TV series વિષે નોંધ

        https://www.filmaffinity.com/us/film149198.html

            https://www.imdb.com/title/tt2787764/

è Movie/TV Series ના મહત્વના dialogue

è Movie/TV Series ની વાર્તા, પાત્રો, ટૂંકમાં સમીક્ષા

è Movie ના સંવાદો સાંભળવાનો તમારો અનુભવ (શબ્દો, વાક્યો, આરોહ અવરોહ વગેરે નોંધો)

è Movie દ્વારા શિખેલા નવા શબ્દો, શબ્દ સમૂહ અને તેના ઉચ્ચાર

è સોફ્ટ કોપી અહેવાલમાં કઈ કઈ બાબતો સામેલ કરશો?

è અહેવાલને PowerPoint Presentation/બ્લોગ પોસ્ટ  સ્વરૂપે બનાવી શકો 

è આપ movie અંગે પરિચય, આપના અભિપ્રાય/શ્રવણ અનુભવ/સમીક્ષા આપતા હો તેવો વિડીયો બનાવી શકો

 

1.5 Email writing/Letter writing/Report writing/Prepare your resume with application for the post of a teacher.

 

૧.૫ ઇ-મેઈલ લેખન/પત્ર લેખન.અહેવાલ લેખન/શિક્ષકની જગ્યા માટેની આરજી સાથે સંક્ષિપ્ત માહિતી (Resume) તૈયાર કરો

*      અંગ્રેજીમાં ઈમેઈલ કઈ રીતે લખશો? : https://youtu.be/rGrH-IGHS9w

*      અંગ્રેજીમાં પત્ર લેખન કઈ રીતે કરશો? :

https://youtu.be/W3KI2rJm-Sc

https://youtu.be/m6TuXixyg9E

https://youtu.be/WzKiP2zZpQY

https://youtu.be/4ZPDmd0SLGI

*      અંગ્રેજીમાં અહેવાલ કઈ રીતે લખશો? : https://youtu.be/-ZRombUgRs4

*      અંગ્રેજીમાં Resume કઈ રીતે લખશો? : https://youtu.be/ZH3jVUYLlo8 ,

Resume for Teachers: https://youtu.be/ng5OYceQJH0

 

*      અંગ્રેજીમાં Job Application કઈ રીતે કરશો? : https://youtu.be/3Dz4Ey4ZXb4

è હાર્ડ કોપી અહેવાલમાં કઈ બાબતો સમાવેશ કરશો?

è અહેવાલમાં ઇ-મેઈલ, પત્ર, અહેવાલ અને Resume સાથેની અરજીના એક-એક અંગ્રેજીમાં નમૂના રજૂ કરવા

è દરેકમાં ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો અંગે સૈદ્ધાંતિક નોંધ કરવી દા. ત. અંગ્રેજીમાં પત્ર લેખન કરતી વખતે ક્યા ક્યા મુદ્દા ધ્યાનમાં રાખવા વગેરે....

è અહેવાલમાં ઇ-મેઈલ, પત્ર, અહેવાલ અને Resume સાથેની અરજીના એક-એક અંગ્રેજીમાં નમૂના રજૂ કરવા

è સોફ્ટ કોપી અહેવાલમાં કઈ કઈ બાબતો સામેલ કરશો?

è અહેવાલમાં ઇ-મેઈલ, પત્ર, અહેવાલ અને Resume સાથેની અરજીના એક-એક અંગ્રેજીમાં Soft કોપી માં નમૂના તૈયાર કરી શકો (MS Word કે Resume Template દ્વારા)

è Letter Writing in MS WORD https://youtu.be/RAfg7vpdMlg

è Resume in MS WORD: https://youtu.be/c_V-dgUUcKk, https://youtu.be/ftqQWB5Tg0k,

è મોબાઇલ દ્વારા Resume બનાવો: https://youtu.be/fMgw0EypOV4 , https://youtu.be/_h0QYdMC5wo

è  

Unit 2: Activities related to Reading and Speaking skills

 

એકમ-૨ વાંચન અને કથન સંબંધી પ્રવૃત્તિઓ

 

 

2.1 Poem recitation of any two poems.

૨.૧ કોઈ પણ બે કવિતાનું ગાન

è અંગ્રેજી કવિતાનું ગાન કઈ રીતે કરશો? https://youtu.be/0jqLXLMtrbI

è અંગ્રેજી કવિતા દ્વારા અંગ્રેજી શીખો: https://youtu.be/t2LbqCLp6Ig

è કેટલીક અંગ્રેજી કવિતાઓ:

https://www.momjunction.com/articles/english-poems-for-kids_00461956/

https://www.fluentu.com/blog/english/poems-to-learn-english/

https://medium.com/@EmEmbarty/31-of-the-best-and-most-famous-short-classic-poems-of-all-time-e445986e6df

è કેટલીક અંગ્રેજી કવિતાઓ ગાન સાથે:

https://www.youtube.com/watch?v=PUhxrPoDNRc

https://youtu.be/dtI16vW82y8

https://youtu.be/O1xkFS5emLk

https://youtube.com/playlist?list=PLCxVztcJdgpx0-aI7UvOJfQn1_CImO_M2

https://youtu.be/lEkEOeckXEA

https://youtu.be/Hu8gqm7FsuA

https://youtu.be/zEwqvtAW84Y

https://youtu.be/6SfPf-_OavY

https://youtu.be/DrqlQBGudOE

*      હાર્ડ કોપી અહેવાલમાં કઈ બાબતો સમાવેશ કરશો

è કવિનો ટૂંકો પરિચય

è પૂરી કવિતા

è કવિતાનું અર્થઘટન

è કવિતાની સમીક્ષા (rhyme scheme, meter વગેરે જો હોય તો )

è કવિતાની થીમ

è કવિતામાં શીખવા મળતા નવા શબ્દો અને તેના ઉચ્ચારણ

*      સોફ્ટ કોપી અહેવાલમાં કઈ કઈ બાબતો સામેલ કરશો?

è કવિતાનું ગાન કરી તેનો ઓડિયો રેકોર્ડ કરવો, background સંગીત પણ ઉમેરી શકો

è આ કવિતાને ઓડિયો સ્વરૂપે બ્લોગ પર કે YouTube channel કે podcast પ્લેટ ફોર્મ પર અપલોડ કરી શકો

è બ્લોગ માં ઓડિયો ફાઇલ કઈ રીતે અપલોડ કરશો: https://youtu.be/SDGjbpMIdSs

è YouTube channel બનાવી કઈ રીતે વિડીયો અપલોડ કરશો: https://youtu.be/FGtOnM3fxxs , https://youtu.be/Uqhd959nL1g

è આ કવિતાનો ઓડિયો બનાવી પોડકાસ્ટ પ્લેટ ફોર્મ પર અપલોડ કરો.

પોડકાસ્ટ શું છે? : https://youtu.b


e/mBgWA1ZHlUE

https://jaane.in/podcast-kaise-shuru-kare-in-hindi/

પોડકાસ્ટ માટેની કેટલીક વેબસાઇટ:

  1. www.Podbean.com
  2. www.Spreaker.com
  3. www.anchor.com
  4. https://www.buzzsprout.com/
  5. https://rss.com/
  6. https://www.pocketfm.com/

 પોડકાસ્ટ કઈ રીતે કરશો: https://youtu.be/HInvuVcjFjA

https://yourpassion.in/how-to-start-a-podcast-with-wordpress-complete-guide-in-hindi/

 

2.2 Read the editorial/speaking from Newspaper.

 

૨.૨ અખબારમાંથી સંપાદકીય કે અભિપ્રાયનું વાંચન

è અંગ્રેજી અખબાર વાંચી અંગ્રેજી કઈ રીતે શિખશો? : https://youtube.com/playlist?list=PLEz8ueo9Q4r2DnRXezIUR5gITyJqgCyYK

è અંગ્રેજી અખબાર વાંચી અંગ્રેજી કઈ રીતે શિખશો?: https://youtu.be/ytU2AvWkw2A

è અંગ્રેજી અખબાર વાંચી અંગ્રેજી વ્યાકરણ કઈ રીતે શિખશો? : https://youtube.com/playlist?list=PLEz8ueo9Q4r23lM5hoPBL80qtjPruSDRU

è પ્રવાહી અંગ્રેજી બોલવા માટે અંગ્રેજી અખબાર કઈ રીતે વાંચશો? : https://youtu.be/CrmUAJbp7VY

è અંગ્રેજી અખબારનો લેખ કઈ રીતે વાંચશો? : https://youtu.be/bhophmHMwnw

è અંગ્રેજી લેખ વાંચન દ્વારા કઈ રીતે શિખશો? https://youtu.be/O3uXceu4VI0

è કેટલાક અંગ્રેજી અખબાર ના સંપાદકીય લેખ વાંચો:

è Times of India: https://timesofindia.indiatimes.com/blogs/toi-editorials/?source=app&frmapp=yes

è The Hindu : https://www.thehindu.com/opinion/editorial/

è The Indian Express : https://indianexpress.com/section/opinion/

è Hindustan Times : https://www.hindustantimes.com/editorials

 

*      હાર્ડ કોપી અહેવાલમાં કઈ બાબતો સમાવેશ કરશો?

*      જે લેખ પસંદ કરો તે original print અથવા વેબસાઇટ પર ઉપલબ્ધ લેખની પ્રિન્ટ

*      લેખનો મુખ્ય અર્થ/કેન્દ્ર બિંદુ

*      અંગ્રેજી સંબંધી નવા શબ્દો, વાક્ય રચનાઓ શીખવા મળી તેની નોંધ

*      લેખક વિષે નોંધ

*      લેખમાં કરેલ દલીલો. મુખ્ય મુદ્દાઓ, એ વિષે તમારો મત અને અભિપ્રાય

*      લેખ વાંચનમા અઘરા લાગતાં શબ્દો ની યાદી અને તેના સાચા ઉચ્ચાર (ડિક્શનરીની મદદ લો)

 

*      સોફ્ટ કોપી અહેવાલમાં કઈ કઈ બાબતો સામેલ કરશો?

*      જે  લેખ પસંદ કર્યો તેના આદર્શ વાંચનનો ઓડિયો તૈયાર કરો અથવા વિડીયો (આપ તે વિડિયોમાં વાંચન કરી રહ્યા હો) તૈયાર કરો

*      Activity 2.1 મુજબ કરી શકો છો

 

2.3 Ideal Reading of any one short stories.

ટૂંકી વાર્તાનું આદર્શ વાંચન

*      અંગ્રેજી વાર્તાનું વાંચન -ઉદાહરણ

 

è https://www.youtube.com/c/ENGLISHPRACTICEPv

è https://youtube.com/playlist?list=PLpODSd__yLPVVlSZo3RpAOiRZWHaUAoDb

è https://youtube.com/playlist?list=PLFW1d3OZq2-V34XpR_RtPzUdGBuMh_D8H

 

*      અંગ્રેજી વાર્તાઓનો ખજાનો

*      https://helenadailyenglish.com/101-short-stories-for-learning-english-beginner-to-advanced-level-text-audio-and-video

*      https://www.fluentu.com/blog/english/easy-english-short-stories-2/

*      https://www.really-learn-english.com/english-short-stories.html

*      https://easystoriesinenglish.com/

 

*      હાર્ડ કોપી અહેવાલમાં કઈ બાબતો સમાવેશ કરશો?

è વાર્તા લખવી

è વાર્તાના પાત્રો

è વાર્તાનો સંદેશ

è વાર્તાનો વાંચન અનુભવ (નવા શબ્દો, અર્થો, ઉચ્ચારણ, વ્યાકરણ વગેરે)

è વાર્તાની ચિત્રાત્મક રજૂઆત

 

*      સોફ્ટ કોપી અહેવાલમાં કઈ કઈ બાબતો સામેલ કરશો?

 

*      વાર્તાના આદર્શ વાંચનનો ઓડિયો કે વિડીયો બનાવી ઉપરોક્ત 2.1 Activity મુજબ કરી શકાય

 

2.4 Read any one book you like such as "Wings of Fire"

 

 

એક પુસ્તકનું વાંચન જેમ કે ‘Wings of fire’

*      આપની પસંદગીનું અંગ્રેજી પુસ્તક વાંચન અને તેની સમીક્ષા કરો

*      કેટલાક ઓછા સમયમાં વાંચી શકાય તેવી અંગ્રેજી પુસ્તકોના નામ:

https://bestwriting.com/best-books/short

https://www.fluentu.com/blog/english/easy-simple-english-books-read-beginners/

https://lithub.com/20-short-novels-to-stay-up-all-night-reading/

https://www.rd.com/list/short-books/

https://ebookfriendly.com/best-short-books/

https://www.esquire.com/entertainment/books/g33461994/best-short-books/

 

*      અંગ્રેજી બુક્સ Download કરવા માટે: https://bookriot.com/free-books-online/

 

è હાર્ડ કોપી અહેવાલમાં કઈ બાબતો સમાવેશ કરશો?

è પુસ્તકનું શીર્ષક પેજ કલર પ્રિન્ટ કરી મૂકવું

è પુસ્તકનો પરિચય અને સમીક્ષા બે વિભાગમાં :

è વિભાગ-1 માં બાહ્ય સમીક્ષા : Title of the Book, Title Page of the Book, Author of the Book, Publisher, Availability Place of the Book(Online/Offline), Publication , Year of the Book, No of  Pages of the Book, Price of the Book, Size of the Book

è વિભાગ-2 માં આંતરિક સમીક્ષા:  Purpose of The Book, Content of the Book, Presentation Style of the Content, Sequence of the Content, Justification in Presentation of the Content, Continuity of  the Content, Field of the Book,  for which level , Language Style, Co-relation with other Subjects, Specific style of he author, , Reliability, usefulness of the book, Your critical review, English You learned from the book

 

 

è સોફ્ટ કોપી અહેવાલમાં કઈ કઈ બાબતો સામેલ કરશો?

è બુક રિવ્યુ ના અહેવાલને PowerPoint Presentation/બ્લોગ પોસ્ટ  સ્વરૂપે બનાવી શકો 

 

2.5 Read any one research article from the magazine.

 

સામાયિકમાંથી કોઈ એક સંશોધન લેખનું વાંચન

અંગ્રેજીમાં વિશ્વના શ્રેષ્ઠ સામયિકો:

http://digitallibrary.kvklibrary.in/content/magazines.php

http://subscribe.businessworld.in/blogs/top-10-most-widely-read-magazine-in-world/

https://freemagazinepdf.com/

https://www.magzter.com/

 

વિજ્ઞાન સંબંધી દુનિયાના શ્રેષ્ઠ સામયિકો: https://www.whatisresearch.com/top-10-scientific-magazines-in-the-world/

ઓનલાઈન સામાયિક વાંચવા માટેની વેબસાઇટ: https://fliphtml5.com/learning-center/top-10-websites-to-read-magazines-online-for-free/

*      હાર્ડ કોપી અહેવાલમાં કઈ બાબતો સમાવેશ કરશો?

*      જે લેખ પસંદ કરો તે original print અથવા વેબસાઇટ પર ઉપલબ્ધ લેખની પ્રિન્ટ

*      લેખનો મુખ્ય અર્થ/કેન્દ્ર બિંદુ

*      અંગ્રેજી સંબંધી નવા શબ્દો, વાક્ય રચનાઓ શીખવા મળી તેની નોંધ

*      લેખક વિષે નોંધ

*      લેખમાં કરેલ દલીલો. મુખ્ય મુદ્દાઓ, એ વિષે તમારો મત અને અભિપ્રાય

*      લેખ વાંચનમા અઘરા લાગતાં શબ્દો ની યાદી અને તેના સાચા ઉચ્ચાર (ડિક્શનરીની મદદ લો)

 

*      સોફ્ટ કોપી અહેવાલમાં કઈ કઈ બાબતો સામેલ કરશો?

*      જે  લેખ પસંદ કર્યો તેના આદર્શ વાંચનનો ઓડિયો તૈયાર કરો અથવા વિડીયો (આપ તે વિડિયોમાં વાંચન કરી રહ્યા હો) તૈયાર કરો

*      Activity 2.1 મુજબ કરી શકો છો

 

 

સૂચના: ઉપરોક્ત તમામ વિગતો માત્ર માર્ગદર્શન માટે છે . આપ આપની સર્જનશીલતા અને વિવેક અનુસાર અહેવાલ બનાવી શકો છો અને તેમાં વિગતો મૂકી શકો છો.

 

 

No comments:

Post a Comment

If you have any doubts, questions, query or suggestions please comment