Learn English Grammar in Gujarati- B.Ed. -IITE-TET-TAT-HTAT-General Knowledge-

''English, B.Ed. M.Ed. Material, TET, TAT, HTAT, CTET, I3T, NET''

Web-conferencing

IITE B.ED. SEM-III
PAPER- CUS 4: ICT in Curriculum
Unit-3.2

Collaboration Tools: Web-conferencing

Web-conferencing શબ્દ માં ઘણી બાબતો આવી શકે જેમ કે Webinar, Webcast, Web Meetings.

કેમેરા, ઇન્ટરનેટ અને કમ્પ્યૂટરની મદદથી દૂર દૂરના માણસો વચ્ચે પરસ્પર જોઈને તેમજ સાંભળીને યોજાતો પરિસંવાદ

તેમાં એક સાથે જુદા જુદા સ્થળે રહેલ લોકો પ્રત્યાયન કરી શકે છે.

Facebook, Youtube પર લાઈવ કોન્ફરન્સિંગ પણ કરી શકાય છે

 

Collaboration Tools: Web-conferencing: વિશેષતાઓ 

Slideshow presentations

Live or streaming video - where full-motion webcam, digital video camera or multi-media files are pushed to the audience.

VoIP - Real-time audio communication through the computer via use of headphones and speakers.

Meeting recording - where presentation activity is recorded on the client side or server side for later viewing and/or distribution.

Whiteboard with annotation (allowing the presenter and/or attendees to highlight or mark items on the slide presentation. Or, simply make notes on a blank whiteboard.)

Text chat - For live question and answer sessions, limited to the people connected to the meeting. Text chat may be public (echoed to all participants) or private (between two participants).

Polls and surveys (allows the presenter to conduct questions with multiple choice answers directed to the audience)

Screen sharing/desktop sharing/application sharing (where participants can view anything the presenter currently has shown on their screen. Some screen sharing applications allow for remote desktop control, allowing participants to manipulate the presenters screen, although this is not widely used.)

 

Collaboration Tools: Web-conferencing Apps 

 


 

  1. સમયનો બચાવ થાય
  2. સમયની મર્યાદા દૂર થાય
  3. સરળ અને સસ્તી ટેકનૉલોજિ
  4. નાણાંની બચત
  5. શિક્ષકોની અછત હોય તો ખૂબ ઉપયોગી
  6.  વિશ્વના કોઈ પણ ખૂણે સંપર્ક કરી શકાય
  7. સ્થળની મર્યાદા દૂર થાય
  8.  દેશ વિદેશ શિક્ષક-વિદ્યાર્થી , વેપારી સંબંધો વિકસાવી શકાય
  9. ધંધાદારી એકમોમાં ચર્ચા કરવા
  10. તજજ્ઞીય મદદ લેવા
  11.  તાત્કાલિક ઝડપી ઉકેલ મેળવવા
  12. એક સાથે જૂથમાં વાતચીત થઈ શકે
  13.  કોન્ફરન્સનું રેકોર્ડિંગ સાચવી શકાય છે.
  14. ઘણી એક માં લાઈવ કોન્ફરન્સ સાથે પોલ અને સર્વે ની સુવિધા પણ હોય છે.
  15. જ્ઞાન અને વિચાર સમૃદ્ધિ, સર્જનાત્મકતા ખીલે
  16. મલ્ટીમીડિયા રજૂ કરી શકાય, સાથે નવી ટેકનૉલોજિ મુજબ ડેસ્કટોપ સ્ક્રીન શેર, PPT શેરિંગ, Whiteboard, instant messaging, વિડીયો વગેરે પણ શેર કરી શકાય છે.
  17.  શાળા, કોલેજો, યુનિવર્સિટીમાં શૈક્ષણિક  ઉપયોગ
  18. અધ્યાપન, મૂલ્યાંકન, ઉપચાર વગેરે




  1. સારી ઇન્ટરનેટ સ્પીડ, કેમેરા, વિડીયો રૂમ વગેરે જરૂરી
  2. પરંપરાગત પદ્ધતિ કરતાં ખર્ચાળ
  3. કમ્પ્યુટર ટેકનિકલ તાલીમ જરૂરી
  4. બધા એક સાથે બોલે તો ઘોંઘાટ થાય અને કોઈ ન સમજે
  5. ઘણી વખત એકતરફી સંવાદ થાય
  6.  ઘણી વેબ કોન્ફરન્સ એપ ખરીદવી પડે તોજ વધુ સમય મળે અને બધા ફીચર મળે

No comments:

Post a Comment

If you have any doubts, questions, query or suggestions please comment