IITE B.ED. SEM-III-PAPER- CUS 4: ICT in
CurriculumUnit-33.3 Content Creation/ Authoring Tools: Learner
Management System, Adapt, Xerte, Powtoon
વિષય સામગ્રી અને લેખન સાધનો એટલે શું?
Content
Creation/ Authoring Tools એક એવા સૉફ્ટવેર પેકેજ હોય છે
જે ટેક્સ્ટ, મીડિયા અને આંતરવ્યવહાર દ્વારા અધ્યયન વિષય સામગ્રી, લેસન કે કોર્સ તૈયાર કરવાની સુવિધા આપે છે. તેનો ઉપયોગ મોટે ભાગે
LMS માં થતો હોય છે. સરળ ભાષામાં digital content તૈયાર કરવામાં ઉપયોગી સાધનો.
The tools by which various media components are brought together (integrated) into a structure and flow.
Content
Creation/ Authoring Toolsનો
ઉપયોગ કરવા કોઈ પણ વિશિષ્ટ ટેકનિકલ જ્ઞાન કે પ્રોગ્રામિંગ કરવાનું કૌશલ્યની જરૂર
નથી.
આવા સૉફ્ટવેર pre-prgrammed હોય છે જેમાં
ready-to-use interface હોય છે તેમાં તૈયાર template, media,
tools, Interactions અને tests હોય છે.
Content Creation/ Authoring Tools:
વિષય સામગ્રી અને લેખન સાધનોના લક્ષણો
- ઘણી સૉફ્ટવેર
કંપની દ્વારા અનેક Content
Creation/ Authoring Tools બનાવવામાં આવે છે. જુદા જુદા
હેતુથી આ તૈયાર કરવામાં આવેલ હોય છે. કેટલાક સરળ વિષય સામગ્રી તો કેટલાક customized સામગ્રી, simulations , gamifications માટે તૈયાર
કરે છે.
- MS Word એક સાદું authoring tool જ છે. Adobe Photoshope જેવા ગ્રાફિક સોફવેર, Powerpoint,
- વિવિધ લેસન તૈયાર કરી શકાય જેમાં સ્લાઇડ, ઇમેજ, ટેક્સ્ટ, વિડીયો, ઓડિયો, એનિમેશન્સ કે અન્ય વસ્તુ ઉમેરી શકાય.
- આંતરક્રિયાત્મક:
વિદ્યાર્થી સક્રિય ભાગીદારી દાખવી ભણે તેવી વ્યવસ્થા. વિદ્યાર્થી કોઈ માહિતી શોધે, drag and drop activity, matching, games,
- Content
management કરી શકાય. કોર્સ સિલેબસ, લેસન,
quiz, media library વગેરે
- Collaboration, અનેક સાથે શેર કરી શકાય, co-authoring પણ allow કરી શકાય. Review feedback system હોય
- વિવિધ QUIZ, Open questions, Questions bank, Negative scoring, Badges વગેરે દ્વારા મૂલ્યાંકન કરી શકાય.
- તૈયાર કરેલ
સાહિત્ય વેબ પેજ કે android એપ પર
પબ્લીશ કરી શકાય છે.
- પ્રોગ્રામિંગ કરી શકાય
- પ્લેબેક ફીચર હોય
Content Creation/ Authoring Tools:
વિષય સામગ્રી અને લેખન સાધનો ના પ્રકાર
1. Card કે page based tool: મલ્ટીમીડિયાને
button, text fields અને ગ્રાફિક ઓબ્જેક્ટ્સ હોય છે અને
object ને પેજ કે કાર્ડ સાથે લિન્ક કરી શકાય છે. પેજ મુજબ નેવિગેશન
જેમ કે Hypercard, Toolbook
2. Icon Based – Event Driven Tool • સાહિત્યને ફ્લોચાર્ટ કે branching રૂપે રજૂ કરાય. ફ્લો ચાર્ટ માં વિવિધ icon નો ઉપયોગ થાય. જેમ કે Authorware and IconAuthor.
3. Time-Based Tools : જે મીડિયા માં
સમય આધારિત નેવિગેશન જરૂરી હોય જેમ કે મુવી વિડીયો...એનિમેશન વિડીયો બનાવવા
જેમ કે : Adobe’s Director and Flash.
No comments:
Post a Comment
If you have any doubts, questions, query or suggestions please comment