IITE B.ED. SEM-III- PAPER- AE-1
Assessment and Evaluation in Learning Unit-4
4.2 મૂલ્યાંકનની એક સમાન પ્રણાલી
Uniform Assessment System
CBSE એ ૩૧/૦૧/૨૦૧૭ ના રોજ પરિપત્ર જાહેર કરી ધો. ૧૦ બોર્ડ ની
પરીક્ષા પુન:સ્થાપિત કરી અને નવું પરીક્ષા માળખું જાહેર કર્યું
જૂની CCE પદ્ધતિ મુજબ ૬૦ % લેખિત કસોટી અને ૪૦%
શિક્ષકો દ્વારા અપાતું CCE પર આધારિત હતું.
ધો.૯ અને ૧૦ ની
પરીક્ષણ પદ્ધતિમાં એકસમાનતા લાવશે
ધો. ૬ થી ૮ માટે
પણ પરીક્ષણની એક સમાન પદ્ધતિ, સમાન પરીક્ષા તરાહ અને રિપોર્ટ કાર્ડ લાગુ કરવામાં આવ્યું એજ મૂલ્યાંકનની
એક સમાન પ્રણાલી
મૂલ્યાંકનની એક સમાન પ્રણાલી: લાક્ષણિકતાઓ
ધો. ૬-૮ માં
વર્ષમાં બે સેમેસ્ટર જેમાં અર્ધવાર્ષિક પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા હશે. મુખ્ય
હેતુ ધો. 10 માટે તૈયાર કરવાનો અને એક વર્ગમાથી બીજા વર્ગમાં જવા પ્રક્રિયા સરળ
કરવા એક શાળા માથી બીજી શાળામાં જવામાં સરળતા કરવા
ધો. 9 નું
રિપોર્ટ કાર્ડ ધો. 10 બોર્ડ પરીક્ષા જેવુ જ હશે.
દરેક શાળાએ 6-8
માં NCERT નો સિલેબસ
અનુસરવો
ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિદ્યાન સાથે ત્રણ
ભાષા અને એક વધારાનો વિષય ભણવો
ધો. ૬-9 માં
વાર્ષિક પરીક્ષામાં બીજા સત્ર પર આધારિત હશે જેમાં પ્રથમ સત્રનું કેટલાક ટકા હશે
જેમ કે ધો. 6 માં 10:9%, 7 માં 20% અને 8માં 30% હશે
શૈક્ષણિક અને
સહ-શૈક્ષણિક બંને બાબત માટે અલગ અલગ ગ્રેડિંગ અપાશે
ધો. ૬-૮ માં
નીચેની ત્રણ સહ-શૈક્ષણિક બાબતમાં ત્રણ પોઈન્ટ ગ્રેડ (A, B, C) અપાશે. નિયમિતતા, ભાગીદારી, ટીમવર્ક, નોટ બુક
સબમિશન વગેરે ધ્યાનમાં લેશે (a) Work
(a) Work Education refers to skill-based
activities resulting in goods
or services
useful to the community
(b) Art
Education (Visual & Performing Art)
(c) Health and
Physical Education (Sports/Martial Arts/Yoga/NCC etc.)
દરેક શાળા રિપોર્ટ કાર્ડ આપશે જેમાં શાળા અને CBSE નો લોગો હશે.
Subject
Enrichment Activities: વિષય સંબંધિત વિદ્યાર્થિની સમજ
અને કૌશલ્ય વિકસાવે તેવી પ્રવૃત્તિઓ
Languages: Listening અને Speaking skill પર ભાર
Mathematics:
Science –NCERT મુજબ પ્રેક્ટિકલ કરાવવા click on the hyperlinks given
Social
Science: Map અને પ્રોજેકટ વર્ક
Discipline
(Classes VI-VIII): attendance, sincerity, behavior,
values, tidiness, respectfulness for rules and regulations, attitude towards
society, nation and others.
Grading on
Discipline will be done term-wise on a 3-point grading scale
A=Outstanding,
B=Very Good
C=Fair
મૂલ્યાંકનની એક સમાન પ્રણાલી : Uniform Assessment System
CBSE Class 6 to 8 Marksheet sample
CBSE Class 9 Marksheet sample |
No comments:
Post a Comment
If you have any doubts, questions, query or suggestions please comment