Learn English Grammar in Gujarati- B.Ed. -IITE-TET-TAT-HTAT-General Knowledge-

''English, B.Ed. M.Ed. Material, TET, TAT, HTAT, CTET, I3T, NET''

Communication Tools Email : અર્થ, ઇતિહાસ, સમજ, ઉપયોગ અને મર્યાદા

 

Communication Tools Email : અર્થ, ઇતિહાસ, સમજ, ઉપયોગ અને મર્યાદા
Email


IITE B.ED.  SEM-III- PAPER- CUS 4
ICT in Curriculum
Unit-3  ૩.૧ સંચાર સાધનો :ઇ-મેઈલ, ચેટ, બ્લોગિંગ
3.1 Communication Tools Email, Chat, Blogging

 

Communication Tools: સંચાર-પ્રત્યાયન સાધનો: એટલે શું?

ઓનલાઈન બાબતોના સંદર્ભમાં સંચાર સાધન એટ્લે માહિતીની આપ-લે, પ્રચાર-પ્રસાર જે સાધનો વપરાય તેને સંચાર સાધન કહે છે.

E-mail, Chat અને Blog સંચાર સાધન છે.

ઉપરાંત smartphones, computers, video and web conferencing tools, social networking પણ સમાવેશ થાય 

Communication Tools: E-mail નો પરિચય

  •  સમૂહ મધ્યમ, દ્રશ્ય માધ્યમ કે ઈલેક્ટ્રોનિક માધ્યમ જેવા કે સોશિયલ મીડિયા, રેડિયો, ઇન્ટરનેટ, ઇ-સામાયિક, વેબસાઇટ પણ સંચાર સાધન કહી શકાય
  • ઇન્ટરનેટ ની એક સેવા
  • સરળ, સસ્તી અને ઝડપી
  • E-mail= Electronic Mail
  • વીજાણુ ટપાલ
  • એવી વીજાણુ ટપાલ જેના દ્વારા કોઈ પણ વ્યક્તિ ચિત્ર, ધ્વનિ, વિડીયો કે અન્ય ફાઇલ ઇ- મેઈલ થી વિશ્વમાં કોઈ પણ જગ્યાએ મોકલી શકે છે.

દરેક નું એક અજોડ

ઇ-મેઈલ એડ્રેસ હોય છે

alpeshsir@gmail.com

 E-mail નો ટૂંકો ઇતિહાસ 

  • ૨૯ ઓક્ટોબર ૧૯૭૧ પહેલો ઈમેઈલ મોકલવામાં આવ્યો હતો
  • પહેલો ઈમેલ સંદેશ હતો "QUERTYIOP" આશ્ચર્ય પામશો નહીં, તે કોઈ ખાસ કોડ નથી, તે તમારા QUERTY કીબોર્ડની ટોચની લાઇન છે.
  • અમેરિકાના કેમ્બ્રિજમાં એક રૂમમાં બે કોમ્પ્યુટર વચ્ચે પહેલો ઈમેલ મોકલવામાં આવ્યો હતો.
  • આ ઈમેલ રે ટોમલિન્સન દ્વારા મોકલવામાં આવ્યો હતો, જેઓઆર્પાનેટમાં કામ કરતા હતા.
  • રે ટોમલિન્સને તેમના પ્રથમ ઈમેલમાં at પ્રતીક (@) નો ઉપયોગ કર્યો હતો.
  • આટલું બધું થયા પછી પણ આ મેસેજને ઈમેલનું નામ મળ્યું ન હતું, એટલે કે ઈમેલને તેનું ઔપચારિક સ્વરૂપ મળ્યું ન હતું.
  •  1978માં ભારતીય-અમેરિકન અય્યાદુરાઈએ "ઈમેલ" નામનો કોમ્પ્યુટર પ્રોગ્રામ વિકસાવ્યો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે તે સમયે અય્યાદુરાઈની ઉંમર માત્ર 14 વર્ષની હતી.
  • તેમના ઈમેલ પ્રોગ્રામમાં એવી બધી સુવિધાઓ હતી જેનો તમે પણ ઉપયોગ કરવા માટે ઉપયોગ કરો છો - ઇનબોક્સ, આઉટબોક્સ, ફોલ્ડર્સ, મેમો, attachment વગેરે.
  • અય્યાદુરાઈને 1978માં તેમની શોધ માટે યુએસમાં કોપીરાઈટ આપવામાં આવ્યો હતો.
  • પ્રથમ સ્પામ મેઇલ 3 મે, 1978 ના રોજ મોકલવામાં આવ્યો હતો. આ મેઇલ ડિજિટલ ઇક્વિપમેન્ટ કોર્પોરેશનના ગેરી થ્યુર્ક દ્વારા અપરાનેટની મદદથી 393 લોકોને મોકલવામાં આવ્યો હતો.

 E-mail નો પરિચય: કેટલાક શબ્દો 

  • Mail Client (Ms Outlook Express, Netscape Mail, Eudora): કમ્પ્યુટરમાં ઇ-મેઈલ મેનેજમેંટ સૉફ્ટવેર
  • Mail Server –ઇ-મેઈલ જે સર્વર પરથી આવે અને જાય-સેવા જે આપે દા. Gmail
  • Mail Box: જેમાં મેઇલ આવેલ હોય તે ત્યાં હોય
  • E-mail Address: કોઈ પણ ઇ-મેઈલ સરનામું
  • Inbox :આવેલ ઇ-મેઈલ અહી હોય
  • Spam: એક સાથે ઘણા વધુ લોકોને મોકલેલ મેઈલ અને અજાણ્યા address પરથી આવે અને ખોટા, જાહેરાત અને fraud ના મેસેજ કે વાઇરસ હોય શકે
  • Attachment:  ઇ-મેઈલ સાથે કોઈ પણ ફાઇલ જોડીએ તે
  •  Outbox/Sent : મોકલેલ ઇ-મેઈલ અહી હોય
  • Email Address Fields
  • To: જેને એ-મેઇલ મોકલવો હોય તેમનું એ-મેઈલ અહી લખવું
  • CC: Carbon Copy: એજ મેઇલ કોપી અન્યને મોકલવો હોય તો તે address અહી ટાઈપ કરો બધાને ખબર પડશે કોને કોને મેઈલ મોકલેલ છે.
  • BCC: Blind Carbon Copy: એજ મેઇલ કોપી અન્યને મોકલવો હોય તો તે address અહી ટાઈપ કરો પણ બધાને ખબર પડશે નહીં કોને કોને મેઈલ મોકલેલ છે.
  • From: જેમના તરફથી મેઈલ હોય તેમનું address અહી હોય
  • Spam, Attachment: 
  • Outbox/Sent : મોકલેલ ઇ-મેઈલ અહી હોય
  • Email Address Fields
  • To: જેને એ-મેઇલ મોકલવો હોય તેમનું એ-મેઈલ અહી લખવું
  • CC: Carbon Copy: એજ મેઇલ કોપી અન્યને મોકલવો હોય તો તે address અહી ટાઈપ કરો બધાને ખબર પડશે કોને કોને મેઈલ મોકલેલ છે.
  • BCC: Blind Carbon Copy: એજ મેઇલ કોપી અન્યને મોકલવો હોય તો તે address અહી ટાઈપ કરો પણ બધાને ખબર પડશે નહીં કોને કોને મેઈલ મોકલેલ છે.
  • From: જેમના તરફથી મેઈલ હોય તેમનું address અહી હોય

E-mail નો પરિચય: પ્રોટોકોલ

  • SMTP (Simple Mail Transfer Protocol): ઇ-મેઈલ ને એના સરનામે યોગ્ય રુટ દ્વારા પહોચાડે
  • IMAP (Internet Message Access Protocol) –મેસેજ retrive કરવા
  • POP (Post Office Protocol)-જૂનો passvard id સદી ટેક્સ્ટ તરીકે મોકલે
  • MIME (Multipurpose Internet Mail Extensions)-text ઉપરાંત ઓડિયો, વિડીયો, ઇમેજ ઈમેઈલ માં સપોર્ટ કરે

 

email protocol

ઈ-મેઈલ સેવા આપનાર

Google mail

Hotmail

Rediff

Yahoo

E-mail Service Providers
E-mail Service Providers


E-mailના ફાયદા

  • ઝડપી
  • G-mail , Yahoo વગેરે મફત સેવા આપે છે વધુ professional સેવા માટે ઇ-મેઈલ id ખરીદી શકાય છે. સસ્તી સેવા
  • સંદેશા મળ્યાની તુરંત જાણ
  • એક ઇ-મેઈલ અનેક ને મોકલી શકાય
  • ગમે ત્યાથી, ગમે ત્યારે  મોકલી કે મેળવી શકાય
  • ઓડિયો, વિડીયો, શબ્દો, ચિત્રો મોકલી શકાય
  • શૈક્ષણિક ઉપયોગ

 

E-mailના ગેરફાયદા

 

  • વાઇરસ ની શક્યતા
  • બિનજરૂરી મેઈલ મળ્યા કરે છે
  • હેકર્સ ગુપ્ત બાબતો જાણી લે છે
  • Spam મેઈલ, કે વાઇરસ સાથેના મેઈલ તમારી કમ્પ્યુટર સિસ્ટમ હેક કરી શકે.
  • નાણાકીય ફ્રોડ થઈ શકે

• ઈ-મેઈલ એકાઉન્ટ કેવી રીતે બનાવશો?
• જુઓ વિડીયો.................

     Video-1 Link

     Video-2 Link

     Video-3 Link


No comments:

Post a Comment

If you have any doubts, questions, query or suggestions please comment