Learn English Grammar in Gujarati- B.Ed. -IITE-TET-TAT-HTAT-General Knowledge-

''English, B.Ed. M.Ed. Material, TET, TAT, HTAT, CTET, I3T, NET''

Chat :an Introduction

 Chat નો પરિચય

  • Chat નો સામાન્ય અર્થ થાય ‘ગપસપ કે વાતચીત’ સોશિયલ મીડિયા પર સૌ એક બીજા સાથે જોડાઈ રહેવા માટે chat કરે છે.
  • પહેલા વેબસાઇટ મારફત ચેટ થતું હવે facebook , twitter, whatsapp જેવી એપ ની મદદથી મોબાઈલ મારફત થઈ શકે છે. 
  • A text communication via keyboard in real time between two or more users on a local network (LAN) or over the Internet. A computer chat is similar to sending text messages back and forth. Either characters are transmitted after each key is pressed, or all the text is sent when the user presses Enter.
  • ચેટમાં text, ડૉક્યુમેન્ટઓડિયોવિડીયોલિન્કફોટો વગેરે મોકલી શકાય છે.
  • ચેટ માટે વિવિધ ગ્રૂપ બનાવી શકાય છે.
  • ઘણી ચેટ એપ વિડીયો અને ઓડિયો કોલ ની સુવિધા પણ આપે છે.
  • ચેટ માં શબ્દો ઉપરાંત વિવિધ લાગણી દર્શાવતી ઇમેજઇમોજીસ્ટિકર , GIF પણ મોકલી શકાય
  • Live ચેટ પણ થાય અને મેસેજ છોડ્યા બાદ સામેની વ્યક્તિ પોતાના સમયે જોઈ શકે હવે એ મેસેજ ક્યારે રીડ કર્યો તે પણ બતાવે છે.
  • વિશ્વની મોટાભાગની ભાષામાં હવે ચેટ ઉપલબ્ધ છે.
  • ચેટ નો જો શૈક્ષણિક ઉપયોગ કરવામાં આવે તો વિદ્યાર્થીને મુંજવતા પ્રશ્નો પોતાના અનુકૂળ સમયે શિક્ષક સાથે વાર્તાલાપ કરી ઉકેલી શકે છે.
  • વિષય મુજબ ચેટ ગ્રૂપ બનાવી શકાય છે.

 



No comments:

Post a Comment

If you have any doubts, questions, query or suggestions please comment