IITE B.ED. SEM-III- PAPER- AE-1
Assessment and Evaluation in Learning Unit-4
ASSET નો અર્થ
ASSET- Assessment of Scholastic Skills through Educational Testing.
શૈક્ષણિક પરીક્ષણ દ્વારા શૈક્ષણિક કૌશલ્યોનું આકલન
એશિયાની સૌથી મોટી, skill આધારિત નિદાન કસોટી છે.
જેમાં માત્ર ગોખણિયું જ્ઞાન જ નહીં કૌશલ્યો અને શાળાના પાઠ્યક્રમની વિવિધ સંકલ્પનાની સમજ ચકાસવા MCQ નો ઉપયોગ કરવામાં આવે છે.
તેનું હેતુ વિદ્યાર્થી, વર્ગ કે શાળા રાષ્ટ્રીય કે આંતર રાષ્ટ્રીય કક્ષાએ કઈ કશે છે તે જણાવવું ઉપરાંત દરેક વિદ્યાર્થીના વ્યક્તિગત નબળાઈઓ અને શક્તિઓની માહિતી પણ આપવી
ASSET Talent Search: આ પરીક્ષા પ્રતિભા શોધ પરીક્ષા છે જેમને ASSET માં 90 પેર્સેંટાઇલ થી વધુ હોય તેઓ આ પરીક્ષા આપી શેક છે. જે શાળાઓ ASSET માં ભાગ નથી લેતી તેના ટોપ 10% વિદ્યાર્થીઓ પણ આમાં બેસી શકે છે.
ASSET નો સામાન્ય પરિચય
ASSET પરીક્ષાઓ
The exams conducted by the ASSET.
ASSET English
The ASSET English exam assesses student's skills in English. Most importantly, it determines how well they understand the language when it appears in daily life like newspaper clippings, magazines, or online articles.
ASSET Maths
The ASSET Mathematics tests the students on the practical use of mathematics and real-time situations.
ASSET Science
The ASSET Science tests students understanding in terms of scientific experiments and science in daily life
For students of classes 3-10
Core Subjects: English, Maths and Science
Optional Subjects: Social Studies and Hindi
Based on the CBSE, ICSE, IGCSE, and major state boards’curriculum
Skill-based test
Provides detailed customized skill-wise feedback highlighting strengths and weaknesses
Benchmarks the student’s performance against peers all over the country
Conducted in the school during school hours
Schools choose to take the test in summer (July-August) or winter (December)
ASSET પરિક્ષાના ફાયદા
English, Maths, and Science Olympiads માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે
સંકલ્પનાત્મક અધ્યયન સંબંધી પ્રતિપોષણ આપે
વિદ્યાર્થીને પોતાની શક્તિ અને નબળાઈઓનો ખ્યાલ આવે
શિક્ષક અને વાલીને વિદ્યાર્થી અન્યની સરખામણીમાં ક્યાં છે સ્થાન શું છે તે ખબર પડે
વિવિધ શાળાઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક વાતાવરણ મળે
શિક્ષક પ્રશિક્ષણ માટે ધ્યાન કેન્દ્રિત કરવા શિક્ષકોને તકો મળે
શિક્ષકોને વિદ્યાર્થીનું આકલન કરવા વાસ્તવિક યુક્તિઓ વિચાર આપે.
Olympiad પરિક્ષા શું છે?
આ એક શાળા કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષા છે જે શાળાના પાઠયક્રમ આધારિત હોય છે.
જુદા જુદા સ્વતંત્ર સંસ્થાઓ દ્વારા લેવામાં આવે છે મુખ્ય હેતુ વિદ્યાર્થીને સ્પર્ધાના વાતાવરણનો અનુભવ આપવો અને ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર કરવા
આ પરીક્ષામાં બેસવા શાળા મારફત અરજી કરવાની રહે છે. જુદી જુદી સંસ્થાઓમાં નિયમો જુદા જુદા હોય છે. કેટલીક સંસ્થા 1 થી 10 ધોરણ માટે કેટલીક ધોરણ 12 સુધી પણ પરીક્ષા લે છે
વિવિધ શાળાઓ જે તે સંસ્થાનો સંપર્ક કરી પોતાની શાળા માં પણ તેનું આયોજન કરી શકે છે.
Computer / Cyber / Informatics / Digital Technologies
Science
Mathematics
English
General Knowledge
કેટલીક પરીક્ષા ઓનલાઈન તો કેટલીક ઓફલાઇન છે. દરેકની તારીખ જુદી જુદી હોય છે.
કેટલીક પરીક્ષા પાસ કરતાં દર મહિને શિષ્યવૃત્તિ પણ આપે છે. ઉપરાંત ઇનામી રકમ, મેડલ, સર્ટિફિકેટ આપવામાં આવે છે.
Centre for Teacher Accreditation (CENTA) દ્વારા શિક્ષકો માટે પણ ઓલમ્પિયાડ યોજાય છે. Teaching Professional Olympiad (TPO)
Olympiad પરિક્ષા શું છે? વિષયો ક્યાં હોય?
સામાન્ય રીતે સિલેબસ માં બાળકો જે શાળામાં ભણતા હોય તેમાંથી હોય વધારાની સંદર્ભ પુસ્તકોની જરૂર નથી. પરંતુ પ્રશ્નો શાળા કરતાં જુદા થોડા કઠિન અને સંકલ્પનાની સમજ ચકાસતા હોય છે. પરિક્ષાની તરેહ સમજીને આગળ વધવું જોઈએ
વધુ વિગત માટે વેબસાઇટ : https://olympiadhelper.com/olympiad-exams
The TPO is intended for teaching professionals as well as others interested in teaching (including those not teaching currently). Therefore, teachers, fellows, volunteers, B.Ed students, supplemental teachers, mid-career professionals aspiring to join teaching and others are welcome to participate.
Olympiad પરિક્ષા કોણ લે છે?
Olympiad પરિક્ષાનું મહત્વ
વિદ્યાર્થિની શક્તિઓ ઓળખવી
વિદ્યાર્થિની વિશ્લેષણ અને સમસ્યા ઉકેલ કૌશલ્ય ચકાસે
પ્રવર્તમાન સ્પર્ધાત્મક વિશ્વમાં કેટલો ટકી શકે તે જાણી શકીએ, ભાવિ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર થાય
વિદ્યાર્થીમાં ક્યાં પાસા કે બાબત પર ધ્યાન આપવાની જરૂર છે તેનો ખ્યાલ આવે
સ્પર્ધા તત્વ વિદ્યાર્થીને વધુ સારો દેખાવ કરવા પ્રેરે છે અને ઉત્સાહ વધારે છે અન્યથા તે આળસુ બને છે અને સ્વાસ્થ્યપ્રદ સ્પર્ધા કરતાં શિખતો નથી
વિદ્યાર્થીમાં આત્મવિશ્વાસ વધારે
વિદ્યાર્થી વધુ મહેનત કરે છે પોતાના કૌશલ્ય અને જ્ઞાન સુધારવા વધારવા સતત ક્રિયાશીલ બને છે આથી અભ્યાસ પણ સુધરે
શિક્ષક, વાલી માટે પણ દિશા મળે છે.
વિદ્યાર્થી માટે મેડલ, સર્ટિફિકેટ, ઈનામ વગેરે તેના પ્રોફાઇલ માં ઉમેરી શકે.
No comments:
Post a Comment
If you have any doubts, questions, query or suggestions please comment