Learn English Grammar in Gujarati- B.Ed. -IITE-TET-TAT-HTAT-General Knowledge-

''English, B.Ed. M.Ed. Material, TET, TAT, HTAT, CTET, I3T, NET''

English Language _IITE BED_ Practical Exam Guidance-Questions -LPC-2 Sem-2

English Language _IITE BED_ Practical Exam Guidance-Questions -LPC-2 Sem-2

English Language -IITE BED

Practical Exam Guidance-Questions 

LPC-2 Sem-2 

*      અંગ્રેજી ભાષાના પેપરમાં બાહ્ય મૂલ્યાંકન અંતર્ગત 70 ગુણ માટે નીચે મુજબ બે પરીક્ષા આપવાની  છે.  

       1. લેખિત પરીક્ષા: 35 ગુણ (યુનિવર્સિટીની 35 ગુણની લેખિત પરીક્ષા)
  2.પ્રેક્ટિકલ પરીક્ષા: 35 ગુણ (યુનિવર્સિટી દ્વારા નિયત પરિક્ષકો દ્વારા પ્રેક્ટિકલ પરીક્ષા)

*    અંગ્રેજીભાષામાં ઉત્તરો આપવાના છે. મહત્તમ અંગેજીનો પ્રયોગ કરતાં શીખવાનો મુખ્ય હેતુ આ પેપરનો છે.

*       આ 35 ગુણ ની વહેચણી નીચે મુજબ છે.

લેખિત પ્રવૃત્તિ -10 ગુણ 
મૌખિક પ્રવૃત્તિ- 10 ગુણ 
વાઈવા- 15 ગુણ 

પ્રેક્ટિકલ પરીક્ષા કુલ ગુણ

35 ગુણ

લેખિત પ્રવૃત્તિ

10 ગુણ

લેખિત પ્રવૃત્તિમાં અંગ્રેજી ભાષા સંબંધી નીચે મુજબ લેખિત કસોટીમાં પ્રશ્નો આવી શકે

1.    E-mail નો નમૂનો તૈયાર કરવો. 

E-Mail નો નમૂનો જોવા અહી ક્લિક કરો. 

E-Mail નો નમૂનો જોવા અહી ક્લિક કરો. 

E-Mail Writing અંગે વિડીયો માટે ક્લિક કરો. 

2.      Facebook, Twitter કે કોઈ social media platform લખવામાં આવતી post મુજબ નમૂના રૂપ post લખવી. (દા.ત. Twitter માં 140 શબ્દોની મર્યાદામાં)

3.      Social media માં ઉપયોગમાં લેવામાં આવતા કેટલાક ટૂંકા શબ્દો ના પૂર્ણ નામ લખવાનું કહેવામા આવે. (દા.ત. LOL- Laugh out Loud)
Social media માં ઉપયોગમાં લેવામાં આવતા કેટલાક ટૂંકા શબ્દોની યાદી માટે ક્લિક કરો -1 
Social media માં ઉપયોગમાં લેવામાં આવતા કેટલાક ટૂંકા શબ્દોની યાદી માટે ક્લિક કરો -2 


4.      કોઈ અંગ્રેજી speech કે ગીત આપવામાં આવે અને તેમાથી પ્રશ્નો પુછવામાં આવે જેનો લેખિત ઉત્તર આપવો.
5.      કોઈ અંગ્રેજી speech કે ગીત આપવામાં આવે અને તેની summary (સારાંશ) લખવો. કે મહત્વ મુદ્દા તારવો.
6.      કોઈ મુદ્દા પર lecture note તૈયાર કરવાનું કહેવામા આવે.
7.      કોઈ paragraph કે વાક્યમાં punctuation marks યોગ્ય રીતે મૂકવાનું કહેવામા આવે.
Punctuation માટેની exercise માટે અહી ક્લિક કરો 
8.      કોઈ paragraph કે વાક્યમાં punctuation marks માં રહેલી ભૂલો શોધવાનું કહેવામા આવે.
9.      વર્ગખંડમાં થતાં dialogue અધૂરા આપી પૂરા કરવાનું કહેવામા આવે
Dialogue પૂર્ણ કરવાની exercise માટે અહી ક્લિક કરો. 
10.  Reading comprehension માપવા કોઈ paragraph આપી તેની નીચે આપેલા પ્રશ્નોનાં ઉત્તર લખવાના
11.  કોઈ પણ punctuation marks નો ઉપયોગ કરી વાક્ય લખવાનું કહેવામા આવે.
તમામ Punctuation Marks અંગેની સમજ આપતા વિડીયો માટે અહી ક્લિક કરો 
12.  વાક્યો આપી તેના intonation pattern ઓળખી બતાવવાનું કહેવામા આવે
Intonation અંગેની સમજ અને exercise માટે અહી ક્લિક કરો
Intonation અંગેની સમજ અને exercise માટે અહી ક્લિક કરો. 
13.  શબ્દોના stress mark કરવાનું એ સાચા/ખોટા ઓળખવાનું કહેવામા આવે
Stress Mark અંગે સમજ આપતો વિડીયો 
Stress mark અંગેની exercise માટે અહી ક્લિક કરો. -1 
Stress mark અંગેની exercise માટે અહી ક્લિક કરો. -2
Stress mark અંગેની exercise માટે અહી ક્લિક કરો. -3 

14.   તમારો પરિચય અંગ્રેજીમાં લખવાનું કહેવામા આવે
અંગ્રેજીમાં કઈ રીતે પરિચય લખવો તેનો વિડીયો માટે અહી ક્લિક કરો 
15.  કોઈ ઘટના બાબતે report લખવાનું કહેવામા આવે
અંગ્રેજીમાં રિપોર્ટ કઈ રીતે લખવો તેનો વિડીયો માટે અહી ક્લિક કરો. 
અંગ્રેજીમાં રિપોર્ટ લખવા અંગે સમજૂતી અને નમૂનો માટે અહી ક્લિક કરો. 


16.  કોઈ notice/announcement નો નમૂનો આપી તે અંગેના પ્રશ્નોનાં ઉત્તર લખવાનું કહેવામા આવે.
Notice અંગ્રેજીમાં કઈ રીતે લખસો તેનો વિડીયો માટે અહી ક્લિક કરો 
Notice ના નમૂના સહિતનો  વિડીયો 


17.  કોઈ ટોપીક કે મુદ્દાના આધારે notice/announcement તૈયાર કરવાનું કહેવામા આવે.
Announcement ના નમૂના અંગે વિડીયો માટે અહી ક્લિક કરો. 
18.  SQ3R ટેક્નિક નો ઉપયોગ કરી રીતે કરો છો તે તપાસવા એક પ્રેરેગ્રાફ આપી તેમાં મહત્વના વાક્યો/શબ્દો  નીચે લાઇન કરવી , ચાવીરૂપ શબ્દો તારવવા,
19.  કોઈ paragraph coherent અને cohesion ધરાવે છે કે નહીં તે પુછવામાં આવે.
20.  આપેલ
minute of meeting કે agenda ના આધારે આપેલ પ્રશ્નોનાં ઉત્તર આપવા.


મૌખિક પ્રવૃત્તિ

10 ગુણ

મૌખિક પ્રવૃત્તિમાં અંગ્રેજી ભાષા સંબંધી નીચે મુજબ મૌખિક રજૂઆત કરવાનું કહી શકે.  

1. કોઈ પસંદગીના મુદ્દા સંબંધી 2-3 મિનિટનું મૌખિક presentation કરવું.

2. કોઈ અંગ્રેજી speech કે ગીત સંભળાવી ત્યારબાદ તેમાથી પ્રશ્નો પુછવામાં આવે આવે જેના મૌખિક ઉત્તરો આપવાના

3.   કોઈ ટોપિક આપી group discussion કરવાનું કહેવામા આવે
4.       ડેમો તરીકે personal interview લેવામાં આવે.
Personal Interview માં સામાન્ય રીતે પુછવામાં આવતા પ્રશ્નો માટે અહી ક્લિક કરો-1
Personal Interview માં સામાન્ય રીતે પુછવામાં આવતા પ્રશ્નો માટે અહી ક્લિક કરો-2
5.       તમારો પરિચય અંગ્રેજીમાં આપવાનું કહેવામા આવે.
તમારો પરિચય સરળ અંગ્રેજીમાં આપો વિડીયો 
6.       કોઈ અંગ્રેજી ફકરો વાંચવાનું કહેવામા આવે જેમાં તમારા ઉચ્ચારણ, intonation અને stress ની ચકાસવામાં આવે.
7.       કેટલાક ઉચ્ચારણ માં સૌથી વધુ ભૂલ કરતાં શબ્દો બોલવાનું કહેવામા આવે.
અંગ્રેજીમાં ઉચ્ચારણમાં ભૂલો થતી હોય તેવા શબ્દો-1
અંગ્રેજીમાં ઉચ્ચારણમાં ભૂલો થતી હોય તેવા શબ્દો-2 
અંગ્રેજીમાં ઉચ્ચારણમાં ભૂલો થતી હોય તેવા શબ્દો-3
 
8.       વિવિધ પ્રકારના વાક્યો બોલવાનું કહેવામા આવે (intonation તપાસવા)
9.       વિવિધ સ્પેલિંગ ઉચ્ચારણ કરવામાં આવે.
10.   વિવિધ વાક્યો સંભળાવી તેનું intonation પુછવામાં આવે.
Intonation અંગેની સમજ આપતો વિડીયો 
11.   Sentences ને repeat કરવાનું કહેવામા આવે.
12.   કોઈ મુદ્દા પર નાની speech આપવાનું કહેવામા આવે.
13.   Group meetings કરી તેમાં રજૂઆત કરવાનું કહેવામા આવે.
14.   Prayer assembly માં થતી નમૂનારૂપ રજૂઆત કરવાનું કહેવામા આવે. (પ્રેરક પ્રસંગ, સુવાક્ય, કોઈ રસપ્રદ પણ માહિતી)
કેટલીક સરળ અંગ્રેજી પ્રેરક વાર્તાઓ/પ્રસંગો-1 
કેટલીક સરળ અંગ્રેજી પ્રેરક વાર્તાઓ/પ્રસંગો-2
કેટલીક સરળ અંગ્રેજી પ્રેરક વાર્તાઓ/પ્રસંગો-3
કેટલીક સરળ અંગ્રેજી પ્રેરક વાર્તાઓ/પ્રસંગો-4


15.   કોઈ પ્રસંગને અનુરૂપ anchoring કરવાનું કહેવામા આવે.
16.   કોઈ news paper આર્ટિક્લ વાંચવાનું કહેવામા આવે અને તમારી reading speed માપવામાં આવે.
17.   કોઈ બે શબ્દોના ઉચ્ચારણ  અંગે રહેલ તફાવત સમજાવવાનું કહેવામા આવે
18.   Silent અક્ષર /ઉચ્ચાર ધરાવતા શબ્દો બોલવાનું કહેવામા આવે
Silent letter આવતો હોય તેવા શબ્દો સાંભળો 
ખૂબ પ્રચલિત silent letter આવતા હોય તેવા શબ્દોની યાદી-1 
ખૂબ પ્રચલિત silent letter આવતા હોય તેવા શબ્દોની ઉચ્ચાર સાથે વિડીયો  

19.   તમારો પરિચય અંગ્રેજીમાં આપવાનું કહેવામા આવે
20.   કોઈ notice/announcement નો નમૂનો આપી તે અંગેના પ્રશ્નોનાં ઉત્તર આપવાનું કહેવામા આવે.
21.   કોઈ ઘટના અંગે notice કે announcement કરવાનું કહેવામા આવે.
22.   તમારું મનપસંદ અંગ્રેજી ગીત રજૂ કરો (બે-ત્રણ પંક્તિ)

 

વાઈવા

15 ગુણ

અહી અંગ્રેજી ભાષા અભ્યાસક્રમ સંબંધી જનરલ પ્રશ્નો પુછવામાં આવે છે

1    1.     આ પેપર દ્વારા શું શીખ્યા ?
2.       અંગ્રેજી ભાષાનું સામાન્ય મહત્વ
3.       અંગ્રેજી ભાષા ઉપયોગ અંગે તમારા મંતવ્ય
4.       આ પેપરમાં ક્યાં મુદ્દા આવે છે? સૌથી અઘરો અને સહેલો મુદ્દો ક્યો લાગ્યો?
5.       કોઈ મુદ્દામાં આપ શું શીખ્યા?
6.       આ પેપર અંતર્ગત કોઈ પ્રવૃત્તિ કરી હોય તો તેના વિષે જણાવો. (અંગ્રેજી speech કે ગીત સાંભળ્યુ હોય તો કે અન્ય પ્રવૃત્તિ)
7.       આ પેપરમાં કેવી પ્રવૃત્તિ થઈ શકે તે જણાવો
8.       અભ્યાસક્રમ સંબંધી થીયરી પ્રશ્નો પણ પૂછી શકાય જેમ કે 

  •       Communication એટલે શું? 
  •       તમે ક્યા social media નો ઉપયોગ કરો છો? તેમાં અંગ્રેજીનો ઉપયોગ કઈ રીતે કરો છો? 
  •       Communication ના barrier શું છે?
  •      E-mail શું છે? તેના ઉપયોગ, 
  •       SQ3R નું ફૂલ ફોર્મ, 
  •      reading ના પ્રકાર, 
  •      reading નો હેતુ, 
  •      listening ના પ્રકાર જણાવો, 
  •      કોઈ punctuation marks નો ઉપયોગ 

 ENGLISH LANGUAGE PAPER VIDEOS 

Unit No.

Topic

Video Link

Unit-3

Listening and Speaking Skills

 

3.1

Concept of Listening and importance of Listening

 3.1

Types of Listening

 3.1

Effective Listening Skills

 3.1

Barriers to Effective Listening

 3.1

Characteristics of Effective Listener

 3.2

Listening to High quality speeches and songs in English and note taking 

 3.3

Speaking skill in English: Definition and importance

 3.3

Pronunciation skills in English

 3.3

Stress in English

 3.3

Intonation in English

 3.4

Classroom interaction and speaking skill in English

 3.4

Post prayer talk and speaking skill in English

 3.4

Meetings and speaking skill in English

 3.4

Delivering speech and speaking skill in English

 3.4

Compering/anchoring and speaking skill in English

 

 

 

 

 

 

 

 

 

 

Unit No.

Topic

Video Link

Unit-4

Reading and Writing Skills

 

4.1

Concept and Purpose of Reading

 4.1

Increasing Reading Speed

 4.1

Barrier to Reading Speed

 3.1 

4.2 

Types of Reading

Intensive and Extensive reading

 4.2

SQ3R technique of reading

 4.3

What is Punctuation marks? Importance

 4.3

Punctuation marks: Full stop, question mark and exclamation marks

 4.3

Punctuation marks: Comma. colon and semi-colon

 4.3

 Punctuation marks: Apostrophe

4.3

 Punctuation marks: Dash and Hyphen

 4.3

Punctuation marks: Quotation marks (Inverted comma)

 4.3

 Punctuation marks Ellipsis and Slash

4.3 

 Coherence and Cohesion in English writing

 4.4

 Writing formal Introductions in English

Writing agenda of meetings  in English

 4.4

 Writing Minutes of meetings  in English

 4.4

 Writing Reports  in English

 4.4

 Writing Notices   in English

 4.4

 Writing announcements  in English


EPC-LPC-2 ENGLISH LANGUAGE PRACTICAL CHECKLIST AND 

EPC-LPC-2 ENGLISH LANGUAGE PRACTICAL Cetre LIST

CENTRE-WISE STUDENT LIST CLICK





1 comment:

  1. Thank you sir 🙏 for giving us very helpful &useful materials

    ReplyDelete

If you have any doubts, questions, query or suggestions please comment