જ્ઞાન સહાયક અને ખેલ સહાયક યોજના
૨ાજય સ૨કા૨ દ્વારા પ્રામિક, માર્થામક અને ઉચ્ચતર માધ્યમક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ નિમિત ભરતી પધ્ધતિથી ભ૨વામાં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યમાં વિક્ષેપ ઉભો ન થાય તે હેતુ થી જ્ઞાન સહાયક શિક્ષકોની કરાર આધારિત નિમણુંક ક૨વાનો નિર્ણય કરેલ છે. ઉપરાંત વિદ્યાર્થીઓનો શારીરિક અને માનસિક વિકાસ યોગ્ય રીતે થઈ શકે તથા યોગ, શારીરિક શિક્ષણ, તથા રમત-ગમતમાં ૨૫ રૂચિ વધે તેમજ વિષ્યમાં યોજાનાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલકૂદ ૨૫ર્ધાઓમાં ગુજરાતનાં વિદ્યાર્થીઓ વધારે સંખ્યામાં પ્રતનિધિત્વ કરી નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી શકે તે માટે શાળાઓમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓને રમત-ગમત અને ખેલકૂદ માટે તૈયા૨ ક૨વાના હેતુથી ખેલ સહાયક યોજના અમલમાં મૂકવા માટે નિર્ણય ક૨વામાં આવેલ છે. આ બંને યોજનાઓની મહત્વની બાબતો નીચે મુજબ છે.
જ્ઞાન સહાયક
- રાજ્યની સ૨કા૨ી અને અનુર્ણાનત પ્રાર્થમક, માધ્યમિક અને ઉચ્ચત્તર માર્યામક શાળાઓમાં ખારા કરીને ‘મિશન ૨સ્કુલ્સ ઓફ એક્સલન્સ' માં પસંદ થયેલ શાળાઓમાં ધોરણ દીઠ શિક્ષક ઉપલબ્ધ થઇ શકે તે હેતુથી ઉપલબ્ધ ખાલી જગ્યા ઉપર કરાર આધારિત ‘જ્ઞાન સહાયક’ મૂકવા માટેનિર્ણય કરવામાં આવેલ છે.
- •આ માટે પ્રામિક શાળાઓમાં ૧૫૦૦૦ અને માર્ઘામક અને ઉચ્ચત્તર માધ્યમક શાળાઓ માટે૧૧૫૦ જ્ઞાન સહાયકની કરાર આધારિત નિમણૂંક કરવામાં આવશે. કરાર આધારિત નિમણુંક મેળવેલ પ્રાથમક વિભાગના જ્ઞાન સહાયકને રૂ. ૨૧,૦૦૦/- માધ્યમક
- વિભાગ માટે ૨૪,૦૦૦/ અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ માટે રૂપિયા ૨૬,000/- ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે.
- •જ્ઞાન સહાયક તરીકે કરાર આધારિત નિમણૂંક મેળવવા પ્રામિક વિભાગ માટે TET-2 પરીક્ષામાં ઉતિર્ણ થયેલ ઉમેદવારો, માધ્યમક વિભાગ માટે TAT (માધ્યમક) અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ માટે TAT (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષામાં ઉતિર્ણ થયેલ ઉમેદવારો અરજી કરી શકશે.
- *અ૨જી કરનાર અરજદારોએ સમગ્ર શિક્ષા કચેરી, ગાંધીનગ૨ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ શાળાઓની યાદી પૈકી તેઓ કઇ શાળામાં/શાળાઓમાં ‘જ્ઞાન સહાયક’ તરીકે કામગીરી કરવા ઇચ્છે છે તેની પસંદગી ઓનલાઇન(online) ક૨વાની રહેશે અને Merit cum Preference મુજબ શાળાવાર જ્ઞાન સહાયકની યાદી તૈયા૨ ક૨ી સંધિત જિલ્લાના અધિકારીઓને મોકલી આપવામાં આવશે.
ખેલ સહાયક
- • ૨ાજ્યની ૩૦૦ કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી સ૨કા૨ી પ્રાથમિક, માર્ધામક અને ઉચ્ચત્ત૨ માધ્યમિક શાળાઓમાં ‘ખેલ ભÍચ કસોટી(SAT)”માં ઉતિર્ણ થયેલા પ્રાથમિક વિભાગ, માધ્યમિક અને ઉચ્ચત્ત૨ માધ્યમિક વિભાગમાં કુલ મળીને અંદાજે ૫૦૭૫ ખેલ સહાયકની ક૨ા૨ આધારિત નિમણૂંક કરવામાં આવશે.
- ક૨ા૨ આરિત નિમણૂંક મેળવેલ ઉમેદવારોને રૂ.૨૧,૦૦૦/- ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે.
- અરજી કરનાર અરજદારોએ સમગ્ર શિક્ષા કચે૨ી, ગાંધીનગ૨ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ શાળાઓની યાદી પૈકી તેઓ કઈ શાળામાં/શાળાઓમાં ‘ખેલ સહાયક’ ત૨ીકે કામગીરી ક૨વા ઈચ્છે છે તેની પસંદગી ઓનલાઈન(online) ક૨વાની ૨હેશે અને Merit cum Preference મુજબ શાળાવા૨ ખેલ સહાયકની યાદી તૈયા૨ ક૨ી સંબંધત જિલ્લાના અધિકારીઓને મોકલી આપવામાં આવશે.
- આ બન્ને ક૨ા૨ આધારિત નિમણૂંક માટે પ્રાથમિક વિભાગમાં શાળા વ્યવસ્થાપન Áર્માત મા૨ફતે તથા માધ્યમક અને ઉચ્ચત્તર માધ્યમક શાળાઓ માટે શાળા સંચાલક મંડળ/શાળા વ્યવસ્થાપન વિકાસ ર્રાતિ દ્વા૨ા ક૨ા૨ ક૨વામાં આવશે.
No comments:
Post a Comment
If you have any doubts, questions, query or suggestions please comment