ધોરણ 10 અને 12 પછી શું ? તેના પછીના ક્યાં ક્યાં વિકલ્પો હોય શકે વગેરે વિદ્યાર્થીઓને અનેક પ્રશ્નો મુઝવતા હોય છે અને સૌથી વધુ વાલીઓ માટે પ્રશ્ન છે કે હવે આગળ પોતાના બાળક માટે ક્યાં વિકલ્પો છે ,આગળ શું કરવાથી બાળક પોતાનું ભવિષ્ય સુધારી શકે વગેરે. અનેક પ્રશ્નો ના જવાબ નીચે આપેલ છે.
ધોરણ-૧૦ પછી ક્યા કોર્સમાં એડમિશન લઈ શકાય?
ધોરણ-૧૨ પછી ક્યા કોર્સમાં એડમિશન લઈ શકાય?
Graduation પછી ક્યા કોર્સમાં એડમિશન લઈ શકાય?
ધોરણ-૧૨ પછી કઈ પરીક્ષાઓ આપી શકાય?
પ્રતિભા talent કસોટીઓ-પરીક્ષાઓ
વિવિધ કોર્સના નામ
ધોરણ 10 અને 12 પછી શું ? તેના પછીના ક્યાં ક્યાં વિકલ્પો હોય શકે વગેરે વિદ્યાર્થીઓને અનેક પ્રશ્નો મુઝવતા હોય છે અને સૌથી વધુ વાલીઓ માટે પ્રશ્ન છે કે હવે આગળ પોતાના બાળક માટે ક્યાં વિકલ્પો છે ,આગળ શું કરવાથી બાળક પોતાનું ભવિષ્ય સુધારી શકે વગેરે. અનેક પ્રશ્નો ના જવાબ નીચે આપેલ કારકિર્દી માર્ગદર્શન બૂક પરથી મેળવી શકાશે.
વિદ્યાર્થીઓને કારકિર્દી અંગેની જાણકારી અને માર્ગદર્શન મળી રહે એ આશયથી કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. અનુભવી અને વ્યવસાયિક તજજ્ઞો દ્વારા સંપૂર્ણ ચોકસાઈ રાખીને વિગતો પ્રસ્તુત કરવામાં આવી છે, આમ છતાં વિદ્યાર્થી મિત્રો કે વાલી મિત્રોને તેમાં કોઈ હકીકત અંગે વધુ જાણકારી પ્રાપ્ત કરવી હોય તો સંબંધિત લેખક / સંસ્થાનો સંપર્ક કરવા વિનંતી છે.
No comments:
Post a Comment
If you have any doubts, questions, query or suggestions please comment