🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶
🔳૫૦% ગુણ આંતરિક મૂલ્યાંકનના આધારે બાકીના
🔳૫૦% ગુણ છેલ્લે આપેલ સેમેસ્ટર પરીક્ષાના આધારે ગણવામાં આવશે
🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶
🔳આ જાહેરાત માત્ર સેમેસ્ટર ૨, ૪,૬ જે કોર્સમાં ઇન્ટરમીડિયેટ હોય તેમને જ લાગુ પડશે.. જે ડિગ્રીમાં સેમેસ્ટર ૨, ૪ કે ૬ અંતિમ સેમેસ્ટર હોય ત્યાં લાગુ નહીં પડે
🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶
🔳પ્રાયોગિક પરીક્ષા ન લેવાય હોય તેવા સંજોગોમાં ઉપર મુજબ જ ગુણ આપવામાં આવશે પરંતું જો પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવી હશે તો ખરેખર મેળવેલ ગુણ આપવામાં આવશે.
🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶
🔳આ જાહેરાત માત્ર વર્ષ ૨૦૨૦-૨૧ માટે લાગુ પડશે.
🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶
🔳પરિપત્ર માટે નીચે ક્લિક કરો
📢✅ ગુણ ગણતરી કઈ રીતે થશે તે ઉદાહરણ દ્વારા સમજીએ.
દા.ત. યુનિવર્સિટીમાં આંતરિક મૂલ્યાંકનના ૩૦ ગુણ છે તેમાંથી વિદ્યાર્થીએ ૨૦ ગુણ મેળવેલ હોય અને તરત અગાઉના (Previous) સેમેસ્ટરના યુનિવર્સિટી પરીક્ષાના ૧૦૦ ગુણમાંથી તે વિદ્યાર્થીએ ૭૦ ગુણ મેળવેલ હોય તેવા કિસ્સામાં નીચે મુજબ માર્ક્સની ગણતરી કરવાની રહેશે.
✅ આંતરિક મૂલ્યાંકનના ૫૦% કુલ ગુણની ગણતરી
આંતરિક મૂલ્યાંકન ૩૦માંથી મળેલ ગુણ દા.ત. ૨૦ ગુણ
આંતરિક મૂલ્યાંકનના કુલ ગુણ ૫૦ × ૨૦/૩૦ : ૩૩.૩૩ ગુણ
✅ તરત અગાઉના (Previous) કુલ સેમેસ્ટરના ગુણ ૫૦% ગુણ ગુણની ગણતરી
તરત અગાઉના(Previous) સેમેસ્ટરના કુલ ગુણ એટલે કે ૭૦ના ૫૦% = ૩૫ ગુણ
👉👉🌍૩૩,૩૩+૩૫- ૬૮.૩૩ ગુણ -૬૮ ગુણ (પૂર્ણાંકમાં ગણતા)
No comments:
Post a Comment
If you have any doubts, questions, query or suggestions please comment