Learn English Grammar in Gujarati- B.Ed. -IITE-TET-TAT-HTAT-General Knowledge-

''English, B.Ed. M.Ed. Material, TET, TAT, HTAT, CTET, I3T, NET''

Meaning of Computer: Definitions, Chracteristics, Advantages and disadvantages of computer

 Meaning of Computer: Definitions, Chracteristics, Advantages and disadvantages of computer 
કમ્પ્યુટર પરિચય :  અર્થ, વ્યાખ્યા  લક્ષણો  ઉપયોગ અને મર્યાદા

 




































































   Cc-5 CritiCAL UNDERSTANDING OF ICT

કમ્પ્યુટર પરિચય :

અર્થ, વ્યાખ્યા

લક્ષણો

ઉપયોગ અને મર્યાદા

  સર્વ સ્વીકૃત અર્થ આપવો શક્ય નથી

  પહેલા ગણતરી માટે હાથનો ઉપયોગ કરતાં

  ૧૩ મી સદીમાં ABACUS ની મણકાપાટી આવી

 

  ઇ. સ. ૧૬૪૨ માં બ્લેઈઝ પાસ્કલે મિકેનિકલ કેલ્ક્યુલેટર બનાવ્યું

 બ્લેઈઝ પાસ્કલ

  ઇ.સ. ૧૬૭૧ માં ગોટફ્રેડ લાઈબ્નિઝ ગણકયંત્ર બનાવ્યું

 

  ગોટફ્રેડ લાઈબ્નિઝ

  ઇ. સ. ૧૮૨૨ ચાર્લ્સ બેબેજ એનેલેટિકલ એન્જિન બનાવ્યું

  સૌપ્રથમ કમ્પ્યુટર બનાવવાનો પ્રયત્ન આથી તેમણે કમ્પ્યુટરના પિતા કહે છે

 

  ચાર્લ્સ બેબેજ

  કમ્પ્યુટરના પિતા

  અંગ્રેજી Computeશબ્દ પરથી Computer શબ્દ આવ્યો

  - To compute એટલે ગણતરી કરવી

 

 

  ટી.વી., ટેપ, રેડિયોની જેમ એક ઈલેક્ટ્રોનિક સાધન છે જે માહિતીનો સંગ્રહ કરી તેના પર પ્રક્રિયા કરે છે 

 

  એક એવું યંત્ર જે આપણી સમસ્યાઓને આપણે આપેલ સૂચનાઓ (કમાન્ડ) નો અમલ કરી ઉકેલી આપે છે.

 

  સ્વયંસંચાલિત છે

  ઝડપી કાર્ય પદ્ધતિ ધરાવતું

  પ્રમાણિત અને ચોક્કસાઈપૂર્વક કામ કરનાર

 

   કમ્પ્યુટર માહિતી પર પ્રક્રિયા કરતું મશીન છે જેમાં સંખ્યાઓ, શબ્દો અને ચિત્રો દ્વારા માહિતીનું નિરૂપણ કરી શકાય છે.

 

   ‘કમ્પ્યુટર એ એક ઈલેક્ટ્રોનિક ડિવાઇસ છે કે જે કોઈ પણ માહિતી પ્રાપ્ત કરે છે, તેને સંગ્રહ કરે છે, તેના ઉપર પ્રક્રિયા કરે છે  અને તેનું પરિણામ આપે છે. તેને માટે તે કોઈ ચોક્કસ પ્રોગ્રામ કે એપ્લિકેશન નો ઉપયોગ કરે છે.’

 

  A Computer is a device that accepts data, process it and gives out information.

 

 

ઓટોમેટિક મશીન

 

ઝડપ

 

ચોક્કસાઈ 

 

કાર્યમાં વિવિધતા

 

વિશ્વાસનીયતા

 

સંગ્રહશક્તિ 

 

સતત કાર્ય

 

પુનરાવર્તનથી કંટાળે નહીં

 

માહિતીનું ઈન્પુટ 

 

માહિતીનું આઉટપુટ

એક સાથે અનેક કાર્યની ક્ષમતા

વિચારશક્તિનો આભાવ 

 

લાગણીનો અભાવ 

સમય, શક્તિ અને પૈસાની બચત

 

ઝડપી નિર્ણય શક્તિ

 

ટીમવર્ક

 

માહિતીની ગુણવત્તા અને ચોકકસાઇ

 

ગોટાળા-ઉચાપત પર અંકુશ

 

સંચાર આપલે

 

વિશાળ યાદશક્તિ

 

મનુષ્યનો પર્યાય

 

1. શિક્ષણ ક્ષેત્રે

 

2. વિજ્ઞાન અને ટેકનૉલોજિ ક્ષેત્રે

 

3. તબીબી અને સારવાર ક્ષેત્રે

 

4. વાણિજ્ય અને ઉદ્યોગ(ઉત્પાદન, માર્કેટિંગ, વેચાણ)

 

5. અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે

 

6. સંરક્ષણ અને યુદ્ધ ક્ષેત્રે

 

7. બેંકિંગ, શેરબજાર, પોસ્ટ ઓફિસ, વીમા કંપબી ક્ષેત્રે વહીવટ માટે

 

8. વાહનવ્યવહાર અને ટ્રાફિક

 

9. ઈજનેરી, આર્કિટેક્ચર અને બાંધકામમાં

 

10.સરકારી કામગીરી ક્ષેત્રે 

 

11.ફિલ્મ અને મનોરંજન (ખેલકૂદ, ફેશન, ગેમ્સ, એનિમેશન વગેરે)

 

12.ગ્રાફિક્સ ડિઝાઇન, પ્રિંટિંગ, ડેસ્કટોપ પબ્લિશિંગ 

 

13. કુદરતી આપત્તિ, હવામાન આગાહી, ખગોળ, વાયુશાસ્ત્ર

 

14. વ્યક્તિગત ઉપયોગ (ઇન્ટરનેટ, ઈમેલ, સોસિયલ મીડિયા વગેરે)

 

15. વિવિધ વ્યવસાઇકો માટે(ડોક્ટર, વકીલ,સીએ., વેપારી. ઓફિસ વર્ક)

 

16. યંત્ર માનવ તરીકે

 

17. કળા અને સંસ્કૃતિ ક્ષેત્રે

 

 

18. જવેલરી ઉદ્યોગ

 

19. ઇન્ટરનેટ અને ઇ-મેલ દ્વારા માહિતી મેળવવા અને પ્રસાર માટે

 

20. ઘર વપરાશના સાધનોમાં (વોશિંગ મશીન, ઓવન વગેરેમાં)

 

1. માનવ જેવી વિચાર શક્તિ અને સમાજ શક્તિનો અભાવ

 

2. લાગણીશીલતા નહીં

 

3. સૉફ્ટવેર પર આધારિત, કમાન્ડમાં ભૂલ તો પરિણામ પણ ખોટું

4. હેકિંગ-ગેરકાયદેસર ઉપયોગ

 

5. સર્જનશીલતાનો અભાવ (કળા, સાહિત્ય, વિજ્ઞાન શોધ)

 

6. બેરોજગારી માટે કારણભૂત

 

7. ઉપયોગ માટે કૌશલ્ય અને ક્ષમતા જોઈએ

 

8. વાયરસ આવે તો બધી માહિતી નાશ પામે

 

વિડીયો જોવા માટે અહી ક્લિક કરો: 





 

 

 

No comments:

Post a Comment

If you have any doubts, questions, query or suggestions please comment