Learn English Grammar in Gujarati- B.Ed. -IITE-TET-TAT-HTAT-General Knowledge-

''English, B.Ed. M.Ed. Material, TET, TAT, HTAT, CTET, I3T, NET''

UBUNTU Linux Operating System Introduction in Gujarati

This Video is about UBUNTU Linux Operating system. 

qShare, Support, Subscribe!!!

Click Below logo to



                                                                My Youtube Channel

CC-5 Critical Understanding of ICT

Unit-1

1.4 ઓપરેટિંગ સિસ્ટમ: સામાન્ય સમજ, ઉપયોગિતા

Ubuntu

Ubuntu શું છે?

           એક ઓપરેટિંગ સિસ્ટમ છે

           મૂળ UNIX OS પરથી બનાવવામાં આવેલ

           અનેક પ્રોગ્રામર દ્વારા આ બનાવેલ પરંતુ પ્રથમ Linus Torvald નામના ફિનિશ કમ્પ્યુટર એંજિનિયર દ્વારા 1991 માં તૈયાર કરવામાં આવેલ

           તે એક Linux આધારિત OS છે  

           આ એક open-source code ધરાવતી OS છે. એટ્લે કે ઉપયોગકર્તા પોતાને યોગ્ય લાગે તેવા ફેરફાર તેમાં કરી શકે છે

           સંપૂર્ણ ફ્રી છે

Ubuntu નામ શેના પરથી પડ્યું?

           South Africa માં રહેતી Ngu જાતિ (Zulu Tribe) ના લોકો Ngu ભાષા બોલે છે તેનો આ શબ્દ છે. ત્યાં Ubuntu નામની જીવન ફિલોસોફી છે

           એનો અર્થ થાય છે ‘Humanity’ –માનવતા

           I am Because we are

           Humanity towards others

           Ubuntu (Linux) નો આમ મુખ્ય હેતુ જ હતો કે બધા જ કમ્પ્યુટર સાથે જોડાય, પોતાને અનુકૂળ ફેરફાર પણ કરે અને બધાને ફ્રી માં મળે

 

 

Ubuntu (Linux) નો ઇતિહાસ: વિકાસ

            Finland ના સૉફ્ટવેર એંજિનિયર Linus Torvald જેના નામ પરથી Linux પડ્યું તેમણે એક સંસ્થા Free Software Foundation (FSF) ની સાથે મળી 1991 માં બનાવ્યું

           તે વખતે UNIX os માટે પૈસા આપવા પડતાં આથી તેના કોડ ના આધારે Linux તૈયાર કરાઇ

           આ જ સમય ગાળામાં અમેરિકન સૉફ્ટવેર ડેવેલોપર Richard Stallman અને FSF એ મળી UNIX-like open source Code  વાળી OS બનાવી જે પ્રોજેકટ નું નામ હતું GNU

           પહેલા Minix પણ આવતી પણ એ શૈક્ષણિક હેતુ માટે જ વાપરવાની અને ફ્રી ન હતી

 

 

Ubuntu (Linux) નો ઇતિહાસ: વિકાસ

            17 સપ્ટેમ્બર 1991 ના રોજ સૌ પ્રથમ Linux 0.02 version આવ્યું

           linux આધારિત Ubuntu સૌ પહેલા 20 ઓક્ટોબર 2004 ના રોજ પ્રથમ રીલીઝ આવ્યું તેમાં હાલમાં 20.04.1 version 6 ઓગસ્ટ 2020 ના રોજ આવ્યું

           Ian Murdock દ્વારા 1993 માં સ્થાપના કરેલ Debian project અંતર્ગત તૈયાર કરાયું

           Ubuntu UK ની Canonical Ltd સૉફ્ટવેર કંપની અને કમ્યુનિટી ડેવેલોપર્સ ની મદદથી બનાવ્યું

           શરૂમાં ત્રણ edition આવ્યા: Desktop, Server, Core (ઇન્ટરનેટ-રોબોટ્સ માટે)

 

Ubuntu (Linux) ની વિશેષતા/ફાયદા/લક્ષણો

            એક Open source OS છે :આઝાદી મળે છે વાપરવાની

           કોઈપણ આમાં Linux Kernel માં સુધારા વધારા કરી પોતાનું વર્ઝન લોન્ચ કરી શકે છે તેને distributions કહે છે

           community contribution allow છે જે windows માં નથી

           દા.ત. Linux ના જુદા જુદા distributions એમના કેટલાક trusted version

           Fedora, Redhat, Debian, Remix, Slackware, SUSE, Kali

           Ubuntu, Kubuntu, Edubuntu, Xubuntu, Parrot OS

           50% થી વધુ માં Ubuntu વપરાય છે

 

Linux નો દુનિયામાં ઉપયોગ

 

 

Ubuntu (Linux) કઈ રીતે download કરશો?

           www.ubuntu.com  વેબસાઇટ પરથી ..અન્ય તેના જેવા વર્ઝન પણ છે જે તે વેસાઇટ પરથી   મળે

           ઓનલાઈન રન કરવા:https://www.onworks.net/os-distributions/ubuntu-based

           Ubuntu (with Gnome)

           Kubuntu (with KDE)

           Xubuntu (with Xfce) for slower PCs

           Edubuntu (for educational purposes)

           Gobuntu

           Goobuntu (directly from Google)

 

 

Ubuntu (Linux) ની વિશેષતા/ફાયદા/લક્ષણો

            એક free OS છે

           એક પણ રૂપિયાના ખર્ચ વગર કોઈ પણ ફ્રી માં ઇન્સટોલ કરી વાપરી શકે છે

Ubuntu (Linux) ની વિશેષતા/ફાયદા/લક્ષણો

            તે Security સારી છે વાઇરસ ફ્રી છે

           કોડિંગ કરનાર ગેટ બંધ કરી ડે છે માટે virus આવતા નથી

Ubuntu (Linux) ની વિશેષતા/ફાયદા/લક્ષણો

            તે સરળ અને આકર્ષક છે

           સરળતાથી ઇન્સટેલ કરી windows માં ચાલતા મોટાભાગના સૉફ્ટવેર તે જ રીતે વાપરી શકાય છે.

           કોઈ ડ્રાઈવર ની જરૂર નહીં 

Ubuntu (Linux) ની વિશેષતા/ફાયદા/લક્ષણો

            તે Smooth અને stable અને fast OS  છે

           સાદા કંફિગરેશન વાળા pc માં પણ ચાલે 

Ubuntu (Linux) ની વિશેષતા/ફાયદા/લક્ષણો

            તે Community Contribution allow કરે છે

           લોકો પોતે આમાં ફેરફાર કરે, bug ફિક્સ કરે, સુધારા કરી શકે અને પોતાનું યોગદાન આપી તેને સુધારી શકે હાલમાં winodws જેવુ જ User frinedly બની ગયું છે

Ubuntu (Linux) ની વિશેષતા/ફાયદા/લક્ષણો

            તેની સાથે ઘણા પ્રોગ્રામ pre-install આવે છે બધા જ ફ્રી  અને હવે મોટાભાગના સૉફ્ટવેર linux version અલગથી આપે છે

            Mozilla Firefox (Browser)

           Pidgin (instant messanger)

           Rhythmbox (Music Player)

           Totem ( Video Player)

           Openoffice.org (Office suit)

           GIMP ( Image Editor)

 

 

Ubuntu (Linux) ની વિશેષતા/ફાયદા/લક્ષણો

           Multitasking

Ubuntu (Linux) ની વિશેષતા/ફાયદા/લક્ષણો

           Multiuser  

Ubuntu (Linux) ની વિશેષતા/ફાયદા/લક્ષણો

           Multiprocessor  

Ubuntu (Linux) ની વિશેષતા/ફાયદા/લક્ષણો

           Multithreading   

Ubuntu (Linux) ની વિશેષતા/ફાયદા/લક્ષણો

           Compatibility : કોઈ પના જૂના વર્ઝન માથી નવા વર્ઝન માં આરામથી જય શકાય Windows માં ઘણીવાર બધુ નવેસરથી કરવું પડે જેમને Windows XP માથી windows 10 માં નથી જવાતું   

Ubuntu (Linux) ની વિશેષતા/ફાયદા/લક્ષણો

           ઝડપથી update અને upgrade ફ્રી માં મળે

Ubuntu (Linux) ની વિશેષતા/ફાયદા/લક્ષણો

           બધા જ પ્રકારના કામમાં વાપરી શકાય

           Desktop , Super Computer , Server, Networking, gaming, મોટાભાગના સ્માર્ટફોન linux બેઝ જ વાપરે છે

           Linux ના લીધે જ IT ફિલ્ડમાં આટલો વિકાસ થયો નહીં તો microsoft નો  ઇજારો હોત

           હાલમાં NASA, HP, DELL, IBM જેવી મોટી કંપની અને મોટી ઓફિસ બેન્ક વેગેરે linux બેઝ OS જ વાપરે છે

Ubuntu (Linux) ની વિશેષતા/ફાયદા/લક્ષણો

           બધા જ પ્રકારના હાર્ડવેર પ્લેટફોર્મ પર ચાલે

Ubuntu (Linux) ની વિશેષતા/ફાયદા/લક્ષણો

           Dual Boot પણ સપોર્ટ કરે ..જેથી windows ની સાથે પણ એક pc માં વાપરી શકો

Ubuntu (Linux) ની વિશેષતા/ફાયદા/લક્ષણો

           GUI અને CLI બંને સપોર્ટ કરે છે

           Terminal દ્વારા કમાન્ડ આપી શકો છો

Windows Desktop

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Thanks

 

 

 


1 comment:

If you have any doubts, questions, query or suggestions please comment