|
Gujarat secondary and Higher Secondary School teacher Recruitment-2021 |
Gujarat secondary and Higher Secondary School teacher Recruitment-2021- All grant in aid schools of Gujarat
- GRANTED SHIKSHAN SAHAYAK RECRUITMENT 2019|GRANTED SECONDARY & HIGHER SECONDARY BHARTI
- ગુજરાત સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી માટેની શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવામાં આવે છે.
- ૧૧/૦૧/૨૦૨૧ ના રોજ પરિપત્ર કરવામાં આવ્યો
- માધ્યમિક વિભાગમાં શિક્ષક/શિક્ષણ સહાયક બનવા માટે લઘુતમ ૧૮ વર્ષની ઉંમર, બી.એડ. કે સમકક્ષ પદવી, TAT (Secondary) પાસ
- ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષક/શિક્ષણ સહાયક બનવા માટે લઘુતમ ૧૮ વર્ષની ઉંમર, સંબંધિત વિદ્યાશાખામાં સ્નાતક અને અનુસ્નાતક, બી.એડ. કે સમકક્ષ પદવી, TAT (higher secondary)પાસ
- માધ્યમિક વિભાગમાં કમ્પ્યુટર શિક્ષક થવા માટે લઘુતમ ૧૮ વર્ષની ઉંમર, BCA/B.E./B.TECH. (COMPUTER SCIENCE, COMPUTER, IT)/B.SC. IT/B.SC. COMPUTER SCIENCE, બી.એડ. કે સમકક્ષ પદવી, TAT (Secondary) પાસ
- ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કમ્પ્યુટર શિક્ષક થવા માટે લઘુતમ ૧૮ વર્ષની ઉંમર, BCA/B.E./B.TECH. (COMPUTER SCIENCE, COMPUTER, IT)/B.SC. IT/B.SC. COMPUTER SCIENCE, અનુસ્નાતક, બી.એડ. કે સમકક્ષ પદવી, TAT (Higher Secondary) પાસ
આ ઉપરાંત વ્યાયામ શિક્ષક, કળા શિક્ષક અંગેની લાયકાત અને વિષયો અંગેની સંપૂર્ણ સ્પષ્ટતા માટે નીચે આપેલ લિન્ક પનર ક્લિક કરી પરિપત્ર વાંચી શકો છો.
No comments:
Post a Comment
If you have any doubts, questions, query or suggestions please comment