Learn English Grammar in Gujarati- B.Ed. -IITE-TET-TAT-HTAT-General Knowledge-

''English, B.Ed. M.Ed. Material, TET, TAT, HTAT, CTET, I3T, NET''

પ્રશ્ન બેન્ક ICT in Curriculum: CUS 4 Question Bank IITE B.ED. SEM-3

 

 

IITE B.ED.  SEM-3  CUS 4: ICT in Curriculum

                              

અભ્યાસક્રમમાં માહિતી પ્રત્યાયન પ્રૌધોગિકી

યુનિટ : ૧ માહિતી પ્રત્યાયન પ્રૌદ્યોગિકી - સંકલ્પના અને સ્વરૂપ

૧.૧ અર્થ અને સંકલ્પના : માહિતી, ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને માહિતી પ્રત્યાયન પ્રૌદ્યોગિકી

1.       માહિતીનો અર્થ આપો.

2.       ટેકનોલોજીનો અર્થ આપો.

3.       ઇન્ફોર્મેશન ટેકનોલોજી અર્થ આપો.

4.       માહિતી પ્રત્યાયન પ્રૌદ્યોગિકી શું છે?

5.       ICT નું પૂરું નામ આપો.

6.       ICT ની સંકલ્પના સ્પષ્ટ કરો.

7.       ICT ના મુખ્ય ઘટકો ચર્ચો.

8.       ICT માં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય?

.૨ સંકલ્પના અને ઉપયોગઃ ઇન્ટરનેટ અને બ્રાઉઝર - મૂળભૂત અને અદ્યતન શોધ વ્યૂહરચનાઓ.

1.       ઇન્ટરનેટની સંકલ્પના સ્પષ્ટ કરો.

2.       ઇન્ટરનેટના શા શા ઉપયોગો છે?

3.       ઇન્ટરનેટનો શિક્ષણમાં કઈ રીતે ઉપયોગ કરી શકીએ?

4.       બ્રાઉઝર શું છે? તેના મુખ્ય ઉપયોગ લખો.

5.       કોઈ પણ ચાર પ્રચલિત બ્રાઉઝરના નામ આપો.

6.       ઇન્ટરનેટ પર સર્ચ કરી રીતે કરશો?

7.       ઇન્ટરનેટ પર સર્ચ કરવા કઈ નિશાની વાપરી સર્ચને વધુ વિશિષ્ટ કરી શકીએ?

8.       Advance search માં સામાન્ય રીતે જોવા માલ્ટા વિકલ્પો અને તેના ઉપયોગ જણાવો.

9.       કોઈ ચાર સર્ચ એન્જિનના ઉદાહરણ આપો.

10.   સર્ચ એન્જિન અને બ્રાઉઝર વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો.

૧.૩ ઇન્ટરનેટ સંસાધનો પ્રમાણભૂત સામગ્રીના સંદર્ભમાં સ્થાન અને મૂલ્યાંકન.

1.       ઇન્ટરનેટ સંસાધનો એટ્લે શું? તેના ઉદાહરણ આપો.

2.       ઇન્ટરનેટ સંસાધનો સુધી પહોચવા શું કરશો?

3.       ઇન્ટરનેટ સંસાધનોની અધિકૃતતા કઈ રીતે તાપસશો?

4.       ઇન્ટરનેટ સંસાધનોની અધિકૃતતા નક્કી કરવાના માપદંડ સમજાવો.

 

 

5.       URL ઉદાહરણ સાથે સમજાવો.

6.       ઇન્ટરનેટ સંસાધનો મારફત મળતી માહિતીનું મૂલ્યાંકન કઈ રીતે કરશો?

7.       શિક્ષણ સંબંધી ઇન્ટરનેટ પરથી મળતી માહિતીની સત્યતા કરી રીતે ચકાસશો?

8.       કોઈ ચાર શૈક્ષણિક વેબસાઇટના નામ આપો.

9.       કોઈ ચાર શૈક્ષણિક એપ ના નામ આપો.

10.   કોઈ ચાર શૈક્ષણિક બ્લોગ ના નામ આપો.

11.   તમે તમારા વિષય અધ્યાપન અને અધ્યયન માટે વિડીયો, ઓડિયો, ચિત્રો અને અન્ય સંદર્ભ માટે કઈ રીતે ઇન્ટરનેટનો ઉપયોગ કરશો?  

.૪ માહિતી પ્રત્યાયન પ્રૌદ્યોગિકીના ઉપયોગ સંદર્ભે કાનૂની અને નૈતિક મુદ્દાઓ : હેકિંગ, કોપીરાઇટનું ઉલ્લંઘન, સાહિત્યની ચોરી

1.       હેકિંગ શું છે?

2.       કોપી રાઇટ શું છે?

3.       સાહિત્યની ચોરી કોને કહેવાય? કઈ રીતે કરવામાં આવે છે?

4.       હેકિંગ અટકાવવા શું તકેદારી રાખવી જોઈએ?

5.       કૉપીરઈટ ઉલ્લંઘન ક્યારે થયું કહેવાય?

6.       ક્યા સંજોગો કે બાબતમાં કૉપીરઈટ ઉલ્લંઘન ગણવામાં વતું નથી?

7.       કોપીરાઈટ ઉલ્લંઘન માટે કઈ સજાની જોગવાઈ છે?

8.       સાહિત્યની ચોરી કઈ રીતે અટકાવવામાં આવે છે?

9.       સાહિત્યની ચોરીના વિવિધ સ્તર જણાવો.

10.  સાહિત્યની ચોરી અંગે યુજીસીના તાજેતરનાં નિયમો શું છે?


 

 

 

યુનિટ : ૨ માહિતી પ્રત્યાયન પ્રૌદ્યોગિકી અને શિક્ષણનું સંકલન

.૧ ટેકનોલોજિકલ પેડાગોજિકલ કન્ટેન્ટ નોલેજ (TPCK) : સંકલ્પના અને અર્થ.

1.       TPCK નું પૂરું નામ જણાવો.

2.       TPCK ના ઘટક સમજાવો.

3.       TPCK ની સંકલ્પના સ્પષ્ટ કરો.

4.       CK શું છે?

5.       Pedagogical knowledge શું છે?

6.       Pedagogical Content Knowledge શું છે?

7.       Technological Content Knowledge શું છે?

8.       Technological Knowledge શું છે?

9.       TPCK ની શિક્ષણમાં અસરકારકતા સમજાવો.

10.   ટેકનોલોજિકલ પેડાગોજિકલ કન્ટેન્ટ નોલેજનું મહત્વ જણાવો.

.૨ ટેકનોલોજી સાથે સંકલિત અધ્યયન અનુભવો

1.       ટેકનોલોજી સાથે સંકલિત અધ્યયન અનુભવોનો અર્થ આપો.

2.       ટેકનોલોજી સાથે સંકલન એટ્લે શું?

3.       અધ્યયન અનુભવ શું છે?

4.       ટેકનોલોજી સાથે સંકલિત અધ્યયન અનુભવોના કોઈ પાંચ ઉદાહરણ આપો.

5.       ટેકનોલોજી સાથે સંકલિત અધ્યયન અનુભવોનું આયોજન કઈ રીતે કરશો?

6.       ટેકનોલોજી સાથે સંકલિત અધ્યયન અનુભવોના પ્રકારો જણાવો.

7.       મોબાઈલ દ્વારા ટેકનોલોજી સાથે સંકલિત અધ્યયન અનુભવનું એક ઉદાહરણ સમજાવો.

8.       પ્રોજેકટ કાર્ય માટે ટેકનોલોજી સાથે સંકલન કઈ રીતે કરી શકાય?

9.       ઓનલાઈન ગેમ્સ નો ઉપયોગ શિક્ષણ માટે કઈ રીતે થઈ શકે?

10.   ટેકનોલોજી સાથે સંકલિત અધ્યયન-અધ્યાપન આયોજનમાં આપ શું કરી શકો?

 

 

 

 

 

 

૨.૩ ઓનલાઇન ટીચિંગ ટૂલ્સ - ગૂગલ ક્લાસરૂમ, ઇન્ટરેક્ટિવ વર્ચ્યુઅલ ક્લાસરૂમ પ્લેટફોર્મ જેવાકે ગૂગલ મીટ, વેબેક્સ, માઈક્રોસોફ્ટ ટીમ વગેરે.

1.       ઓનલાઇન ટીચિંગ ટૂલ એટ્લે શું?

2.       ઓનલાઇન ટીચિંગ ટૂલ તરીકે ગૂગલ ક્લાસરૂમનો પરિચય આપો.

3.       ઇન્ટરેક્ટિવ વર્ચ્યુઅલ ક્લાસરૂમ પ્લેટફોર્મ એટ્લે શું?

4.       ઇન્ટરેક્ટિવ વર્ચ્યુઅલ ક્લાસરૂમ પ્લેટફોર્મ ગૂગલ મીટનો પરિચય આપો.

5.       ઇન્ટરેક્ટિવ વર્ચ્યુઅલ ક્લાસરૂમ પ્લેટફોર્મ તરીકે વેબેક્સનીઓ પરિચય આપો.

6.       ઇન્ટરેક્ટિવ વર્ચ્યુઅલ ક્લાસરૂમ પ્લેટફોર્મ તરીકે માઈક્રોસોફ્ટ ટીમનો પરિચય આપો.

7.       ગૂગલ ક્લાસરૂમની કોઈ પણ ચાર સુવિધાઓ જણાવો.

8.       ગૂગલ મીટની કોઈ પણ ચાર સુવિધાઓ જણાવો.

9.       માઈક્રોસોફ્ટ ટીમની કોઈ પણ ચાર સુવિધાઓ જણાવો.

10.   ઇન્ટરેક્ટિવ વર્ચ્યુઅલ ક્લાસરૂમ પ્લેટફોર્મમાં આપનો શિક્ષક અને વિદ્યાર્થી તરીકેનો અનુભવ જણાવો.

૨.૪. સહાયક ટેકનોલોજી સંકલ્પના અને સાધનો- વાચન અને લેખન સાધનો.

1.       સહાયક ટેકનોલોજીની સંકલ્પના સ્પષ્ટ કરો.

2.       વાંચન માટેની સહાયક ટેકનોલોજીની સંકલ્પના સ્પષ્ટ કરો.

3.       વાંચન માટેની સહાયક ટેકનોલોજીની સંકલ્પના સ્પષ્ટ કરો.

4.       સહાયક ટેકનોલોજી શા માટે જરૂર છે?

5.       કોઈ ચાર વાંચન માટેની સહાયક ટેકનોલોજી ટૂલ  સ્પષ્ટ કરો.

6.       કોઈ ચાર લેખન માટેની સહાયક ટેકનોલોજી ટૂલ  સ્પષ્ટ કરો.

7.       સહાયક ટેકનોલોજીના પ્રકાર જણાવો.

8.       સહાયક ટેકનોલોજી Tools ના નામ આપો.

9.       વિશિષ્ટ કે દિવ્યાંગ બાળકો માટે સહાયક ટેકનૉલોજિ સાધનો કરી રીતે ઉપયોગી થઈ શકે?

 

 

 

 

 

 

 

 

યુનિટ : ૩ શિક્ષણ માટે માહિતી પ્રત્યાયન પ્રૌદ્યોગિકી

૩.૧ સંચાર સાધનો ઇ-મેઇલ ચેટ, બ્લોગિંગ

1.       સંચાર સાધન એટ્લે શું?

2.       ઇ-મેઈલ નો અર્થ આપો.

3.       ઇ-મેઈલ નું સરનામું ઉદાહરણ સાથે સમજાવો.

4.       ઇ-મેઈલ ના ઘટક સમજાવો.

5.       સંચાર સાધન તરીકે ઇ-મેઇલનો ઉપયોગ જણાવો.

6.       ચેટ શું છે? ઇન્ટરનેટ ચેટ માટેની એપ્સ ના નામ આપો.

7.       બ્લોગ એટ્લે શું?

8.       બ્લોગ લખવાના ફાયદા જણાવો.

9.       બ્લોગ સર્વિસ આપનાર ના ઉદાહરણ અને કોઈ ચાર શૈક્ષણિક બ્લોગ ના નામ આપો.

10.   બ્લોગની વિવિધ સુવિધાઓ લખો.

૩.૨ સહયોગ સાધનો વિકિ, સોશિયલ નેટવર્કિંગ, વેબ કોન્ફરન્સિંગ

1.       સહયોગ સાધન એટ્લે શું?

2.       વિકી શું છે? વિવિધ પ્રકારના વિકી સેવાના ઉદાહરણ આપો.

3.       સોશિયલ નેટવર્કિંગ શું છે?

4.       સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સના ચાર ઉદાહરણ આપો.

5.       સોશિયલ નેટવર્કિંગના ફાયદા જણાવો.

6.       સોશિયલ નેટવર્કિંગ શૈક્ષણિક ઉપયોગ જણાવો.

7.       વેબ કોન્ફરન્સ એટ્લે શું?

8.       વેબ કોન્ફરન્સના શૈક્ષણિક ઉપયોગ જણાવો.

9.       સોશિયલ નેટવર્કિંગ નો ઉપયોગ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ?

 ૩.૩ કન્ટેન્ટ ક્રિએશન/ ઓથરીંગ ટૂલ્સઃ લર્નર મેનેજમેન્ટ સિસ્ટમ -Adapt, Xerte & Powtoon.

1.       કન્ટેન્ટ ક્રિએશન ટૂલ્સ એટ્લે શું? ઉદાહરણ આપો.

2.       ઓથરીંગ ટૂલ્સ એટ્લે શું? ઉદાહરણ આપો.

3.       Adapt સૉફ્ટવેર નો ટૂંકો પરિચય આપો.

4.       Powtoon ક્યાં શબ્દ પરથી બન્યો છે? તેની વિશેષતા જણાવો.

5.       Powtoon ના ઉપયોગ લખો.  

6.       Xerte નો મુખ્ય ઉપયોગ લખો.

7.       લર્નર મેનેજમેન્ટ સિસ્ટમ શું છે? તેનો શાળામાં ઉપયોગ કઈ રીતે થઈ શકે?

8.       લર્નર મેનેજમેન્ટ સિસ્ટમના ઉદાહરણ આપો.

9.       LMS નું પૂરું નામ આપો.

૩.૪ ડિલિવરી અને વિતરણ સાધનો : EPUB, Podcasting, Audio/Video Streaming, MOOC

1.       ડિલિવરી અને વિતરણ સાધનો એટ્લે શું?

2.       EPUB નું પૂરું નામ આપી તેની વિશેષતા લખો.

3.       Podcasting શું છે? આ સેવા આપીતી કોઈ ચાર વેબસાઇટ ના નામ આપો.

4.       Podcasting નો શૈક્ષણિક ઉપયોગ જણાવો.

5.       Audio/Video Streaming એટ્લે શું? આ સેવા આપતી સાઇટ્સ ના નામ આપો.  

6.       MOOC નું પૂરું નામ આપો.

7.       MOOC વિશેષતા લખો.

8.       પ્રચલિત MOOC સેવા ના નામ આપો.

9.       MOOC ના ફાયદા લખો.

  

યુનિટ : ૪ માહિતી પ્રત્યાયન પ્રૌદ્યોગિકી આધારિત મૂલ્યાંકન અને શિક્ષણ

.૧ કમ્પ્યુટર આસિસ્ટેડ અને કમ્પ્યુટર એડેપ્ટિવ એસેસમેન્ટઃ સંકલ્પના અને ઉપયોગ

1.       કમ્પ્યુટર આસિસ્ટેડ એસેસમેન્ટની સંકલ્પના સ્પષ્ટ કરો.

2.       કમ્પ્યુટર એડેપ્ટિવ એસેસમેન્ટની સંકલ્પના સ્પષ્ટ કરો.

3.       કમ્પ્યુટર આસિસ્ટેડ એસેસમેન્ટ અને કમ્પ્યુટર એડેપ્ટિવ એસેસમેન્ટ વચ્ચેનો તફાવત જણાવો.

4.       કમ્પ્યુટર આસિસ્ટેડ એસેસમેન્ટ કઈ રીતે કરી શકાય?

5.       કમ્પ્યુટર એડેપ્ટિવ એસેસમેન્ટનો ઉપયોગ લખો.

6.       કમ્પ્યુટર આસિસ્ટેડ એસેસમેન્ટ પરંપરાગત એસેસમેન્ટથી કઈ રીતે જુદું પડે છે?

7.       કમ્પ્યુટર એડેપ્ટિવ ટેસ્ટ ની રચના કઈ રીતે કરી શકાય?

8.       કમ્પ્યુટર આસિસ્ટેડ એસેસમેન્ટના ફાયદા અને મર્યાદા લખો.

૪.૨ ઇલેક્ટ્રોનિક મૂલ્યાંકન પોર્ટફોલિયો - સંકલ્પના અને પ્રકારો.

1.       ઇલેક્ટ્રોનિક પોર્ટફોલિયો એટ્લે શું?

2.       ઇલેક્ટ્રોનિક મૂલ્યાંકન પોર્ટફોલિયો એટ્લે શું?

3.       ઇ ઇલેક્ટ્રોનિક મૂલ્યાંકન પોર્ટફોલિયોના લક્ષણો જણાવો.

4.       ઇલેક્ટ્રોનિક પોર્ટફોલિયોના પ્રકાર જણાવો.

5.       શો કેસ (show case )ઇલેક્ટ્રોનિક પોર્ટફોલિયો સ્પષ્ટ કરો.

6.       પ્રક્રિયા (Process) ઇલેક્ટ્રોનિક પોર્ટફોલિયો સ્પષ્ટ કરો.

7.       મિશ્ર (Hybrid) ઇલેક્ટ્રોનિક પોર્ટફોલિયો સ્પષ્ટ કરો.

8.       ઇલેક્ટ્રોનિક પોર્ટફોલિયોના ઉપયોગ જણાવો.

 

૪.૩ મૂલ્યાંકન માટે ડિજિટલ ટૂલ્સઃ રૂબ્રિક્સ જનરેટર, ટેસ્ટ જનરેટર, ગૂગલ ફોર્મ્સ એન્ડ ડ્રાઇવ્સ.

1.       રૂબ્રિક્સ શું છે?

2.       રૂબ્રિક્સ જનરેટર શું છે?

3.       નરેટર શું છે?

4.       ટેસ્ટ જનરેટર તરીકે કોઈ એક ટૂલ સમજાવો.

5.       ગૂગલ ફોર્મ્સ  શું છે? તેની વિશેષતા જણાવો.

6.       ગૂગલ ફોર્મ્સનો ડિજિટલ મૂલ્યાંકન માટે ઉપયોગ કરી રીતે કરશો?

7.       ગૂગલ ડ્રાઈવ નો ઉપયોગ ડિજિટલ મૂલ્યાંકનમાં કઈ રીતે કરશો ?

8.       ગૂગલ ડ્રાઈવ  શું છે?

9.       ગૂગલ ફોર્મ્સ ને quiz માં કઈ રીતે ફેરવશો?

10.   રૂબ્રિક્સનું ઉદાહરણ આપો.

. ૪ શિક્ષણમાં માહિતી પ્રત્યાયન પ્રૌદ્યોગિકી - નેશનલ રિપોઝિટરી ઓફ ઓપન એજ્યુકેશનલ રિસોર્સિસ (NROER), સ્વયમ,  ઇ પાઠશાલા, અમૃતા ઓ લેબ્સ. અંગીરા

1.       NROER નું પૂરું નામ આપો.

2.       SWAYAM નું પૂરું નામ આપો.

3.       ઇ પાઠશાલા નો પરિચય આપો.

4.       SWAYAM પોર્ટલ નું શિક્ષણમાં શું પ્રદાન છે?

5.       NROER પરથી કઈ શૈક્ષણિક સામગ્રી મળી શકે?

6.       અમૃતા ઓ લેબ્સ નો મુખ્ય ઉદ્દેશ્ય સ્પષ્ટ કરો.

7.       ANGIRA નું પૂરું નામ આપી તેનો મુખ્ય હેતુ સ્પષ્ટ કરો.

8.       અમૃતા ઓ લેબ્સ ની વિશેષતા ની ચર્ચા કરો.

 

 Download as PDF 

                                                                  &&&&&&&&&&&&&&&&&&&&&

No comments:

Post a Comment

If you have any doubts, questions, query or suggestions please comment