IITE B.ED.SEM-4COS-2 Gender, School and Society 4.4 Cyber Bullying: Concept and Preventionસાઇબર સતામણી: સંકલ્પના અને અટકાવ
સાઇબર સતામણી: સંકલ્પના
Cyber એટલે શું?
કમ્પ્યુટર, ઇન્ફોર્મેશન ટેકનૉલોજિ અને આભાસી
વાસ્તવિકતા સાથે સંબંધિત
ગ્રીક શબ્દ Cyber-Govern અર્થ
Cybernetics-Self-governing system
Cyber
security, Cyber crime, Cyber Attack, Cyber forenciscsએવી જ રીતે Cyber bullying
Bullying એટલે શું?
સતામણી, ધમકી આપવી, ડરાવવું,
ભય દેખાડવો, દબંગાઈ કરવી, દાદાગીરી કરવી, ગુંડાગીરી, દમદાટી
મારવી. મવાળીગીરી, પજવણી
Seek to harm, intimidate or coarse, threaten someone
Cyber Bullying એટલે શું?
Any form of online harrassment
મોબાઈલ, કમ્પ્યુટર, ટેબલેટ
જેવા ડિજિટલ સાધનો ઉપર આ પ્રકારે સતામણી કરવી એટ્લે સાઇબર સતામણી
Using e-mail,
chat rooms, websites and other forms of electric communication to send
mean-spirited messages make cruel and harmful remarks about individuals post
unflattering or derogatory photos make direct threats or encourage acts of
violence sexually harass
Cyber Bullying ડિજિટલ ટેકનૉલોજિ નો ઉપયોગ કોઈને બદનામ કરવા, બ્લેક
મેઈલ કરવા, અરાજકતા ફેલાવવા, ક્ષોભમાં
મૂકવા, ઉશ્કેરવા, ખોટી અફવા ફેલાવવા,
અશ્લીલતા ફેલાવવા, નીચા દેખાડવાના, વિવાદ ઊભો કરવા, માટે કરવો
Cyber bullying
is when a child or teen is tormented, threatened, harassed, humiliated,
embarrassed or otherwise targeted by another child or teen using the Internet,
interactive or digital technologies or cell phones.
તે SMS, Text, Chatting pps, Social Media Platform, Online
Gaming Platforms, Online Forums, Email માં પ્રત્યાયન અને content શેર કરતી વખતે થાય છે.
તેમાં કોઈને પણ હાનિ પહોચે તેવી ખોટી માહિતી, નકરતમાં ફેલાવે, હલકી ભાષા વાપરે, પ્રતિષ્ઠા ને હાનિ કરે, વ્યક્તિને શરમમાં મૂકે કે અપમાન કરે, નીચા દેખાડે તેવી કોઈ પોસ્ટ કે મેસેજ નો સમાવેશ થાય
સાઇબર સતામણી: લક્ષણો
ઈલેક્ટ્રોનિક કે
ડિજિટલ સાધનો દ્વારા થાય, social media પ્લૅટફૉર્મ પર સૌથી વધુ
ઈરાદાપૂર્વક
કરવામાં આવે અને મોટાભાગે નજીકના લોકો જ કરે છે
ભોગ બનનાર
ઘણીવાર નબળો હોય તો ઘણી વાર વાસ્તવિક જીવનમાં કરી શકે તેમ ન હોય આથી ઓનલાઈન સતામણી
કરે
સતત સતામણી
કરવામાં આવે તો
નામ છુપાવી ને
પણ સતામણી કરવામાં આવે
આ સતામણી ઘણી
વાર જાહેર હોય છે
ઓનલાઇન સતામણી
અંગેનો ડેટા હંમેશા ઉપલબ્ધ રહે છે લાંબા સમય સુધી
આ ઓનલાઈન ડેટા
અનેક લોકો સુધી ખૂબ જ જડપથી ફેલાય છે
સાઇબર સતામણી ભોગ બનનાર પરની અસરો
હતાશા ,નિરાશા, મૂડ બદલાવો
ચિંતાતુરતા, નીંદર ન આવી insomnia
આત્મ હત્યાના
વિચારો આવવા
સતત ડર રહેવો
સ્વ સંકલ્પના કે
આત્મ સન્માન નીચ જવું
સામાજિક દૂર
રહેવું, મિત્રોથી દૂર રહે
એકલતા ગમે
શૈક્ષણિક દેખાવ
નબળો થતો જાય
Post Traumatic સ્ટ્રેસ
જાતને ઇજા
પહોચાડે, માથું પછાડવું,
નસ કાપવી, ઉઝરડા કરવા
ડ્રગ લેવાનું
શરૂ કરવું
ગુસ્સો, ઇરિટેશન, short temper વગેરે
સાઇબર સતામણી ભોગ બનનાર પરની અસરો
2. ચિંતાતુરતા, નીંદર ન આવી insomnia
3. આત્મ હત્યાના વિચારો આવવા
4. સતત ડર રહેવો
5. સ્વ સંકલ્પના કે આત્મ સન્માન નીચ જવું
6. સામાજિક દૂર રહેવું, મિત્રોથી દૂર રહે એકલતા ગમે
7. શૈક્ષણિક દેખાવ નબળો થતો જાય
8. Post Traumatic સ્ટ્રેસ
9. જાતને ઇજા પહોચાડે, માથું પછાડવું, નસ કાપવી,
ઉઝરડા કરવા
10.
ડ્રગ
લેવાનું શરૂ કરવું
ગુસ્સો, ઇરિટેશન, short temper વગેરે
સાઇબર સતામણી શા માટે કરે છે?
- પોતે તેનો ભોગ બન્યા હોય એટ્લે બીજાને કરે
- ગ્રૂપ કે સર્કલમાં બધા કરતાં હોય તો ગ્રૂપ માં ભળવા માટે કરે
- અંગત જીવન અશાંત, હતાશાયુક્ત હોય ત્યારે (break up, એકતરફી પ્રેમ)
- પોતે શક્તિશાળી
છે એવું સાબિત કરવા, વાસ્તવિક રીતે
પહોચી શકે તેમ ન હોય
- કોઇની ઈર્ષ્યા (સુંદરતા, સફળતા, હોશિયારી વગેરે)
- ઓનલાઈન ગેમિંગ માં જીતવા અને આગળ વધવા
- માનસિક બીમાર
હોય:psychopath (અહમ,
અસામાજિક, પસ્તાવો નહીં, કોઇની લાગણી પ્રત્યે સંવેદના નહીં, ડ્રગ્સ લેતા હોય,
hypertension કે hyperactive હોય)
- જીવનની એકલતા કે કંટાળો દૂર કરવા
- બદલો લેવા કે માત્ર આનંદ મજા મસ્તી ખાતર
સાઇબર સતામણી કઈ રીતે કરવામાં આવે છે?
1. સતામણી: અપશબ્દોયુક્ત, ધમકી ભર્યા, અશ્લીલ કે બિન-જરૂરી મેસેજ કરવા
2. Doxing : કોઈ પણ
વ્યક્તિની અંગત બાબતો, , અંગત પળોના વિડીયો, ફોટો, માહિતી, ફોટો, વિડીયો, સરનામું, મોબાઈલ નંબર
શોધી ખરાબ ઇરાદાથી સંમતિ વિના ઓનલાઈન શેર કરવા
3. Revenge Porn: કોઈ પણ વ્યક્તિના જાતિય સુખ માણતાં ફોટો, વિડીયો કે ચેટ સંમતિ વિના શેર કરવા દા.ત. Ex-partner
4. Reputation Attack: કોઇની પ્રતિષ્ઠા ને હાનિ પહોચાડવાના ઇરાદાથી તેમનું એકાઉન્ટ કે વેબસાઇટ હેક કરી કે પોતાના અકાઉન્ટ પર તેમના બદનામ કરે તેવી પોસ્ટ કરવી
5. Cyber stalking : કોઈનો સતત ઓનલાઈન પીછો કરવો, સતત મેસેજ કરવા, દાતા. એકતરફી પ્રેમ હોય કે આકર્ષણ હોય
6. Swatting: કોઈ ખતરો
છે કે સમસ્યા ના ખોટા મેસેજ કરીને સામેની વ્યક્તિને પરેશાન કરવી, જેથી તે panic કરે દા.ત. કોઈનું accident થયું છે તેવા ખોટા મેસેજ કરવા
7. Corporate Attack: કોઈ પણ સંસ્થા ની વેબસાઇટ કે અકાઉન્ટ હેંગ કરવાના ઇરાદાથી ખૂબ મોટી સંખ્યામાં એક સાથે મેસેજ નો મારો ચલાવવો
8. Account Hacking : કોઈ
પણ વ્યક્તિનું એકાઉન્ટ હેક કરી ખોટા મેસેજ કે અશ્લીલ મેસેજ મૂકવા, તેનો દુરુપયોગ કરવો
9. False profile: પ્રતિષ્ઠિત
વ્યક્તિ કે સંસ્થાની ખોટી પ્રોફાઇલ બનાવી લોકોને છેતરવા, તેમણે
હાનિ પહોચાડ્વી , બદનામ કરવા
10. Slut shaming : કોઈ સ્ત્રીને જાતિયતાની દ્રષ્ટિએ ખરાબ ચીતરવી
સાઇબર સતામણી કઈ રીતે અટકાવશો?
- તુરંત જ અંગત
લોકો માતા પિતા, વિશ્વાસપાત્ર
મિત્ર જો શાળામાં હોય તો શિક્ષક ને જાણ કરો, જો વધુ જોખમી
હોય તો પોલીસ ને જાણ કરો, જે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર
ફરિયાદ કે રિપોર્ટ કરો , ખૂલીને કહો ધમકીથી દરો નહીં
- પત્યુત્તર કે જવાબ ન આપો અને તેને બ્લોક કરી દો
- આવેલ મેસેજ કે કોમેન્ટ વારંવાર ન વાંચો
- કશું પણ પોસ્ટ કરતાં પહેલા 30 સેકન્ડ નિયમ મુજબ વિચારો પછી જ પોસ્ટ કરો કેમ કે તેનો ઉપયોગ તમારી જ વિરુદ્ધ થશે (દા.ત. અંગત ફોટા)
- તમારા એકાઉન્ટ ના પાસવર્ડ કોઈને ન આપો,(like toothbrush) જાહેર સ્થળે લૉગ આઉટ થવાનું ન ભૂલો. જરૂરી privacy setting કરો, અંગત બાબતો private રાખો
- માતા પિતા તરીકે ભૂમિકા :બાળકને જવાબ આપવાનું ટાળવાનું કહો, જો શાળામાં થયું હોય તો શિક્ષક કે આચાર્યને જાણ કરો, વધુ ગંભીર હોય તો પોલીસ ને જાણ કરો, બાળકને દોષારોપણ ન કરો, તેની ખૂલીને કહેવા દો, મનથી મજબૂત કરો, સાથે ઊભા રહોઆવેલ મેસેજ, વિડીયો, ફોટો કે ચેટ સેવ રાખો. સ્ક્રીન શૉટ રાખો, પ્રિન્ટ રાખો પુરાવા માટેબાળકના એકાઉન્ટ ના પાસવર્ડ રાખો અને સમયાંતરે જોતાં રહો તે ઓનલાઈન શું કરે છે?ઓનલાઈન ડેટા મર્યાદિત કરોતમારી હાજરી કે જાણ માં સોસિયલ મિડીયા નો ઉપયોગ કરે
- બાળકોને અગાઉથી
જ આ પ્રકારના પ્રવૃત્તિ થી વાકેફ કરો, તેની ગંભીરતા સમજાવો, હિંમત આપો, તેને ધીરજ રાખવા, ગુસ્સો ન કરવા સમજાવો
- શાળા હોય તો કડક નિયમો રાખે અને ફોન જપ્ત કરવા સુધીના દંડ રાખે
- બાળકોના જે સાઇટ પર એકાઉન્ટ હોય ત્યાં તમારું એકાઉન્ટ પણ રાખો
- ઓનલાઈન relationship માં વાસ્તવિક અપેક્ષાઓ રાખો
- ભોગ બનેલ ને
સપોર્ટ કરો, હકારાત્મક મેસેજ કરો
- તમારું એકાઉન્ટ સમયાંતરે જોતાં રહો થોડા સમય માટે inactive પણ કરી શકો
- અન્ય ની privacy ને આદર આપો, online વિવેકપૂર્ણ ભાષા વાપરો
- પોતાને જ એક વાર google કરી જુઓ
- જો જાણીતા કે અંગત હોય તો તેના માતા પિતા નો સંપર્ક કરો
- તમામ social media site પાસે કોઈ report કરે કે માહિતી મળે તો તે
પોસ્ટ delete કરવી, એકાઉન્ટ બ્લોક
કરવું કે A/C delete કરવાની વ્યવસ્થા હોવી જોઈએ
- Cyber સતામણી અંગે જાગૃતિ કાર્યક્રમો કરવા, ફિલ્મ સ્ટાર, બાળકોના રોલ મોડેલ, ખેલાડી, you-tuber, celebrity, અભિનેતા, નેતા, ગાયક, online ગેમ streamer વગેરે આનો વિરોધ કરે અને સમજાવે , એક અભિયાન તરીકે ચાલે*************************************
No comments:
Post a Comment
If you have any doubts, questions, query or suggestions please comment