Learn English Grammar in Gujarati- B.Ed. -IITE-TET-TAT-HTAT-General Knowledge-

''English, B.Ed. M.Ed. Material, TET, TAT, HTAT, CTET, I3T, NET''

Adapt નો પરિચય

  Adapt નો પરિચય 



  • Adapt એક મફત અને opensource સૉફ્ટવેર છે જે સરળતાથી ઉપયોગ કરી શકાય તેવું e-learning authoring tool છે જેની મદદથી fully responsive, multi-device, HTML5 e-learning content award-winning Adapt developer frameworkની મદદથી તૈયાર કરી શકાય છે.
  • The Adapt authoring tool એક વેબ આધારિત interface છે જે  કોઈ વેબ સર્વર માટે કે LMS માટે કે SCORM (Shareable Content Object Reference Model) માટે અનુકૂલ e-learning courses તૈયાર કરી આપે છે.
  • તેમાં સાઇન ઇન થઈ સાહિત્ય તૈયાર કરી publish કરી શકાય છે.
  • https://github.com/adaptlearning/adapt_authoring/wiki
  • પર જઇ તેનું installation કઈ રીતે કરવું, ટેકનિકલ manual વગેરે જાણી શકો છો.
  • https://www.adaptlearning.org/ 
  • વેબસાઇટ પરથી વધુ માહિતી અને સૉફ્ટવેર download કરી શકાય છે. 
  • Opensource હોવાથી સતત update થતું રહે છે.
  • Adapt is a community led open source project established by Kineo, Learning Pool and Sponge. (ત્રણ કંપની જે ડિજિટલ learning, LMS, e-learning solutions આપે છે)


No comments:

Post a Comment

If you have any doubts, questions, query or suggestions please comment