Learn English Grammar in Gujarati- B.Ed. -IITE-TET-TAT-HTAT-General Knowledge-

''English, B.Ed. M.Ed. Material, TET, TAT, HTAT, CTET, I3T, NET''

Xerte નો પરિચય

  Xerte નો પરિચય

  • Xerte એક content authoring tool છે જેના દ્વારા કોઈ વિષય પર જૂડી જુદી વિષય સામગ્રી એક સાથે સંકલિત કરી મૂકવા મુપયોગી છે. જેમાં text, images, video, audio ,web pages or web widgets તેમજ online activities પણ મૂકી શકાય જેમાં viewers actively કરે.
  • Xerte is free and open-source software developed by  University of Nottingham in the UK 2008.
  • https://xerte.org.uk વેબસાઇટ છે. જ્યાથી સૉફ્ટવેર, guide, forum, updates, Manual Tutorial, login કરી શકો છો.
  •  Xerte દ્વારા ઓછી તકનીકી આવડત ધરાવતા શિક્ષક પણ વિદ્યાર્થીઓએ માટે સમૃદ્ધ અને interactive સાહિત્ય તૈયાર કરી શકે છે.  web-based હોવાથી વિદ્યાર્થીઓ lessons / lectures mobile phones પર પણ મેળવી શકે છે. પોતાના સમયે, પોતાના સ્થળે માત્ર ઇન્ટરનેટ હોય તો મેળવી શકે છે. આ ઉપરાંત USB પેન ડ્રાઈવ કે CD-ROMs પર પણ તે લઈ શકાય છે.
  • શિક્ષક અને વિદ્યાર્થી સાથે કે શિક્ષક-શિક્ષક મળી resources રચી શકે છે. Collaboration tool તરીકે પણ અગત્યનું


No comments:

Post a Comment

If you have any doubts, questions, query or suggestions please comment