IITE B.ED. SEM-III-PAPER- AE-1
Assessment and Evaluation in Learning
Assessment and Evaluation in Learning
Unit-1 Assessment
and Evaluation
1.2
Steps of Evaluation Process
Principles of Evaluation
Importance of Evaluation
૧.૨ મૂલ્યાંકનની પ્રક્રિયાના સોપાનો
•
મૂલ્યાંકન
એ સતત ચાલતી પ્રક્રિયા હોવાથી તે અનેક સોપાનો અને પ્રક્રિયાથી સંમિલિત છે.
•
મૂલ્યાંકનની
સમગ્ર પ્રક્રિયા શિક્ષણના હેતુઓ, અભ્યાસક્રમ પદ્ધતિ અને અધ્યયન અનુભવો સાથે સંકળાયેલ છે.
•
શૈક્ષણિક
મૂલ્યાંકનની સમગ્ર પ્રક્રિયા જોતાં તેના મુખ્ય ત્રણ સોપાનો દર્શાવી શકાય :
•
૧.
ઉદ્દેશયોનું નિર્ધારણ
•
૨.
અધ્યયન-અધ્યાપન પ્રક્રિયાનું આયોજન
•
૩.
મૂલ્યાંકન
• ૧.૨ મૂલ્યાંકનની પ્રક્રિયાના સોપાનો
(i)Identifying and Defining General Objectives: સામાન્ય હેતુઓની ઓળખ અને વ્યાખ્યાયિત કરવા
•
કોનું
મૂલ્યાંકન કરવાનું છે?
•
ક્યાં
શૈક્ષણિક હેતુઓ છે જેની પ્રાપ્તિ કેટલા પ્રમાણમા થઈ તે જાણવાનું છે?
•
સામાન્ય
હેતુઓ વ્યાપક અને લાંબાગાળે સિદ્ધ થતાં હોય છે
•
વિષય
મુજબ અલગ અલગ હોય છે
• તેના નિર્ધારણનો આધાર બાળકોની શારીરિક, માનસિક, સામાજિક, સાંવેગિક વિકાસની તરહ, સમાજની આર્થિક, રાજનૈતિક, સાંસ્ક્રુતિક અને ઐતિહાસિક આધાર, વિષયવસ્તુની પ્રકૃતિ, શૈક્ષણિક મનોવિજ્ઞાન અને જે તે સમાજનું શિક્ષણનું સ્તર ના આધારે નક્કી થાય છે.
(ii) Identifying and Defining Specific Objectives: વિશિષ્ટ હેતુઓની ઓળખ અને વ્યાખ્યાયિત કરવા
•
સામાન્ય
હેતુ બે-ચાર દિવસમાં સિદ્ધ ન થાય માટે શિક્ષક પાસે કેટલાક તાત્કાલિક હેતુઓ હોય છે
•
શિક્ષક
દ્વારા દરેક વિષય અને તેને સંબંધિત વિષયાંગ શિક્ષણ દ્વારા રોજ બરોજ વિદ્યાર્થીઓના
વર્તનમાં લાવવામાં આવતા પરિવર્તનો જ વિશિષ્ટ હેતુઓ છે.
•
તે
અપેક્ષિત વર્તન પરીવર્તન સ્વરૂપે લખાય તે સંક્ષિપ્ત, પ્રત્યક્ષ અને ક્રિયાત્મક હોય છે અને
ટૂંકાગાળામાં સિદ્ધ કરી શકાય છે
•
Learning Outcome પણ કહે છે
(iii) Selecting Teaching Points: અધ્યાપન મુદ્દાની પસંદગી કરવી
•
હેતુ
મુજબ સિલેબસ-અભ્યાસક્રમ તૈયાર કરવો
•
શિક્ષકને
આ સામાન્ય રીતે તૈયાર મળે તેને માત્ર ક્યાં હેતુ સિદ્ધ થઈ શકે તેમ છે તેનું
વિશ્લેષણ કરવાનું છે
•
અહી
એવા મુદ્દાની પસંદગી કરવાની છે જેના આધારે વિશિષ્ટ હેતુઓની પ્રાપ્તિ થઈ શકે
•
કોઈ
એકમ કે પ્રકરણ ને નાના નાના ભાગોમાં વહેચવામાં આવે છે. તેજ અધ્યાપન મુદ્દાઓ છે
•
શિક્ષકનું
કામ સરળ બનાવે છે તેને પાઠ આયોજન અને અધ્યપના આયોજન માં ખૂબ ઉપાયોગી છે
(iv) Planning Suitable Learning Activities: યોગ્ય અધ્યાપન પ્રવૃત્તિઓનું આયોજન કરવું
•
વિવિધ
શૈક્ષણિક પરિસ્થિતિનું આયોજન કરવું જે વિદ્યાર્થીઓમાં ઇચ્છિત પરીવર્તન લાવે છે.
•
શિક્ષક
પાસે હેતુઓ અને વિષયવસ્તુ છે હવે તે મુક્ત મને વિવિધ અધ્યાપન
પદ્ધતિઓ-પ્રયુક્તિઓમાથી યોગ્ય પસંદગી કરશે અને અધ્યાપન આયોજન કરશે
•
દા.ત.
પ્રયોગ પદ્ધતિ, વ્યાખ્યાન પદ્ધતિ,
પ્રોજેકટ પદ્ધતિ, આગમન નિગમન પદ્ધતિ, જુથ અધ્યયન વગેરે
•
અહી
વાસ્તવિક વર્ગ કાર્ય થશે
(v) Evaluating: મૂલ્યાંકન કરવું
•
શિક્ષક
પરીક્ષણ દ્વારા વિદ્યાર્થીઓમાં આવેલ વર્તન પરીવર્તનનું અવલોકન અને માપન કરશે
•
શિક્ષક
યોગ્ય મૂલ્યાંકન સાધન દ્વારા માહિતી એકત્રીકરણ કારણ તેનું વિશ્લેષણ અને અર્થઘટન
કરશે જેમાં હેતુઓની સિદ્ધિ કેટલા પ્રમાણમા થઈ તે ધ્યાનમાં રાખશે
•
વિષય
મુદ્દા, હેતુઓ અને અધ્યયન
અનુભવોને ધ્યાનમાં રાખી કસોટી લેશે
લેખિત-મૌખિક કે પ્રાયોગિક પરીક્ષા લઈ શકે, વસ્તુલક્ષી કે
વર્ણનાત્મક કસોટી લઈ શકે
•
દા.ત.
વિજ્ઞાન વિષયમાં વિદ્યાર્થીઓ નામ નિર્દેશ વાળી આકૃતિ દોરી શકે’ તે હેતુ ચકાસવા
આંખની આકૃતિ દોરવાનો પ્રશ્ન પૂછી શકે.
•
પરિણામ
મેળવ્યા બાદ લઘુતમ સ્તરને ધ્યાનમાં રાખી મૂલ્યાંકન કરશે.
(vi) Using the Results as Feedback: પરિણામોનો પ્રતિપોષણ તરીકે ઉપયોગ કરવો
•
અંતિમ
સોપાન
•
હેતુ
સિદ્ધ ન થયા તેવું લાગે તો આજ પરિણામનો ઉપયોગ નવેસરથી હેતુ રચના-વિચારણા અને અધ્યયન પ્રવૃત્તિઓનું પુન:આયોજન માટે કરાશે
•
હેતુઓમાં
કે અધ્યયન પ્રવૃત્તિઓમાં રહેલ ખામીઓ શોધશે અને વિદ્યાર્થીઓના હિત માટે ઉપયોગ કરશે
•
શિક્ષક
પોતાના શિક્ષણ કાર્યમાં સુધારો કરશે આ પ્રક્રિયા ચક્રીય રીતે ત્યાં સુધી ચાલશે
જ્યાં સુધી નિર્ધારિત હેતુઓની સિદ્ધિ ન થાય
૧.૨ મૂલ્યાંકનના સિદ્ધાંતો
6. Principle of Child – Centeredness:-
બાલકેન્દ્રિતતાનો સિદ્ધાંત
♂♂યોગ્ય મૂલ્યાંકન પ્રયુક્તિ કે પ્રશ્ન પ્રકાર પસંદ કરવો જોઈએ. શિક્ષક મૂલ્યાંકન પ્રયુક્તિના લાભ અને મર્યાદા જાણતો હોવો જોઈએ.
♂♂પ્રતિપોષણ વિનાનું મૂલ્યાંકન અધ્યયન-અધ્યાપન પ્રક્રિયાથી વિખૂટું પડી જાય છે.
♂♂વિદ્યાર્થીઓના કાર્યને સુધારવા અને તેમની શક્તિઓને આગળ લઈ જવા તે જરૂરી છે.
♂♂દરેકની શીખવાની પદ્ધતિ જુદી હોવાથી દરેક બાળકને અનુરૂપ મૂલ્યાંકન સાધનનો ઉપયોગ કરવો જોઈએ.
♂♂અસરકારક મૂલ્યાંકન માટે શિક્ષકને વિષયવસ્તુનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન હોવું જોઈએ.
• ૧.૨ મૂલ્યાંકનનું
મહત્વ
♂ વિદ્યાર્થીની પ્રગતિ જાણવા . તેમની શક્તિઓ, રસ, વલણ, અભિયોગ્યતા શિક્ષક જાણી શકે અને એ મુજબ શિક્ષણ કાર્યનું આયોજન કરી શકે,
♂ જ્ઞાનાત્મક,
ભાવાત્મક અને ક્રિયાત્મક ક્ષેત્રે કરેલ સિદ્ધિ જાણવા
♂ વિદ્યાર્થીઓની
પસંદગી કરવા, પ્લેસમેંટ માટે
આધાર રૂપ
♂ શિક્ષક, અધ્યયન-અધ્યાપન પદ્ધતિ પ્રયુક્તિ,અભ્યાસક્રમ, શૈક્ષણિક સાધન સામગ્રી અસરકારકતા જાણવા, પસંદ કરવા,
બદલવા કે સુધારવા માટે
♂ વિદ્યાર્થીના
શરૂના વર્તન જાણવા-શિક્ષણ કાર્ય બાદ વર્તન પરીવર્તન જાણવા-શૈક્ષણિક હેતુઓની સિદ્ધિ
જાણવા અને તેના આધારે નવા હેતુ રચવા, સુધારવા મદદરૂપ
♂ વિદ્યાર્થીને
આગળના અભ્યાસ માટે બઢતી આપવા-આગળના વર્ગમાં મોકલવા
♂ શિક્ષણ
સંસ્થાઓની કક્ષા જાણવા, શિક્ષણ સંબંધી વહીવટકર્તા માટે શૈક્ષણિક આયોજન, પ્લેસમેંટ,
સમગ્ર શાળા સંચાલન, શાળાનું સ્તર જાણવા અને
સુધારવા
♂ શિક્ષકની
કાર્યકુશળતા જાણવા
♂ ઉપચારાત્મક
શિક્ષક આયોજન માટે –તેમની કચાશ ના નિદાન માટે
♂ વિદ્યાર્થીઓને
અભ્યાસ માટે પ્રેરણા આપવા, અભ્યાસ ટેવ સુધારવા, સ્વ-મૂલ્યાંકનની ટેવ
વિકસાવવા
♂ વિદ્યાર્થીને
અધ્યયન સમસ્યાઓ અને જરૂરિયાતો જાણી માર્ગદર્શન આપવા
♂ અભ્યાસક્રમની
રચના કરવા
♂ વાલી
સાથે સંપર્ક-સલાહ અને વાલીને તેમના બાળકની પ્રગતિની જાણ કરવા
♂ વિદ્યાર્થીઓને કારકિર્દીલક્ષી અને વ્યાવસાયિક માર્ગદર્શન આપવા
No comments:
Post a Comment
If you have any doubts, questions, query or suggestions please comment