Learn English Grammar in Gujarati- B.Ed. -IITE-TET-TAT-HTAT-General Knowledge-

''English, B.Ed. M.Ed. Material, TET, TAT, HTAT, CTET, I3T, NET''

IITE Admission Counselling-2021 Instructions

 IITE માં તેમજ સલગ્ન કોલેજોમાં વિવિધ કોર્સમાં એડમિશન માટે નીચે મુજબની સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે.

Admission Counselling VIDEO



DISTRICT-WISE COLLEGE LIST

Name, Address, Subjects offered, Hostel yes or no, Contact Etc Details

 Check Provisional Merit of Each Subject: Click

Sanskrit Provisional Merit
Gujarati Provisional Merit




IITE ના નિર્ણય મુજબ હવે I3T માં 40% એટ્લે કે 48 ગુણ લાવેલ હશે તો પણ આપ પાસ છો અને એડમિશન માટે ફી ભરી એડમિશન લઈ શકો છો. 

તમારું પરિણામ જોવા માટે નીચેની વેબસાઇટ પર આપના ID અને પાસવર્ડ દ્વારા લૉગ ઇન થઈ ને જોઈ શકો છો. 

http://portal.iite.ac.in/admission/


ફી ભરવા અંગે સૂચના 

બે. વર્ષના બી.એડ. માં  એડમિશન મેળવવા ઇચ્છતા ઉમેદવારોએ તા. 23/7/2021 થી 25/7/2021 સુધીમાં પ્રથમ સત્રની ફી ઓનલાઈન અગાઉથી ભરી આપવાની છે. જો આપણે એડમિશન ન મળે તો આપની ફી આપણે દસ દિવસમાં પરત આપવામાં આવશે. નીચે વધુ વિગત વાંચો. 


બી.એડ. એડમિશન કામચલાઉ કાઉન્સેલિંગ ટાઈમટેબલ -2021

નીચે મુજબના વિષય અને તારીખે એડમિશન માટે જે તે સેન્ટર પર આપે જવાનું છે. 



એડમિશન પ્રક્રિયા અંગે વિગતવાર સૂચના માટે ક્લિક કરો 

ક્યા સેન્ટર પર જવાનું છે ? જિલ્લા પ્રમાણે યાદી 






B.Sc. B.Ed. & B.A. B.Ed. Integrated 

Counselling Guidelines






2 comments:

  1. Uniform fees and sports uniform fees are included in 3000/- rupees??

    ReplyDelete
  2. i got General Merit No. : 617 can u guide me please which college i get

    ReplyDelete

If you have any doubts, questions, query or suggestions please comment